T20 World Cup IND vs IRE: ટીમ ઈન્ડિયાની વિજયી શરૂઆત, રિષભ પંતે શાનદાર સિક્સર ફટકારી અપાવી જીત

| Updated on: Jun 05, 2024 | 10:54 PM

T20 વર્લ્ડ કપ 2024ની આઠમી મેચમાં 2007ની વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાનો સામનો આયર્લેન્ડ સામે. ભારત અને આયર્લેન્ડ બંને ટીમની વર્લ્ડ કપ 2024ની પહેલી મેચ. અમેરિકાના નાસાઉ કાઉન્ટી ક્રિકેટ સ્ટેડિયમમાં મુકાબલો. ભારત અને આયર્લેન્ડની ટીમો છેલ્લા સતત બે વર્ષથી T20 શ્રેણીમાં ટકરાયા છે. ટીમ ઈન્ડિયાએ આયર્લેન્ડ સામે ઘરઆંગણે આ શ્રેણી રમી હતી અને જીત મેળવી હતી. જો કે, વર્લ્ડ કપમાં બંને ટીમો વચ્ચે આ પહેલી ટક્કર છે અને તે પણ એવા મેદાન પર જે બંને માટે અજાણ છે.

T20 World Cup IND vs IRE: ટીમ ઈન્ડિયાની વિજયી શરૂઆત, રિષભ પંતે શાનદાર સિક્સર ફટકારી અપાવી જીત
IND vs IRE

આખરે એ દિવસ આવી ગયો જેની સૌ રાહ જોઈ રહ્યા હતા. ભારતીય ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપ 2024માં પોતાની સફર શરૂ કરી રહી છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા 11 વર્ષથી ચાલી રહેલા ખિતાબના દુકાળને ખતમ કરવાના ઈરાદા સાથે આવી રહી છે. ટીમ ઈન્ડિયા ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ક્રિકેટ સ્ટેડિયમમાં થોડા સમય પછી આયર્લેન્ડ સામે ટકરાશે. ભારતની જ નહીં પરંતુ આયર્લેન્ડની પણ આ પ્રથમ મેચ છે. પાકિસ્તાન સિવાય ગ્રુપ Aમાં ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટો પડકાર આયર્લેન્ડ છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 05 Jun 2024 10:50 PM (IST)

    ટીમ ઈન્ડિયાની જીત

    ટીમ ઈન્ડિયાની વિજયી શરૂઆત, રિષભ પંતે શાનદાર સિક્સર ફટકારી અપાવી જીત

  • 05 Jun 2024 10:45 PM (IST)

    સૂર્યકુમાર યાદવ 2 રન બનાવી આઉટ

    ટીમ ઈન્ડિયાને બીજો ઝટકો, સૂર્યકુમાર યાદવ માત્ર 2 રન બનાવી થયો આઉટ

  • 05 Jun 2024 10:36 PM (IST)

    રોહિત શર્મા રિટાયર્ડ હર્ટ

    ફિફ્ટી ફટકાર્યા બાદ રોહિત શર્મા થયો રિટાયર્ડ હર્ટ થયો

  • 05 Jun 2024 10:34 PM (IST)

    રોહિત શર્માના T20માં 4 હજાર રન પૂર્ણ

  • 05 Jun 2024 10:33 PM (IST)

    રોહિત શર્માની ફિફ્ટી

    કેપ્ટન રોહિત શર્માની શાનદાર ફિફ્ટી, ટીમ ઈન્ડિયા જીતની નજીક પહોંચી

  • 05 Jun 2024 10:26 PM (IST)

    રોહિતની બેક ટુ બેક સિક્સર

    રોહિત શર્માની બેક ટુ બેક સિક્સર, ભારતીય કેપ્ટનની જોરદાર બેટિંગ શરૂ, રોહિત ફિફ્ટી તરફ આગળ વધી રહી છે.

  • 05 Jun 2024 10:24 PM (IST)

    ભારતનો સ્કોર 50 ને પાર

    ભારતનો સ્કોર 50 ને પાર, રોહિત-રિષભની મક્કમ બેટિંગ

  • 05 Jun 2024 10:14 PM (IST)

    પાવરપ્લે બાદ ટીમ ઈન્ડિયા 39/1

    પાવરપ્લે બાદ ટીમ ઈન્ડિયાનો સ્કોર 39/1, રોહિત શર્મા-રિષભ પંતની મજબૂત બેટિંગ, રોહિત શર્માએ જોશ લિટલને જોરદાર બાઉન્ડ્રી ફટકારી

  • 05 Jun 2024 09:58 PM (IST)

    વિરાટ કોહલી માત્ર 1 રન બનાવી આઉટ

    ટીમ ઈન્ડિયાને પહેલો ઝટકો, વિરાટ કોહલી માત્ર 1 રન બનાવી થયો આઉટ

  • 05 Jun 2024 09:29 PM (IST)

