IPL 2024 : ગુજરાત ટાઈટન્સથી આગળ નીકળી દિલ્હી કેપિટલ્સ, પ્લેઓફની રેસમાં સૌથી આગળ છે આ ટીમ

રિષભ પંતની આગેવાની વાળી દિલ્હી કેપિટ્લસે ગુજરાત ટાઈટન્સને આઈપીએલ 2024ની 32મી મેચમાં 6 વિકેટથી હરાવી પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે. તો ગુજરાતની ટીમ 7માં સ્થાને છે.

IPL 2024 :  ગુજરાત ટાઈટન્સથી આગળ નીકળી દિલ્હી કેપિટલ્સ, પ્લેઓફની રેસમાં સૌથી આગળ છે આ ટીમ
Follow Us:
| Updated on: Apr 18, 2024 | 11:44 AM

ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ્સ આઈપીએલ 2024ની 32મી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ હતી. આ મેચમાં રિષભ પંતની આગેવાની વાળી દિલ્હી કેપિટલ્સની ટીમે ગુજરાતને 6 વિકેટથી હરાવી સીઝનની ત્રીજી જીત મેળવી હતી. આ જીત સાથે દિલ્હી આઈપીએલ 2024 પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે.

તો ગુજરાતની ટીમ 7માં સ્થાને છે. દિલ્હી અને ગુજરાત બંન્નેની ટીમોના બરાબર 6-6 અંક છે પરંતુ નેટ રન રેટના કારણે દિલ્હીની ટીમ આગળ છે. દિલ્હીનો નેટ રન રેટ-0.074નો છે. જ્યારે ગુજરાતનો 1.303નો છે.

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

ટીમને ઓછામાં ઓછી 8 મેચ જીતવાની રહેશે

આઈપીએલ 2024ના પોઈન્ટ ટેબલની ટોપ-4 ટીમની વાત કરીએ તો રાજસ્થાન રોયલ્સ 12 અંકની સાથે ટોપ પર છે. આરઆર સિવાય અત્યારસુધી કોઈ ટીમ બે અંક સુધી પહોંચી શકી નથી. તો કોલકાતા નાઈટ રાઈડર્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ 8-8 અંક સાથે બીજા, ત્રીજા અને ચોથા સ્થાને છે.

આઈપીએલ 2024ના પ્લેઓફની સૌથી નજીક હાલમાં આરઆરની ટીમ છે. પ્લેઓફ માટે ક્વોલિફાય કરવા માટે એક ટીમને ઓછામાં ઓછી 8 મેચ જીતવાની રહેશે. રાજસ્થાન 7 મેચમાંથી 6માં જીતી ચુકી છે. ટીમની હજુ 7 મેચ બાકી છે. ત્યારે તે  પ્લેઓફમાં પહોંચવા માટે સૌથી આગળ છે.

મુકેશ કુમારે સૌથી વધુ 3 વિકેટ લીધી

હવે આપણે વાત કરીએ બુધવારના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચની તો આ મેચ ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે હતી. ગુજરાતની ટીમ માત્ર 89નો સ્કોર બનાવી અને ઓવર પણ પુરી કરી શકી ન હતી. ગુજરાતનો આ સૌથી શરમજનક સ્કોર છે.

આ સાથે ગુજરાત માત્ર ત્રીજી વખત આઈપીએલમાં ઓલઆઉટ થઈ છે. દિલ્હી માટે મુકેશ કુમારે સૌથી વધુ 3 વિકેટ લીધી છે. દિલ્હીએ 90 રનનો ટાર્ગેટ માત્ર 8.5 ઓવરમાં પૂર્ણ કર્યો હતો. કેપ્ટનને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : IPL 2024: ‘અમ્પાયરે કરી ભૂલ…’, દિલ્હીની જીતમાં પણ વિવાદ, શું ખોટા નિર્ણયને કારણે હાર્યું ગુજરાત?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
g clip-path="url(#clip0_868_265)">