AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: હૈદરાબાદે ટોસ જીતી બેટિંગ પસંદ કરી, બેંગલુરુ પહેલા કરશે બોલિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

IPL ની 19 મી સિઝનની 67 મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટક્કર થઈ રહી છે. હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતી બેટિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પહેલા બોલિંગ કરશે.

Breaking News: હૈદરાબાદે ટોસ જીતી બેટિંગ પસંદ કરી, બેંગલુરુ પહેલા કરશે બોલિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11
RCB vs SRH
| Updated on: May 22, 2026 | 7:18 PM
Share

IPL 2026માં આજે સિઝનના 67 મા મુકાબલામાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મુકાબલો યોજાઈ રહ્યો છે. મેચ પહેલા બંને ટીમના કેપ્ટનો વચ્ચે ટોસ થયો હતો, જેમાં SRHએ ટોસ જીતી બેટિંગ પસંદ કરી, એટલે કે RCB આ મેચમાં પહેલા બોલિંગ કરશે. SRH અને RCB બંને ટીમ આ સિઝનની 14 મી અને લીગ સ્ટેજની છેલ્લી મેચ રમી રહી છે. બંને ટીમ મેચ જીતવા પ્રયાસ કરશે.

પેટ કમિન્સે ટોસ જીતી બેટિંગ પસંદ કરી

સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. પેટ કમિન્સે કહ્યું કે અમે પહેલા બેટિંગ કરીશું. ટોપ-2 માં પહોંચવા માટે સારી તક છે. ફાઈનલ પહેલા અમે થોડા વિકલ્પો અજમાવીશું. અમે પહેલા બેટિંગ કરી મોટો સ્કોર કરવાનો પ્રયાસ કરીશું.

રજત પાટીદારે શું કહ્યું?

ટોસ હાર્યા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના કેપ્ટન રજત પાટીદારે કહ્યું કે અમે જ્યાં પણ જઈએ છીએ, અમને એવું લાગે છે કે તે અમારું ઘરેલું મેદાન છે. તમે ક્યાં છો તેનાથી કોઈ ફરક પડતો નથી, તમારે દરેક રમતમાં તમારા ધોરણો સાથે મેળ ખાવો પડશે. તમારે ઘણી બધી બાબતોમાં ધ્યાન આપવું પડશે. બેથેલને આંગળીમાં ઈજા થઈ છે અને તે રમી રહ્યો નથી.

સનરાઈઝર્સ હૈદરાબાદ પ્લેઈંગ ઈલેવન

અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઈશાન કિશન (વિકેટકિપર), હેનરિક ક્લાસેન, સલિલ અરોરા, સ્મરણ રવિચંદ્રન, નીતિશ કુમાર રેડ્ડી, પેટ કમિન્સ (કેપ્ટન), શિવાંગ કુમાર, ઈશાન મલિંગા, સાકિબ હુસૈન.

ઈમ્પેક્ટ સબ્સ: પ્રફુલ હિંગે, અનિકેત વર્મા, લિયામ લિવિંગસ્ટોન, હર્ષ દુબે, હર્ષલ પટેલ.

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પ્લેઈંગ ઈલેવન

વિરાટ કોહલી, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), વેંકટેશ અય્યર, જીતેશ શર્મા (વિકેટકિપર), કૃણાલ પંડ્યા, રોમારીયો શેફર્ડ, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, સુયશ શર્મા, રસિક સલામ દાર.

ઈમ્પેક્ટ સબ્સ: ટિમ ડેવિડ, કનિષ્ક ચૌહાણ, સ્વપ્નિલ સિંહ, અભિનંદન સિંહ, જોર્ડન કોક્સ.

Bihar Breaking News : ગુજરાત, લખનૌ બાદ હવે બિહારની ટીમ IPLમાં ભાગ લેશે ? અબજોપતિ ઉદ્યોગપતિએ કરી મોટી જાહેરાત

Follow Us
બ્રહ્મસમાજ સાથે શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ બેઠક યોજીને માગી માફિ
બ્રહ્મસમાજ સાથે શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ બેઠક યોજીને માગી માફિ
ખેડૂતો રોડ પર આવ્યા! આણંદ-ખેડામાં ડીઝલની ભયંકર અછત - જુઓ Video
ખેડૂતો રોડ પર આવ્યા! આણંદ-ખેડામાં ડીઝલની ભયંકર અછત - જુઓ Video
બ્રહ્મસમાજે સ્વામી સામે ખોલ્યો મોરચો,માફી નહીં માંગે તો વિરોધની ચેતવણી
બ્રહ્મસમાજે સ્વામી સામે ખોલ્યો મોરચો,માફી નહીં માંગે તો વિરોધની ચેતવણી
ડીઝલનો 40 ટકા જથ્થો ઉપલબ્ધ, સાંસદ પરષોત્તમ રુપાલાનું નિવેદન!
ડીઝલનો 40 ટકા જથ્થો ઉપલબ્ધ, સાંસદ પરષોત્તમ રુપાલાનું નિવેદન!
કચ્છ જિલ્લાના તહેરા ગામ પાસે ઝાડીમાંથી શંકાસ્પદ ડ્રોન મળ્યું
કચ્છ જિલ્લાના તહેરા ગામ પાસે ઝાડીમાંથી શંકાસ્પદ ડ્રોન મળ્યું
હાઈડ્રોલિક મશીનથી 4 લોકોનું રેસ્ક્યુ કરાયું જુઓ Video
હાઈડ્રોલિક મશીનથી 4 લોકોનું રેસ્ક્યુ કરાયું જુઓ Video
અમદાવાદના ₹2600 કરોડના ગટર પ્રોજેક્ટને હાઇકોર્ટમાં પડકાર, જુઓ-Video
અમદાવાદના ₹2600 કરોડના ગટર પ્રોજેક્ટને હાઇકોર્ટમાં પડકાર, જુઓ-Video
પોલીસ પર પથ્થરમારો કરનારા આરોપી સદ્દામ અંસારીની ધરપકડ!
પોલીસ પર પથ્થરમારો કરનારા આરોપી સદ્દામ અંસારીની ધરપકડ!
Breaking News : ગુજરાતની રાજ્યસભાની ચાર બેઠકો પર ચૂંટણી યોજાશે
Breaking News : ગુજરાતની રાજ્યસભાની ચાર બેઠકો પર ચૂંટણી યોજાશે
ઓફિસ વિવાદમાં જીત નક્કી, બિઝનેસમાં નફો અને આવકના નવા સ્રોત ખુલશે
ઓફિસ વિવાદમાં જીત નક્કી, બિઝનેસમાં નફો અને આવકના નવા સ્રોત ખુલશે
g clip-path="url(#clip0_868_265)">