IPL સ્ટ્રીમિંગ કેસ : અભિનેત્રી તમન્ના ભાટિયા સાયબર સેલ સમક્ષ હાજર નહીં થાય, વધુ સમય માગ્યો

બોલિવુડ અભિનેત્રી તમન્ના ભાટિયાને હાલમાં આઇપીએલ ગેરકાયદેસર સ્ટ્રીમિંગ કેસ મામલે સમન મોકલવામાં આવ્યું હતું અને તેમણે 29 એપ્રિલના રોજ મહારાષ્ટ્ર સાયબર ક્રાઈમ સામે હાજર થવાનું હતુ પરંતુ અભિનેત્રીએ આ મામલે પુછપરછ માટે આજે હાજર રહી ન હતી અને તેમણે વધુ સમય પણ માંગ્યો છે.

IPL સ્ટ્રીમિંગ કેસ : અભિનેત્રી તમન્ના ભાટિયા સાયબર સેલ સમક્ષ હાજર નહીં થાય, વધુ સમય માગ્યો
Follow Us:
| Updated on: Apr 29, 2024 | 2:30 PM

બોલિવુડ અને સાઉથ ફિલ્મની અભિનેત્રી તમન્ના ભાટિયા ત્યારથી ચર્ચમાં છે, જ્યારથી તે આઈપીએલ ગ્રરકાયેદસર સ્ટ્રીમિંગ મામલે સમન મોકલવામાં આવ્યું હતુ. મહારાષ્ટ્રની સાયબર સેલે તમન્ના ભાટિયાને મહાદેવ ઓનલાઈન ગેમિંગ એપ સાથે સંબંધિત સપોર્ટિંગ એપને પ્રમોટ કરવાના સંબંધમાં સમન્સ મોકલવામાં આવ્યું હતુ.

તમન્નાને 29 એપ્રિલના રોજ મહારાષ્ટ્ર સાયબર સેલ સામે રજુ થવાનું હતુ, પરંતુ હવે આ મામલે નવું અપટેડ સામે આવ્યું છે. અભિનેત્રી તમન્ના ભાટિયા આજે આ મામલે રજુ થશે નહિ તેમણે વધુ સમય પણ માગ્યો છે.

સમન્સ પાઠવવામાં આવ્યું

તમન્ના ભાટિયા હાલમાં મુંબઈમાં નથી અને આજ કારણે તે પુછપરછ માટે મહારાષ્ટ્ર સાયબર સેલની સામે હાજર રહી શકશે નહિ, 25 એપ્રિલના રોજ તેને સમન્સ પાઠવવામાં આવ્યું હતુ અને આ કેસમાં પૂછપરછ માટે સોમવારે હાજર થવાનું હતું.

આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા

આ સિવાય રૈપર બાદશાહ અને બોલિવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસની પણ આ મામલે પુછપરછ થઈ ચુકી છે. એટલું જ નહિં બોલિવુડ સુપરસ્ટાર સંજય દત્તને પણ આ મામલે રજુ થવાનું હતુ, પરંતુ તે ભારતમાં નથી એટલા માટે તેમણે થોડો સમય માગ્યો છે.

શું છે ગેરકાયદે IPL સ્ટ્રીમિંગ કેસ?

ફેરપ્લે એપ એક સટ્ટાબાજીનું એક્સચેન્જ પ્લેટફોર્મ છે જેના દ્વારા મોટા પાયે મનોરંજન માટે સટ્ટાબાજી કરવામાં આવે છે. વર્ષ 2023માં આ એપ પર કેટલીક આઈપીએલ મેચનું પણ સ્ટ્રીમિંગ થયું હતુ, જ્યારે તે આ એપના અધિકારક્ષેત્રમાં આવતી નથી. જેનાથી Viacom18ને કરોડો રુપિયાનું નુકસાન થયું હતુ. જે વર્ષ 2023ની સીઝનમાં સ્પોન્સર હતી.

એટલે કે, Viacom18ની પાસે આઈપીએલ મેચનું સ્ટ્રીમિંગ રાઈટ્સ હતા. માર્ચ 2023 થી મે 2023 વચ્ચે આવું કર્યું હતુ. ત્યારબાદ Viacom18એ એપ વિરુદ્ધ મહારાષ્ટ્ર સાયબર સેલમાં ડિજીટલ કોપિરાઈટને લઈ ફરિયાદ કરી હતી. ત્યારે આ મામલે પુછપરછ માટે એક બાદ એક સૌને બોલાવવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો : સુરતમાં રણબીર કપૂર માંડ માંડ બચ્યો, પગથિયા પરથી પગ લપસ્યો અને…. જુઓ Video

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
g clip-path="url(#clip0_868_265)">