MI vs UPW WPL 2023 Highlights : લો સ્કોરિંગ મેચમાં યુપી વોરિયર્સની જીત, યુપી વોરિયર્સની 5 વિકેટથી રોમાંચક જીત

| Updated on: Mar 18, 2023 | 7:22 PM

Mumbai Indians VS UP warriors Highlights in Gujarati : 128 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી યુપી વોરિયર્સની ટીમની શરુઆત ખરાબ રહી હતી. પણ 19.3 ઓવરના અંતે યુપી વોરિયર્સનો સ્કોર 129 રન રહ્યો હતો. આ સાથે યુપીની ટીમ પોતાની ત્રીજી મેચ જીતી છે. આ મેચમાં યુપીની ટીમે 5 વિકેટથી જીત મેળવી છે.

MI vs UPW  WPL 2023 Highlights : લો સ્કોરિંગ મેચમાં યુપી વોરિયર્સની જીત, યુપી વોરિયર્સની 5 વિકેટથી રોમાંચક જીત
MI vs UPW Live score

વુમન્સ પ્રીમિયર લીગમાં આજે શનિવારના રોજ  ડબલ હેડરની પ્રથમ મેચ યુપી વોરિયર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી છે. વુમન્સ પ્રીમિયર લીગની આ 15મી મેચ નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાઈ રહી હતી. યુપી વોરિયર્સની ટીમ ટોસ જીતીને બોલિંગ કરવા ઉતરી હતી. વુમન્સ પ્રીમિયર લીગમાં પહેલીવાર મુંબઈની ટીમનું નબળું પ્રદર્શન જોવા મળ્યું હતું. 20 ઓવર બાદ મુંબઈનો સ્કોર 10 વિકેટના નુકશાન સાથે 127 રન હતો. મુંબઈ ઈન્ડિયન્સની ટીમે આ ટુર્નામેન્ટમાં પ્રથમ વાર આવું ખરાબ પ્રદર્શન કર્યું છે.યુપી વોરિયર્સને જીતવા માટે 128 રનનો ટાર્ગેટ મળ્યો હતો.

128 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી યુપી વોરિયર્સની ટીમની શરુઆત ખરાબ રહી હતી. પણ 19.3 ઓવરના અંતે યુપી વોરિયર્સનો સ્કોર 129 રન રહ્યો હતો. આ સાથે યુપીની ટીમ પોતાની ત્રીજી મેચ જીતી છે. આ મેચમાં યુપીની ટીમે 5 વિકેટથી જીત મેળવી છે.

આવી હતી બંને ટીમની પ્લેઈંગ ઈલેવન

યુપી વોરિયર્સ પ્લેઇંગ ઇલેવન —-એલિસા હીલી(કેપ્ટન), દેવિકા વૈદ્ય, કિરણ નવગીરે, તાહલિયા મેકગ્રા, ગ્રેસ હેરિસ, દીપ્તિ શર્મા, પાર્શવી ચોપરા, સિમરન શેખ, સોફી એક્લેસ્ટોન, અંજલિ સરવાણી, રાજેશ્વરી ગાયકવાડ

મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઈંગ ઈલેવન—–હેલી મેથ્યુઝ, યાસ્તિકા ભાટિયા(વિકેટકીપર), નેટ સાયવર-બ્રન્ટ, હરમનપ્રીત કૌર(કેપ્ટન), એમેલિયા કેર, ઈસી વોંગ, હુમૈરા કાઝી, ધારા ગુજ્જર, અમનજોત કૌર, જીંતિમાની કલિતા, સાયકા ઈશાક

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 18 Mar 2023 07:11 PM (IST)

    RCB vs GG Live Score : ગુજરાત જાયન્ટસની ટીમે ટોસ જીતી બેટિંગ પસંદ કરી

    ગુજરાત જાયન્ટસ ટીમે ટોસ જીતી બેટિંગ પસંદ કરી, બંને ટીમો માટે ‘કરો યા મરો’ જેવી સ્થિતિ. પ્લેઓફની રેસમાં રહેવા માટે બંને ટીમે આ મેચ જીતવી જરુરી છે.

