AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: રાજસ્થાન રોયલ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, સનરાઈઝર્સ હૈદરાબાદ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

IPL ની 19 મી સિઝનની 21 મી મેચમાં રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટક્કર થઈ રહી છે. હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ પહેલા બેટિંગ કરશે.

Breaking News: રાજસ્થાન રોયલ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, સનરાઈઝર્સ હૈદરાબાદ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11
SRH vs RR
| Updated on: Apr 14, 2026 | 3:26 PM
Share

IPL 2026માં આજે સિઝનના 21 મા મુકાબલામાં રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો યોજાઈ રહ્યો છે. મેચ પહેલા બંને ટીમના કેપ્ટનો વચ્ચે ટોસ થયો હતો, જેમાં RRએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, એટલે કે SRH આ મેચમાં પહેલા બેટિંગ કરશે. RR અને SRH બંને આ સિઝનની પાંચમી મેચ રમશે. બંને ટીમો મેચ જીતવા પ્રયાસ કરશે.

રિયાન પરાગે ટોસ જીતી બોલિંગ પસંદ કરી

રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. રિયાન પરાગે કહ્યું કે અમારા માટે એક નવી વિકેટ છે, આ સિઝનમાં પણ પહેલીવાર અહીં રમીશું. અમે ટીમમાં બે ફેરફાર કર્યા છે. બ્રિજેશ શર્મા અને શિમરોન હેટમાયરની જગ્યાએ તુષાર દેશપાંડે અને લુઆન-ડ્રે પ્રિટોરિયસ આજની મેચમાં રમશે.

ઈશાન કિશને શું કહ્યું?

ટોસ હાર્યા બાદ સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન ઈશાન કિશને કહ્યું કે આજે અમારું લક્ષ્ય શ્રેષ્ઠ પ્રદર્શન કરી મેચ જીતવાનું છે, કેપ્ટન તરીકે પોતે પ્રદર્શન સુધારવા પ્રયાસ કરીશ અને ટીમ સારું પ્રદર્શન કરી રહી છે, આજની મેચમાં અમે માત્ર એક ફેરફાર કર્યો છે, પ્રફુલ હિંજ આજની મેચમાં પ્લેઇંગ ઈલેવનમાં સામેલ છે.

સનરાઈઝર્સ હૈદરાબાદ પ્લેઈંગ ઈલેવન

અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઈશાન કિશન (વિકેટકિપર/કેપ્ટન), હેનરિક ક્લાસેન, સલિલ અરોરા, અનિકેત વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષ દુબે, શિવાંગ કુમાર, પ્રફુલ હિંજ, ઈશાન મલિંગા.

ઈમ્પેક્ટ સબ્સ: સ્મરણ રવિચંદ્રન, સાકિબ હુસૈન, લિયામ લિવિંગસ્ટોન, શિવમ માવી, હર્ષલ પટેલ.

રાજસ્થાન રોયલ્સ પ્લેઈંગ ઈલેવન

યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ (વિકેટકિપર), રિયાન પરાગ (કેપ્ટન), લુઆન-ડ્રે પ્રિટોરિયસ, ડોનોવન ફરેરા, રવીન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર, સંદીપ શર્મા, રવિ બિશ્નોઈ, તુષાર દેશપાંડે.

ઈમ્પેક્ટ સબ્સ: વૈભવ સૂર્યવંશી, શિમરોન હેટમાયર, રવિ સિંહ, શુભમ દુબે, બ્રિજેશ શર્મા.

Breaking News: રિપ્લેસમેન્ટ ખેલાડી તરીકે આવ્યા અને પોતાની ટીમ માટે મેચ વિનર સાબિત થયા આ પાંચ ખેલાડીઓ

Follow Us
ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video
ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video
વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના
વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">