KL રાહુલ માટે ખરાબ સમાચાર, પહેલા વર્લ્ડ કપમાંથી થયો બહાર, હવે નહીં મળે ટીમની કપ્તાની!

શ્રીલંકા પ્રવાસ માટે T20 અને ODI ટીમની જાહેરાત થવાની છે. એવા અહેવાલો છે કે હાર્દિક પંડ્યા T20 ટીમનો કેપ્ટન બનવા જઈ રહ્યો છે પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે તે ODI ટીમનો કેપ્ટન હશે કે નહીં. આ બધા વચ્ચે ટીમ ઈન્ડિયાના અનુભવી ખેલાડીનું ODI ટીમનું કેપ્ટન બનવાનું સપનું ચકનાચૂર થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે.

KL રાહુલ માટે ખરાબ સમાચાર, પહેલા વર્લ્ડ કપમાંથી થયો બહાર, હવે નહીં મળે ટીમની કપ્તાની!
Shubman Gill & KL Rahul
Follow Us:
| Updated on: Jul 16, 2024 | 6:08 PM

ઝિમ્બાબ્વેમાં T20 સિરિઝ જીત્યા બાદ હવે ટીમ ઈન્ડિયા શ્રીલંકા પ્રવાસ પર જવાની છે. ભારતીય ટીમ શ્રીલંકામાં 3 ODI અને 3 T20 મેચ રમવાની છે. અહેવાલો અનુસાર, આગામી 24 કલાકમાં ભારતીય ટીમની જાહેરાત થઈ શકે છે અને મોટા સમાચાર એ છે કે હાર્દિક પંડ્યાને T20 ટીમની કેપ્ટનશીપ મળવાની ખાતરી છે પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે ODI ટીમનો કેપ્ટન કોણ હશે. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે કેએલ રાહુલ ટીમનો કેપ્ટન હશે પરંતુ હવે તેના પત્તાં કપાતા જોવા મળી રહ્યા છે.

શુભમન ગિલ કેપ્ટન્સીની રેસમાં

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શુભમન ગિલ પણ ODI કેપ્ટન બનવાની રેસમાં છે. હાલમાં જ ગિલે ઝિમ્બાબ્વે પ્રવાસ પર ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી હતી. ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વેમાં T20 શ્રેણી 4-1થી જીતી લીધી છે. હવે ગિલને ODI ટીમનો કેપ્ટન બનાવવાની ચર્ચા છે. ટીમ ઈન્ડિયા મેનેજમેન્ટ ગિલને કેપ્ટન બનાવીને ભવિષ્ય પર નજર રાખી રહ્યું છે.

કેએલ રાહુલ નહીં બને ODI કેપ્ટન?

વાસ્તવમાં, ગિલ એક એવો ખેલાડી છે જે ત્રણેય ફોર્મેટ રમે છે અને શક્ય છે કે ટીમ મેનેજમેન્ટ તેને રોહિત શર્માના વિકલ્પ તરીકે વિચારી રહ્યું હોય. જો કે હજુ સુધી આ સમાચારને સમર્થન મળ્યું નથી. જો કેએલ રાહુલ ODIનો કેપ્ટન ન બને તો તેના માટે ખરાબ સમાચાર છે, તેને તાજેતરમાં T20 વર્લ્ડ કપની ટીમમાં પણ પસંદ કરવામાં આવ્યો નથી.

ઊભી પૂંછડીએ ઘરમાંથી ભાગી જશે ઉંદર, કરો ફક્ત આ 5 કામ
કબજીયાત અને ગેસને કુદરતી રીતે દૂર કરશે આ રસોડાની વસ્તું, જાણો કઈ રીતે કરવો ઉપયોગ
Video : 'ચાંદ સિફારીશ' ગીત પર છોકરીએ કર્યો અદભૂત ક્લાસિકલ ડાન્સ
ઘી-ગોળ ખાવાથી થાય છે આ 7 ચમત્કારિક ફાયદા, જાણો અહીં
Peanuts : મગફળી ખાધા પછી આ વસ્તુઓ ન ખાઓ, બગડી શકે છે હેલ્થ
Health News : નાશપતી ખાવાથી થાય છે અનેક ફાયદા

ગૌતમ ગંભીર શું ઈચ્છે છે?

T20 અને ODI ટીમનો કેપ્ટન કોણ બનશે તે ગૌતમ ગંભીર પર નિર્ભર રહેશે. મુખ્ય કોચ ગૌતમ ગંભીર માટે, મુખ્ય કોચ તરીકે શ્રીલંકાનો પ્રવાસ પ્રથમ અસાઈનમેન્ટ હશે અને અહીંથી તે આગામી ચાર વર્ષનો રોડમેપ તૈયાર કરશે. એવા પણ અહેવાલો છે કે ગૌતમ ગંભીર ઈચ્છે છે કે વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહ શ્રીલંકા પ્રવાસ માટે ઉપલબ્ધ રહે. હવે જોવાનું એ રહેશે કે તેમનું નામ શ્રીલંકા પ્રવાસ પર જનારી ટીમમાં છે કે નહીં.

આ પણ વાંચો: IND vs SL: વિરાટ-રોહિત-બુમરાહને નહીં મળે લાંબી રજા, ગંભીર શ્રીલંકામાં ODIમાં રમાડવાના મૂડમાં

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન
નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન
ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત
ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત
બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ
બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ
લુખ્ખા તત્વોનું પોલીસે કાઢ્યું સરઘસ ! ભણાવ્યો કાયદાનો પાઠ-video
લુખ્ખા તત્વોનું પોલીસે કાઢ્યું સરઘસ ! ભણાવ્યો કાયદાનો પાઠ-video
ગુજરાતમાં અકસ્માતની વણઝાર ! એક મહિલા સહિત 3ના મોત
ગુજરાતમાં અકસ્માતની વણઝાર ! એક મહિલા સહિત 3ના મોત
સંસદમાં રાહુલ ગાંધીને ખખડાવનાર સાંસદે વડોદરામાં કહી આ મોટી વાત
સંસદમાં રાહુલ ગાંધીને ખખડાવનાર સાંસદે વડોદરામાં કહી આ મોટી વાત
Ahmedabad : એરપોર્ટ પરથી 14 કરોડ રુપિયાની ઘડિયાળની હેરાફેરી ઝડપાઈ
Ahmedabad : એરપોર્ટ પરથી 14 કરોડ રુપિયાની ઘડિયાળની હેરાફેરી ઝડપાઈ
વ્યાજખોરો વ્યાજના નાણાં પરત ન મળતા બાળકીને ઉઠાવી ગયા
વ્યાજખોરો વ્યાજના નાણાં પરત ન મળતા બાળકીને ઉઠાવી ગયા
Junagadh : દોલતપરા માર્કેટયાર્ડમાંથી 7 હજાર કિલો ચણાની ચોરી
Junagadh : દોલતપરા માર્કેટયાર્ડમાંથી 7 હજાર કિલો ચણાની ચોરી
Bhopal : પરિવહન વિભાગના પૂર્વ અધિકારીને ત્યાં મળી 40 કિલો ચાંદી
Bhopal : પરિવહન વિભાગના પૂર્વ અધિકારીને ત્યાં મળી 40 કિલો ચાંદી
g clip-path="url(#clip0_868_265)">