  • 18 Mar 2023 06:53 PM (IST)

    MI vs UPW Live score : યુપી વોરિયર્સની 5 વિકેટથી રોમાંચક જીત

    પોઈન્ટર ટેબલમાં નંબર 1 ટીમ મુંબઈ ટીમ ટુર્નામેન્ટમાં પોતાની પ્રથમ મેચ હારી છે. યુપી વોરિયર્સે 19.3 ઓવરમાં 5 વિકેટના નુકશાન સાથે 129 રન બનાવી શાનદાર જીત મેળવી છે.

  • 18 Mar 2023 06:39 PM (IST)

    MI vs UPW Live score : 17 ઓવર બાદ યુપીનો સ્કોર 113/5

    17 ઓવર બાદ યુપીનો સ્કોર 113/5, યુપી વોરિયર્સને જીતવા માટે 17 બોલમાં 15 રનની જરુર

  • 18 Mar 2023 06:35 PM (IST)

    MI vs UPW Live score : 16 ઓવર બાદ યુપીનો સ્કોર 106/5

    16 ઓવર બાદ યુપીનો સ્કોર 106/5, યુપી વોરિયર્સને જીતવા માટે 24 બોલમાં 22 રનની જરુર

  • 18 Mar 2023 06:28 PM (IST)

    MI vs UPW Live score : 15 ઓવર બાદ યુપીનો સ્કોર 97/4

    15 ઓવર બાદ યુપીનો સ્કોર 97/4, યુપી વોરિયર્સને જીતવા માટે 30 બોલમાં 31 રનની જરુર

  • 18 Mar 2023 06:17 PM (IST)

    MI vs UPW Live score : 13 ઓવર બાદ યુપીનો સ્કોર 82/4

    ઓવરમાં બે ચોગ્ગા જોવા મળ્યા. 13 ઓવર બાદ યુપીનો સ્કોર 82/4, યુપી વોરિયર્સને જીતવા માટે 42 બોલમાં 46 રનની જરુર

  • 18 Mar 2023 06:08 PM (IST)

    MI vs UPW Live score : 11 ઓવર બાદ યુપીનો સ્કોર 66/3

    આ ઓવરમાં બે ચોગ્ગા જોવા મળ્યા. 11 ઓવર બાદ યુપીનો સ્કોર 66/3, યુપી વોરિયર્સને જીતવા માટે 54 બોલમાં 62 રનની જરુર

  • 18 Mar 2023 06:02 PM (IST)

    MI vs UPW Live score : 9 ઓવર બાદ યુપીનો સ્કોર 51/3

    આ ઓવરમાં એક સિક્સર જોવા મળી. 9 ઓવર બાદ યુપીનો સ્કોર 51/3, યુપી વોરિયર્સને જીતવા માટે 66 બોલમાં 77 રનની જરુર

  • 18 Mar 2023 05:55 PM (IST)

    MI vs UPW Live score : 8 ઓવર બાદ યુપીનો સ્કોર 39/3

    8 ઓવર બાદ યુપીનો સ્કોર 39/3, યુપી વોરિયર્સને જીતવા માટે 72 બોલમાં 89 રનની જરુર

  • 18 Mar 2023 05:51 PM (IST)

    MI vs UPW Live score : 7 ઓવર બાદ યુપીનો સ્કોર 35/3

    Kiran Navgire 12 રન બનાવી આઉટ, 7 ઓવર બાદ યુપીનો સ્કોર 35/3

  • 18 Mar 2023 05:46 PM (IST)

    MI vs UPW Live score : 6 ઓવર બાદ યુપીનો સ્કોર 27/2

    Alyssa Healy 8 રન બનાવી આઉટ, 6 ઓવર બાદ યુપીનો સ્કોર 27/2

  • 18 Mar 2023 05:34 PM (IST)

    MI vs UPW Live score : 4 ઓવર બાદ યુપીનો સ્કોર 20/1

    આ ઓવરમાં એક સિકસર જોવા મળી, 4 ઓવર બાદ યુપીનો સ્કોર 20/1.

