IPL 2024 : આજે રમાશે ડબલ હેડર મેચ, અમદાવાદમાં કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાત અને હૈદરાબાદનો જંગ

લખનૌ સુપર જાયન્ટસે પંજાબ કિંગ્સ વિરુદ્ધ રમાયેલી મેચમાં જીત મેળવી આ સીઝનમાં પોતાની જીત સાથે ખાતું ખોલી લીધું છે. તો ક્રિકેટ ચાહકોને આજે ડબલ હેડર મેચ જોવા મળશે. જેમાં એક મેચ અમદાવાદમાં કાળઝાળ ગરમી વચ્ચે રમાશે.

IPL 2024 : આજે રમાશે ડબલ હેડર મેચ, અમદાવાદમાં કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાત અને હૈદરાબાદનો જંગ
Follow Us:
| Updated on: Mar 31, 2024 | 12:47 PM

આઈપીએલ 2024ની 11મી મેચ લખનૌ સુપર જાયન્ટસ અને પંજાબ કિંગ્સની ટીમ વચ્ચે રમાય હતી. જેમાં લખનૌ સુપર જાયન્ટસે આ મેચમાં જીત મેળવી સીઝનની પહેલી જીત પોતાના ખાતમાં ઉમેરી છે. ચાહકોને આજે ડબલ હેડર મેચ જોવા મળશે. પહેલી મેચ ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. તો બીજી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટ્લસની ટીમ આમને સામને થશે.

ગુજરાત ટાઈટન્સના હોમ ગ્રાઉન્ડમાં રમાશે

ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે આઈપીએલ 2024ની મેચ ગુજરાત ટાઈટન્સના હોમ ગ્રાઉન્ડમાં રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હૈદરાબાદ વિરુદ્ધ રમાશે. ગુજરાતની ટીમે આ સીઝનની શરુઆત આજ સ્ટેડિયમમાં જીત સાથે કરી હતી. પરંતુ બીજી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો હતો.

મલ્હાર અને પૂજા એક જ દિવસે બર્થ ડે સેલિબ્રેટ કરે છે, જાણો શું છે કારણ
ઠંડીની ઋતુમાં રોજ એક મુઠ્ઠી શેકેલા ચણા ખાવાથી જાણો શું થાય છે?
જાવંત્રી ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 10-11-2024
શિયાળો આવતા જ ફાટવા લાગ્યા છે હોઠ ? તો અપનાવો આ ઘરેલું ઉપાય
ઘરમાં ભૂલથી પણ આ વસ્તુઓને ન રાખતા ખાલી, નહીં તો લાગી શકે છે વાસ્તુ દોષ

સનરાઈઝર્સ હૈદરાબાદને પણ આ સીઝનની પહેલી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો પરંતુ બીજી મેચમાં બોલરના શાનદાર પ્રદર્શનના કારણે તેમણે મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ જીત મેળવી હતી. ગુજરાત અને હૈદરાબાદ બંન્ને ટીમે મુંબઈ ઈન્ડિયન્સ સામે જીત મેળવી છે.

View this post on Instagram

A post shared by TV9 Gujarati (@tv9gujarati)

37 ડિગ્રી  તાપમાન રહી તેવી  સંભાવના

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં કાળઝાળ ગરમી પડે તેવી પણ શક્યતાઓ છે. અમદાવાદ સહિત અન્ય કેટલાક જિલ્લાઓમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન રહી તેવી પણ સંભાવના છે. તમને જણાવી દઈએ કે, અમદાવાદમાં તો રાત્રી દરમિયાન પણ ગરમીની આગાહી કરવામાં આવી છે.

ત્યારે આગામી IPL 2024 ક્રિકેટ મેચોને ધ્યાનમાં રાખીને GMRCએ મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશનથી સવારના 6:20 વાગ્યાથી રાત્રે 12.00 વાગ્યા સુધી ટ્રેન સેવાઓનો સમય લંબાવવાનો નિર્ણય કર્યો છે. તમને જણાવી દઈએ કે,સ્પેશ્યલ પેપર ટિકિટનું ભાડું વ્યક્તિ દીઠ ફિકસ 50 રુપિયા રહેશે, જેનો ઉપયોગ ફક્ત મોટેરા સ્ટેડિયમ તથા સાબરમતી મેટ્રો સ્ટેશનથી બીજા કોઈપણ કાર્યરત મેટ્રો સ્ટેશન સુધી મુસાફરી કરવા માટે થઈ શકશે.

આ પણ વાંચો : IPL 2024 : આજે અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સ અને હૈદરાબાદ વચ્ચે મેચ, અહિ જોઈ શકાશે લાઈવ મેચ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Video: અમદાવાદની કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે અલૌકિક અન્નકૂટ ઉત્સવ દર્શન
Video: અમદાવાદની કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે અલૌકિક અન્નકૂટ ઉત્સવ દર્શન
દિવાળી વેકેશનમાં ફરવા ગયેલા સુરતના પ્રવાસીઓને થયો કડવો અનુભવ
દિવાળી વેકેશનમાં ફરવા ગયેલા સુરતના પ્રવાસીઓને થયો કડવો અનુભવ
ગુજરાતની 8 મહાનગરપાલિકામાં મેયરની ચૂંટણી માટે પ્રસિદ્ધ કર્યુ જાહેરનામુ
ગુજરાતની 8 મહાનગરપાલિકામાં મેયરની ચૂંટણી માટે પ્રસિદ્ધ કર્યુ જાહેરનામુ
જુનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજનું નામ બદલવાની માગ પ્રબળ- Video
જુનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજનું નામ બદલવાની માગ પ્રબળ- Video
એક મહિનામાં 40 શિશુના મોતનો ખુલાસો થતા હડકંપ
એક મહિનામાં 40 શિશુના મોતનો ખુલાસો થતા હડકંપ
રાણીપમાં બુટલેગરના ત્રાસથી યુવકે કર્યો આપઘાત
રાણીપમાં બુટલેગરના ત્રાસથી યુવકે કર્યો આપઘાત
ભાજપે મહારાષ્ટ્રમા ખેડૂતો, મહિલાઓ અને યુવાનોને આપ્યા લખલૂંટ વચનો
ભાજપે મહારાષ્ટ્રમા ખેડૂતો, મહિલાઓ અને યુવાનોને આપ્યા લખલૂંટ વચનો
BJP કાર્યકરે કંકોત્રીમાં લખાવ્યુ ‘બટોગે તો કટોગે’નું સૂત્ર
BJP કાર્યકરે કંકોત્રીમાં લખાવ્યુ ‘બટોગે તો કટોગે’નું સૂત્ર
રામોલ પોલીસ તોડકાંડમાં DCPએ હેડ કોન્સ્ટેબલને કરાયા સસ્પેન્ડ
રામોલ પોલીસ તોડકાંડમાં DCPએ હેડ કોન્સ્ટેબલને કરાયા સસ્પેન્ડ
ઉમરગામની GIDC ખાતે આવેલી પ્લાસ્ટિકની કંપનીમાં ભીષણ આગ
ઉમરગામની GIDC ખાતે આવેલી પ્લાસ્ટિકની કંપનીમાં ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">