Paris Olympics 2024 : પેરિસ ઓલિમ્પિકની શરુઆત ધમપછાડા સાથે થઈ, જુઓ વીડિયો

પેરિસ ઓલિમ્પિકમાં સ્પર્ધા શરૂ થતાં જ ધમાલ શરૂ થઈ ગઈ હતી. તેની શરૂઆત ખેલાડીઓ પર ફેંકવામાં આવેલી બોટલો અને ફટાકડાથી થઈ હતી, જેના કારણે આર્જેન્ટિના અને મોરોક્કો ફૂટબોલ મેચ 2 કલાક માટે રોકવામાં આવી હતી.

Paris Olympics 2024  : પેરિસ ઓલિમ્પિકની શરુઆત ધમપછાડા સાથે થઈ, જુઓ વીડિયો
Follow Us:
| Updated on: Jul 25, 2024 | 1:16 PM

પેરિસ ઓલિમ્પિક 2024 ઈવેન્ટની શરુઆત 24 જુલાઈથી થઈ અને આ શરુઆત વિવાદથી થઈ છે. ઓપનિંગ સેરેમનીથી 2 દિવસ પહેલા ફુટબોલની મેચ શરુ થઈ હતી. ફુટબોલ મેચની શરુઆત ગ્રુપ બી મેચથી થઈ હતી. જેમાં આર્જેન્ટીના અને મોરક્કોનો સામનો થયો હતો.

મેચ દરમિયાન ચાહકો મેદાનમાં ઘુસી ગયા હતા. જેના કારણે મેચ 2 કલાક રોકવી પડી હતી. આ તમામ ઘટના આર્જેન્ટીનાના વિવાદિત ગોલના કારણે થઈ હતી. આર્જેન્ટિનાના સ્ટાર ખેલાડી લિયોનલ મેસીએ આ મેચને લઈ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

મોરક્કોએ મેળવી હતી લીડ

મોરક્કોએ આ મેચ 2-1થી જીતી. ટીમ માટે સુફિયાને રહીમીએ 2 ગોલ કર્યા હતા. તેમણે પહેલો ગોલ હાફમાં કર્યો અને ત્યારબાદ બીજા હાફમાં પેનલ્ટીને ગોલમાં બદલ્યો, આર્જન્ટીના તરફથી જિયોવાની સિમોને એક ગોલ કર્યો પરંતુ ત્યારબાદ ટીમ બરાબરી માટે સંધર્ષ કરી રહી હતી. એક સમયે એવું લાગ્યું કે, આર્જિન્ટીનાના ક્રિશ્ચિયન મદીનાએ ગોલ કર્યો છે પરંતુ આવું થયું નહિ. આર્જન્ટીના ખેલાડી ગોલનો જશ્ન મનાવી રહ્યો હતો. તેને જોઈ ચાહકો ગુસ્સે થયા હતા.

આર્જન્ટીનાના ગોલ પર ચાહકો ગુસ્સે થયા

આર્જન્ટીનાના ગોલ વિરુદ્ધ ચાહકો પ્રદર્શન કરવા લાગ્યા હતા. તેમણે ખેલાડીઓ પર પાણીની બોટલ અને અનેક વસ્તુઓ ફેંકી હતી. તે મેદાન પર ઘુસી આવ્યા અને ખેલાડીઓ પાસે જવા લાગ્યા હતા. માહૌલને બગડતો જોઈ થોડા સમય માટે મેચ રોકવામાં આવી હતી. બંન્ને ટીમ મેદાનથી બહાર ચાલી ગઈ હતી. ચાહકોને મેદાનમાંથી દુર કરવામાં આવ્યા હતા. તે સમયે એવું લાગી રહ્યું હતુ કે, કદાચ આ મેચ રદ કરવામાં આવશે પરંતુ ત્યારબાદ જાણ થઈ કે, આ મેચ સસ્પેન્ડ  થઈ છે.

મેસીએ કર્યું રિએક્ટ

અંતે આ મેચ મોરક્કોએ 2-1થી જીતી લીધી હતી. આર્જિન્ટિનાના કોચે પણ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું આ મારી જિંદગીનું સૌથી મોટું સર્કસ હતુ. મેસીએ કહ્યું વિશ્વાસ નથી થઈ રહ્યો.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">