    આયર્લેન્ડ 95 રનમાં ઓલ આઉટ, 10મી વિકેટ રન આઉટના રૂપમાં મળી

    ટીમ ઈન્ડિયાને મેચ જીતવા માત્ર 96 રનનો ટાર્ગેટ

    છેલ્લી વિકેટ રન આઉટના રૂપમાં ભારતને મળી

    આયર્લેન્ડના ગેરેથ ડેલાનીએ સૌથી વધારે 26 રન કર્યા

  • 05 Jun 2024 09:16 PM (IST)

    જસપ્રીત બુમરાહે લીધી વિકેટ

    આયર્લેન્ડને નવમો ઝટકો, જસપ્રીત બુમરાહે લીધી વિકેટ, જોશ લિટલ 14 રન બનાવી થયો આઉટ

  • 05 Jun 2024 09:05 PM (IST)

    અક્ષર પટેલે લીધી વિકેટ

    આયર્લેન્ડને આઠમો ઝટકો, અક્ષર પટેલે લીધી વિકેટ, અક્ષર પટેલે 50 મી T20 આંતરરાષ્ટ્રીય વિકેટ ઝડપી, અક્ષરે જોરદાર કેચ પકડી

  • 05 Jun 2024 08:58 PM (IST)

    હાર્દિકની ત્રીજી વિકેટ

    આયર્લેન્ડને સાતમો ઝટકો,હાર્દિક પંડયાને ત્રીજી સફળતા, માર્ક અડેરને કર્યો આઉટ.

  • 05 Jun 2024 08:54 PM (IST)

    સિરાજને પહેલી સફળતા

    આયર્લેન્ડને છઠ્ઠો ઝટકો, મોહમ્મદ સિરાજને મળી પહેલી સફળતા, જ્યોર્જ ડોકરેલ 3 રન બનાવી થયો આઉટ

  • 05 Jun 2024 08:49 PM (IST)

    આયર્લેન્ડની અડધી ટીમ પેવેલિયન ભેગી

    આયર્લેન્ડને પાંચમો ઝટકો, કર્ટિસ કેમ્ફર 12 રન બનાવી આઉટ, હાર્દિક પંડયાએ ટીમ ઈન્ડિયાને પાંચમી સફળતા અપાવી

  • 05 Jun 2024 08:43 PM (IST)

    બુમરાહે લીધી વિકેટ

    આયર્લેન્ડને ચોથો ઝટકો, હેરી ટેક્ટર 4 રન બનાવી આઉટ, જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયાને ચોથી સફળતા અપાવી

  • 05 Jun 2024 08:37 PM (IST)

    હાર્દિક પંડયાએ ટકરને કર્યો ક્લીન બોલ્ડ

    આયર્લેન્ડને ત્રીજો ઝટકો, લોર્કન ટકર 10 રન બનાવી આઉટ, હાર્દિક પંડયાએ ટીમ ઈન્ડિયાને ત્રીજી સફળતા અપાવી

  • 05 Jun 2024 08:32 PM (IST)

    પાવરપ્લે બાદ આયર્લેન્ડ 26/2

    પાવરપ્લે બાદ આયર્લેન્ડનો સ્કોર 26/2, અર્શદીપ-સિરાજ-બુમરાહની મજબૂત બોલિંગ

  • 05 Jun 2024 08:16 PM (IST)

    અર્શદીપે લીધી બીજી વિકેટ

    આયર્લેન્ડને બીજો ઝટકો, એન્ડ્રુ બાલ્બિર્ની 5 રન બનાવી આઉટ, અર્શદીપે ટીમ ઈન્ડિયાને બીજી સફળતા અપાવી

  • 05 Jun 2024 08:11 PM (IST)

    અર્શદીપે પહેલી સફળતા અપાવી

    આયર્લેન્ડને પહેલો ઝટકો, પોલ સ્ટર્લિંગ 2 રન બનાવી આઉટ, અર્શદીપે ટીમ ઈન્ડિયાને પહેલી સફળતા અપાવી

  • 05 Jun 2024 07:40 PM (IST)

    ટીમ ઈન્ડિયા પ્લેઈંગ 11

    રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ

  • 05 Jun 2024 07:39 PM (IST)

    આયર્લેન્ડ પ્લેઈંગ 11

    પોલ સ્ટર્લિંગ (કેપ્ટન), એન્ડ્રુ બાલ્બિર્ની, લોર્કન ટકર (વિકેટકીપર), હેરી ટેક્ટર, કર્ટિસ કેમ્ફર, જ્યોર્જ ડોકરેલ, ગેરેથ ડેલની, માર્ક અડેર, બેરી મેકકાર્થી, જોશુઆ લિટલ, બેન્જામિન વ્હાઇટ

  • 05 Jun 2024 07:36 PM (IST)

    ભારતે ટોસ જીતી બોલિંગ પસંદ કરી

    ટીમ ઈન્ડિયાએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, આયર્લેન્ડ પહેલા કરશે બેટિંગ

Published On - Jun 05,2024 7:33 PM

Follow Us:
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
પૂરની સ્થિતિ અંગે "આપ"ના ધારાસભ્ય ચૈતર વસાવાએ શાસકો પર તાક્યું નિશાન
પૂરની સ્થિતિ અંગે
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ
મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ
આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
g clip-path="url(#clip0_868_265)">