IPL 2022: ફરી સામે આવ્યો કોવિડ-19નો ખતરો, દર્શકો વિના IPLનું આયોજન થઈ શકે છે

IPL 2022: લીગની શરૂઆત 26 માર્ચથી થવાની છે. લીગ સ્ટેજમાં સ્ટેડિયમમાં 25% દર્શકોને આવવાની મંજુરી આપવામાં આવી છે.

IPL 2022: ફરી સામે આવ્યો કોવિડ-19નો ખતરો, દર્શકો વિના IPLનું આયોજન થઈ શકે છે
Tata IPL 2022 Trophy (PC: IPL)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 21, 2022 | 1:50 PM

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ની આગામી સિઝન દર્શકો વિના બંધ બારણે યોજાઈ શકે છે. ટુર્નામેન્ટ 26 માર્ચથી શરૂ થવાની છે અને હાલમાં મુંબઈ અને પુણેમાં યોજાનાર લીગ તબક્કા માટેના સ્ટેડિયમોમાં 25 ટકા દર્શકોની ક્ષમતા રાખવાની મંજૂરી છે. પરંતુ, ફરી એકવાર કોવિડ-19ના વધતા જતા કેસોને કારણે આ પરવાનગી આગામી સાત દિવસમાં પાછી ખેંચી શકાશે. IPL 2022 ની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) વચ્ચે 26 માર્ચે રમાશે. પરંતુ, આ પહેલા કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર સરકારને રાજ્યમાં કોવિડ-19ના નવા પ્રકારો મેળવવા અંગે ચેતવણી આપી છે.

મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું કે, ‘અમને કેન્દ્ર સરકાર તરફથી એલર્ટ રહેવાનો પત્ર મળ્યો છે. કારણ કે યુરોપિયન દેશો, દક્ષિણ કોરિયા અને ચીનમાં કોવિડ-19ના કેસ ફરી વધ્યા છે. આ અંતર્ગત અમારા સ્વાસ્થ્ય વિભાગે આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલને પત્ર જાહેર કરીને તેમને સતર્ક રહેવા અને જરૂરી પગલાં લેવા જણાવ્યું હતું. અમે અત્યારે IPL મેચો પર ટિપ્પણી કરવા માંગતા નથી.

IPL માં લીગ સ્ટેજમાં કુલ 70 મેચ મુંબઈ અને પુણેના સ્ટેડિયમમાં રમાશે

આઈપીએલની આગામી સિઝનને સંપૂર્ણ પણે બાયો-બબલમાં આયોજિત કરવાની તૈયારીઓ કરવામાં આવી છે. આ દરમિયાન મુંબઈ અને પુણેમાં 70 લીગ મેચો યોજાવાની છે. IPL ગવર્નિંગ કાઉન્સિલ અને મહારાષ્ટ્ર સરકારે IPL મેચો માટે 25 ટકા દર્શકોને મંજૂરી આપવાની યોજના બનાવી હતી. કોવિડ -19 કેસની સંખ્યામાં ઘટાડો થવાને કારણે છેલ્લા કેટલાક અઠવાડિયામાં ટૂર્નામેન્ટની ટિકિટો પણ આવવા લાગી હતી.

કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી

લીગ શરૂ થવાને હવે એક સપ્તાહથી પણ ઓછો સમય બાકી છે

તમને જમાવી દઇએ કે ઈન્ડિયન પ્રીમિયર લીગને શરૂ થવાને હવે એક સપ્તાહથી પણ ઓછો સમય બાકી છે. ત્યારે ટુર્નામેન્ટની પ્રથમ મેચના માત્ર એક અઠવાડિયા પહેલા, COVID-19 કેસોમાં વધારો તે યોજનાઓમાં મોટી અડચણ ઉભી કરી શકે છે. સુત્રના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર સરકારને યુરોપિયન દેશો, દક્ષિણ કોરિયા અને ચીનમાં કોરોનાના વધતા જતા કેસોને લઈને એલર્ટ કરી દીધા છે.

આ પણ વાંચો : IPL 2022: શ્રેયસ અય્યરે પોતાનો મનપસંદ બેટિંગ ઓર્ડર જાહેર કર્યો, પરંતુ ટીમ માટે બલિદાન આપવા તૈયાર છે

આ પણ વાંચો : IPL ની શરુઆત પહેલા પાકિસ્તાનીએ PSL ને શ્રેષ્ઠ ગણાવતા CSK ના ભારતીય ખેલાડીએ ‘જડબાતોડ’ જવાબ વાળી મોં બંધ કરી દીધુ

Latest News Updates

કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
g clip-path="url(#clip0_868_265)">