  • 18 Mar 2023 05:27 PM (IST)

    MI vs UPW Live score : યુપીની પ્રથમ વિકેટ પડી

    2 ઓવર બાદ યુપીનો સ્કોર 2/1. Devika Vaidya 1 રન બનાવી હરમતપ્રીત કૌરના હાથે કેચ આઉટ થઈ છે.

  • 18 Mar 2023 05:05 PM (IST)

    MI vs UPW Live score : 20 ઓવર બાદ મુંબઈનો સ્કોર 127/10

    છેલ્લી ઓવરમાં 1 સિક્સર અને ચોગ્ગો જોવા મળ્યો. દિપ્તી શર્માની ઓવરમાં 2 વિકેટ પણ પડી છે. આ સાથે યુપી વોરિયર્સને જીતવા માટે 128 રનનો ટાર્ગેટ મળ્યો છે.

  • 18 Mar 2023 04:58 PM (IST)

    MI vs UPW Live score : 19 ઓવર બાદ મુંબઈનો સ્કોર 116/8

    મુંબઈની ખેલાડીઓનું હમણા સુધીનું સૌથી નબળું પ્રદર્શન, 19 ઓવર બાદ મુંબઈનો સ્કોર 116/8.

  • 18 Mar 2023 04:55 PM (IST)

    MI vs UPW Live score : 18 ઓવર બાદ મુંબઈનો સ્કોર 112/8

    18 ઓવર બાદ મુંબઈનો સ્કોર 112/8, Dhara Gujjar 3 રન બનાવી આઉટ

  • 18 Mar 2023 04:50 PM (IST)

    MI vs UPW Live score : મુંબઈની સાતમી વિકેટ પડી

    મુંબઈની સાતમી વિકેટ પડી, Humaira Kazi 4 રન બનાવી આઉટ થઈ છે. 100 રનની અંદર અડધી મુંબઈની ટીમ આઉટ. 17 ઓવર બાદ મુંબઈનો સ્કોર 103/7

  • 18 Mar 2023 04:41 PM (IST)

    MI vs UPW Live score : 15.5 ઓવર બાદ મુંબઈનો સ્કોર 98/5

    મુંબઈની છઠ્ઠી વિકેટ પડી, Amanjot Kaur 5 રન બનાવી કેચ આઉટ થઈ છે. 100 રનની અંદર અડધી મુંબઈની ટીમ આઉટ.

  • 18 Mar 2023 04:37 PM (IST)

    MI vs UPW Live score : 15 ઓવર બાદ મુંબઈનો સ્કોર 92/5

    આ ઓવરમાં Issy Wongએ બે ચોગ્ગા ફટકાર્યા, 15 ઓવર બાદ મુંબઈનો સ્કોર 92/5

  • 18 Mar 2023 04:30 PM (IST)

    MI vs UPW Live score : મુંબઈની અડધી ટીમ આઉટ

    કેપ્ટન હરમનપ્રીત કૌર 25 રન બનાવી કેચ આઉટ થઈ છે. 13.2 ઓવરમાં મુંબઈનો સ્કોર - 78/5

  • 18 Mar 2023 04:26 PM (IST)

    MI vs UPW Live score : મુંબઈની ચોથી વિકેટ પડી

    કેર  3 રન બનાવી આઉટ, 13 ઓવર બાદ મુંબઈનો સ્કોર 77/4. હરમનપ્રીત કૌર - 6 રન

  • 18 Mar 2023 04:18 PM (IST)

    MI vs UPW Live score : મુંબઈની ત્રીજી વિકેટ પડી

    હેલી મેથ્યુઝ 35 રન બનાવી આઉટ, 11 ઓવર બાદ મુંબઈનો સ્કોર 60/3.

