IPL 2024માં સંજીવ ગોએન્કા અને કેએલ રાહુલ વચ્ચે થયેલા વિવાદનો 2 મહિના બાદ સ્પિનરે કર્યો પર્દાફાશ

કે.એલ રાહુલને લખનઉ સુપર જાયન્ટસની કેપ્ટનથી દુર કરવાના સમાચાર સામે આવ્યા છે. ટીમના ખેલાડી અમિત મિશ્રાએ આ વિશે ખુલાસો કર્યો છે. કે.એલ રાહુલ-સંજીવ ગોએન્કા વચ્ચે વિવાદની વાત સામે આવી છે.

IPL 2024માં સંજીવ ગોએન્કા અને કેએલ રાહુલ વચ્ચે થયેલા વિવાદનો 2 મહિના બાદ સ્પિનરે કર્યો પર્દાફાશ
Follow Us:
| Updated on: Jul 17, 2024 | 1:00 PM

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આ વખતે મેગા ઓક્શન થશે. જેના માટેની તૈયારીઓ શરુ થઈ ચૂકી છે. કહેવામાં આવી રહ્યું છે કે, ટીમ કેટલાક ફેરફાર કરી શકે છે.લખનઉ સુપર જાયન્ટસના કેપ્ટન કે.એલ રાહુલને દુર કરવાની પણ ચર્ચા ચાલી રહી છે. આ વર્ષે એક મેચ બાદ લખનઉ સુપર જાયન્ટસના માલિક સંજીવ ગોએન્કા અને કે.એલ રાહુલ વચ્ચે ઝગડો જોવા મળ્યો હતો. કારણ ટીમના ખરાબ પ્રદર્શનને લઈ હતુ.

અટકળો લગાવવામાં આવી રહી છે કે, કે,એલ રાહુલને કેપ્ટનશીપમાંથી દુર કરવામાં આવી શકે છે, કે પછી રાહુલ પોતે જ રાજીનામું આપી શકે છે. હવે ટીમના જ ખેલાડીએ કે.એલ રાહુલની કેપ્ટનશીપને લઈ મોટો ખુલાસો પણ કર્યો છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

સારા ખેલાડીની શોધ કરી રહી છે લખનઉની ટીમ

લખનઉના ખેલાડી અમિત મિશ્રાને એક પોડકાસ્ટમાં પુછવામાં આવ્યું કે, શું કે.એલ રાહુલ આવતા વર્ષ ટીમનો કેપ્ટન રહેશે કે હિંટ આપવામાં આવશે. અમિત મિશ્રાએ આ સવાલના જવાબમાં કહ્યું મને લાગે છે કે, લખનઉ સુપર જાયન્ટસ સારા કેપ્ટનની શોધ કરશે. અમિત મિશ્રાએ સ્પષ્ટ કરી દીધું છે કે, લખનઉ કેપ્ટનશીપની તલાશ કરી રહ્યું છે.

સંજીવ સર ટીમના પ્રદર્શનના કારણે નિરાશ

તેમણે એક મોટો ખુલાસો એ પણ કર્યો હતો કે, સંજીવ ગોએન્કા અને રાહુલ વચ્ચે થયેલો વિવાદ હારના કારણે થયો હતો. સંજીવ ગોએન્કા ગુસ્સામાં વાત કરતા જોવા મળ્યા હતા. અમિત મિશ્રાએ આ મામલે કહ્યું કે, કોઈ મોટી વાત નથી. મીડિયાએ આને અલગ રીતે રજુ કર્યો હતો.

મિશ્રાએ કહ્યું સંજીવ સર ટીમના પ્રદર્શનના કારણે નિરાશ હતા. અમે સતત 2 મેચ હારી હતી. કેકેઆર વિરુદ્ધ 90-100 રનથી હાર મળી છે. હૈદરાબાદ 10 ઓવરમાં મેચ પુરી થઈ જાય છે. મિશ્રાએ કહ્યું કે, આ મેચમાં તેની બેટિંગ જોઈ એવું લાગી રહ્યું છે કે, અમે પ્રેક્ટિસ સેશન દરમિયાન બોલિંગ કરી રહ્યા છે. શું આનાથી કોઈ વ્યક્તિ નારાજ ન થઈ શકે, ભાઈ જેમણે ટીમ ઉપર પૈસા લગાવ્યા છે.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">