IPL 2024 : 3 ટીમ આઈપીએલ 2024થી બહાર, 1 ટીમે પ્લેઓફમાં એન્ટ્રી કરી અને હવે રમાશે માત્ર 5 મેચ

બુધવારના રોજ પંજાબ કિંગ્સ સામે હાર્યા બાદ પણ રાજસ્થાન રોયલ્સ 13 મેચમાં 8 જીત અને 5 હાર બાદ 16 અંક સાથે કેકેઆર બાદ બીજા સ્થાન પર છે. તો ચાલો હવે શું કહે છે આઈપીએલ 2024નું પોઈન્ટ ટેબલ

IPL 2024 :  3 ટીમ આઈપીએલ 2024થી બહાર, 1 ટીમે પ્લેઓફમાં એન્ટ્રી કરી અને હવે રમાશે માત્ર 5 મેચ
Follow Us:
| Updated on: May 16, 2024 | 11:21 AM

આઈપીએલ પ્લેઓફ માટે કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમ ક્વોલિફાય થઈ ચુકી છે. હવે 2 જગ્યા ખાલી છે જેના માટે ચેન્નાઈ, હૈદરાબાદ, બેગ્લુરું અને લખનૌ જેવી ટીમ પણ રેસમાં છે, પરંતુ દિલ્હી કેપિટલ્સ પોતાની તમામ મેચ રમી ચુકી છે એટલા માટે તેમણે પ્લેઓફની આશા અન્ય ટીમ પર રાખવી પડશે.

પોઈન્ટ ટેબલમાં કેકેઆર પોતાની 13 મેચમાં 9માં જીત અને 3માં હાર બાદ 19 પોઈન્ટ સાથે ટોપ સ્થાન પર છે. ગત મેચમાં પંજાબ કિંગ્સ વિરુદ્ધ હાર બાદ રાજસ્થાન રોયલ્સ 13 મેચમાં 8 જીત અને 5 હાર બાદ 16 અંક સાથે કેકેઆર બાદ બીજા સ્થાન પર છે.

Video : તમારા ઘરમાં દેશી ટોઇલેટ છે ? જાણી લો રંક માંથી રાજા બનવાનું રહસ્ય
IPL 2025 Retention Player List : તમામ 10 ટીમોએ તેમની રીટેન્શન લિસ્ટ જાહેર કરી, જુઓ
રાજકોટનાં ગોંડલ અક્ષરમંદિર ખાતે દિવાળીનાં પર્વની ઉજવણી કરાઈ
અમિત શાહે સાળંગપુર BAPS સંસ્થાનાં મંદિરની મુલાકાત લીધી
ઇલાયચી ખિસ્સામાં રાખવાથી શું ફાયદા થાય ? જાણી લો
સતત વજન ઘટતું રહેવું હોઈ શકે છે આ ગંભીર બીમારીઓનો સંકેત

અન્ય 2 સ્થાન માટે કોણ મારશે બાજી

રાજસ્થાન રોયલ્સ પ્લેઓફ માટે ક્વોલિફાય કરી ચૂકી છે અને ખાસ રણનીતિ પોતાની છેલ્લી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ જીત મેળવી બીજા સ્થાન પર રહેવાની છે. હવે વાત કરીએ 3જા સ્થાન માટે તો ચેન્નાઈ સુપર કિંગ્સ ટૉપ4માં પહોંચવું પાક્કું છે, પરંતુ ક્વોલિફાય થવાનું હજુ સ્પષ્ટ થયું નથી. તે અન્ય ટીમના રિઝલ્ટ પર આધાર પર નંબર 3 કે પછી નંબર 4 પર રહી શકે છે. કારણ કે, આ બંન્ને પોઝિશન પર દિલ્હી, હૈદરાબાદ, આરસીબી અને લખનૌ બાજી પલટી શકે છે.

હવે માત્ર 5 મેચ રમવાની બાકી

તમને જણાવી દઈએ કે, આઈપીએલ 2024માં લીગ સ્ટેજમાં હવે માત્ર 5 મેચ રમવાની બાકી છે. તો પ્લેઓફમાં અત્યારસુધી માત્ર 1 જ ટીમ જગ્યા બનાવી શકી છે.બીજી બાજુ રોયલ ચેલેન્જર્સ બેગ્લુરુંએ આઈપીએલ 2024માં શાનદાર વાપસી કરી છે. તેમણે સતત 5 મેચ જીતી પ્લેઓફની આશા જીવંત રાખી છે.

હવે તેને કિસ્મતનો સાથ પણ જોશો. હવે IPLની 17મી સિઝનમાં ગ્રુપ સ્ટેજની માત્ર 5 મેચ જ બાકી છે. છેલ્લી મેચ 19 મેના રોજ રમાશે. આ રીતે 4 દિવસમાં યોજાનારી આ 5 મેચો બાદ જ 5 ટીમોના ભાવિનો ફેંસલો થશે. આમાંથી માત્ર 2 જ પ્લેઓફમાં પ્રવેશ કરી શકશે

આ પણ વાંચો  : T20 World Cup પૂર્વ કેપ્ટનને બળાત્કારના કેસમાં નિર્દોષ જાહેર કરાયો, કોર્ટે 8 વર્ષની જેલની સજા રદ કરી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

કુમકુમ મંદિર ખાતે દિપાવલીની ઉજવણી, જુઓ Video
કુમકુમ મંદિર ખાતે દિપાવલીની ઉજવણી, જુઓ Video
અમદાવાદના ગોમતીપુરમાં દારુના અડ્ડા પર જનતા રેડ
અમદાવાદના ગોમતીપુરમાં દારુના અડ્ડા પર જનતા રેડ
PM મોદી સેનાના જવાનો સાથે દિવાળી મનાવી
PM મોદી સેનાના જવાનો સાથે દિવાળી મનાવી
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સાળંગપુર કષ્ટભંજન મંદિરમાં કર્યા દર્શન
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સાળંગપુર કષ્ટભંજન મંદિરમાં કર્યા દર્શન
હર્ષ સંઘવીએ સ્લમ વિસ્તારના બાળકો સાથે દિવાળીની કરી ઉજવણી
હર્ષ સંઘવીએ સ્લમ વિસ્તારના બાળકો સાથે દિવાળીની કરી ઉજવણી
ગૃહમંત્રી અમિત શાહ સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજીના કરશે દર્શન
ગૃહમંત્રી અમિત શાહ સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજીના કરશે દર્શન
આ 5 રાશિના જાતકોને આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
દિવાળીના દિવસે તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ જાણો
દિવાળીના દિવસે તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ જાણો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે 284 કરોડના વિકાસકાર્યોની આપી ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે 284 કરોડના વિકાસકાર્યોની આપી ભેટ
માવજીભાઈ ના માન્યા, વાવ બેઠક પર ભાજપ-કોંગ્રેસ-અપક્ષ વચ્ચે જામશે જંગ
માવજીભાઈ ના માન્યા, વાવ બેઠક પર ભાજપ-કોંગ્રેસ-અપક્ષ વચ્ચે જામશે જંગ
g clip-path="url(#clip0_868_265)">