  • 18 Mar 2023 04:13 PM (IST)

    MI vs UPW Live score : 10 ઓવર બાદ મુંબઈનો સ્કોર 56/2

    આ ઓવરમાં એક સિક્સર જોવા મળી. 10 ઓવર બાદ મુંબઈનો સ્કોર 56/2. હેલી મેથ્યુઝ - 35 રન , હરમનપ્રીત કૌર - 7 રન

  • 18 Mar 2023 04:07 PM (IST)

    MI vs UPW Live score : 9 ઓવર બાદ મુંબઈનો સ્કોર 45/2

    આ ઓવરમાં 5 રન મળ્યા. 9 ઓવર બાદ મુંબઈનો સ્કોર 45/2. હેલી મેથ્યુઝ - 27 રન , હરમનપ્રીત કૌર - 4 રન

  • 18 Mar 2023 04:01 PM (IST)

    MI vs UPW Live score : મુંબઈની બીજી વિકેટ પડી

    નેટ સાયવર-બ્રન્ટ 6 રન બનાવી આઉટ. કેપ્ટન હરમનપ્રીત કૌર બેટિંગ માટે મેદાન પર આવી. 8 ઓવર બાદ મુંબઈનો સ્કોર 40/2

  • 18 Mar 2023 03:58 PM (IST)

    MI vs UPW Live score : 7 ઓવર બાદ મુંબઈનો સ્કોર 38/1

    આ ઓવરમાં એક ચોગ્ગા સાથે 7 રન મળ્યા. 7 ઓવર બાદ મુંબઈનો સ્કોર 38/1. હેલી મેથ્યુઝ - 24 રન , નેટ સાયવર-બ્રન્ટ - 5 રન

  • 18 Mar 2023 03:54 PM (IST)

    MI vs UPW Live score : 6 ઓવર બાદ મુંબઈનો સ્કોર 31/1

    આ ઓવરમાં માત્ર 1 રન મળ્યો. 6 ઓવર બાદ મુંબઈનો સ્કોર 31/1

  • 18 Mar 2023 03:49 PM (IST)

    MI vs UPW Live score : મુંબઈની પ્રથમ વિકેટ પડી, યાસ્તિકા ભાટિયા 7 રન બનાવી કેચ આઉટ

    મુંબઈની પ્રથમ વિકેટ પડી, યાસ્તિકા ભાટિયા 7 રન બનાવી કેચ આઉટ. 5 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર 30/1

  • 18 Mar 2023 03:45 PM (IST)

    MI vs UPW Live score : 4 ઓવર બાદ મુંબઈનો સ્કોર 24/0.

    હેલી મેથ્યુઝે આ ઓવરમાં 2 છગ્ગા ફટકાર્યા.4 ઓવર બાદ મુંબઈનો સ્કોર 24/0.

  • 18 Mar 2023 03:38 PM (IST)

    MI vs UPW Live score : 2 ઓવર બાદ મુંબઈનો સ્કોર 6/0

    2 ઓવર બાદ મુંબઈનો સ્કોર 6/0. આ ઓવરમાં મુંબઈને 2 રન મળ્યા. હેલી મેથ્યુઝ અને યાસ્તિકા ભાટિયા હાલમાં મુંબઈની ટીમ તરફથી બેટિંગ પર ઉતર્યા છે.

  • 18 Mar 2023 03:33 PM (IST)

    MI vs UPW Live score : મુંબઈ-યુપી વચ્ચેની મેચ શરુ

    1 ઓવર બાદ મુંબઈનો સ્કોર 3 /0. હેલી મેથ્યુઝ અને યાસ્તિકા ભાટિયા હાલમાં મુંબઈની ટીમ તરફથી બેટિંગ પર ઉતર્યા છે.

  • 18 Mar 2023 03:16 PM (IST)

    MI vs UPW Live score : જુઓ બંને ટીમની પ્લેઈંગ ઈલેવન

     

    યુપી વોરિયર્સ પ્લેઇંગ ઇલેવન ----એલિસા હીલી(કેપ્ટન), દેવિકા વૈદ્ય, કિરણ નવગીરે, તાહલિયા મેકગ્રા, ગ્રેસ હેરિસ, દીપ્તિ શર્મા, પાર્શવી ચોપરા, સિમરન શેખ, સોફી એક્લેસ્ટોન, અંજલિ સરવાણી, રાજેશ્વરી ગાયકવાડ

    મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઈંગ ઈલેવન-----હેલી મેથ્યુઝ, યાસ્તિકા ભાટિયા(વિકેટકીપર), નેટ સાયવર-બ્રન્ટ, હરમનપ્રીત કૌર(કેપ્ટન), એમેલિયા કેર, ઈસી વોંગ, હુમૈરા કાઝી, ધારા ગુજ્જર, અમનજોત કૌર, જીંતિમાની કલિતા, સાયકા ઈશાક

  • 18 Mar 2023 03:12 PM (IST)

    MI vs UPW Live score : યુપી વોરિયર્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી

     

    યુપી વોરિયર્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી છે. આજની મેચ બપારે 3.30 કલાકે શરુ થશે.

  • 18 Mar 2023 02:41 PM (IST)

    MI vs UPW Live score : બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન

    યુપી વોરિયર્સ: એલિસા હીલી (કેપ્ટન), દેવિકા વૈદ્ય, કિરણ નવગીરે, તાહલિયા મેકગ્રા, ગ્રેસ હેરિસ, સિમરન શેખ, દીપ્તિ શર્મા, શ્વેતા સેહરાવત, સોફી એક્લેસ્ટોન, અંજલિ સરવાણી, રાજેશ્વરી ગાયકવાડ.

    મુંબઈ ઈન્ડિયન્સ: યાસ્તિકા ભાટિયા, હીલી મેથ્યુસ, નેટ સાયવર-બ્રન્ટ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), એમેલિયા કેર, ઈસ્સી વોંગ, હુમૈરા કાઝી, ધારા ગુર્જર, અમનજોત કૌર, જીંતિમાની કલિતા.

  • 18 Mar 2023 02:16 PM (IST)

    MI vs UPW Live score : પોઈન્ટ ટેબલમાં મુંબઈ સૌથી આગળ

    સતત 5 મેચ જીતીને મુંબઈ ઈન્ડિયન્સની ટીમ હાલમાં પોઈન્ટ ટેબલ પર ટોપ પર છે. સાથે સાથે મુંબઈની ટીમ પ્લેઓફમાં કવોલિફાઈ થનાર પ્રથમ ટીમ બની છે. જ્યારે 6 મેચમાં 4 જીત અને 2 હાર સાથે યુપીની ટીમ હાલમાં ત્રીજા સ્થાને છે.

  • 18 Mar 2023 02:11 PM (IST)

    MI vs UPW Live score : 3 વાગ્યે થશે મેચનો ટોસ

    નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ અને યુપી વોરિયર્સ વચ્ચે રોમાંચક મેચ રમાવા જઈ રહી છે. આ મેચનો ટોસ બપોરે 3 વાગ્યે થશે અને મેચ 3.30 કલાકે શરુ થશે.

  • 18 Mar 2023 02:09 PM (IST)

    MI vs UPW Live score : આજના દિવસની પ્રથમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને યુપી વોરિયર્સ વચ્ચે

    વુમન્સ પ્રીમિયર લીગમાં આજે શનિવારના રોજ ફરી એકવાર ડબલ હેડર મેચ રમાશે. આજે પ્રથમ મેચ યુપી વોરિયર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે. વુમન્સ પ્રીમિયર લીગની આ 15મી મેચ નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે.મુંબઈ ઈન્ડિયન્સની ટીમનું નેતૃત્વ હરમનપ્રીત કૌર કરશે. MIએ તેમની તમામ મેચ જીતી છે અને પાંચ મેચમાંથી 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. સાયકા ઇશાક 12 આઉટ સાથે પર્પલ કેપ રેસમાં આગળ છે અને તે MIની સ્ટાર બોલર રહી છે. બીજી તરફ, UPWનો સફર અવ્યવસ્થિત રહ્યું છે અને પાંચ મેચમાં ચાર પોઈન્ટ સાથે ટેબલમાં ત્રીજા સ્થાને છે.

Published On - Mar 18,2023 7:00 PM

Follow Us:
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">