Viral Video: અનુષ્કા શર્મા એ વિરાટ કોહલીને કર્યો સ્લેજ, સ્ટાર ક્રિકેટરે આપ્યુ આવું રિએક્શન

Virat Kohli - Anushka Sharma : આઈપીએલ 2023ની સિઝન વચ્ચે વિરાટ-અનુષ્કા બેંગ્લોરની એક ઈવેન્ટમાં ભાગ લેવા પહોંચ્યા હતા. હાલમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનો એ જ ઈવેન્ટનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

Viral Video: અનુષ્કા શર્મા એ વિરાટ કોહલીને કર્યો સ્લેજ, સ્ટાર ક્રિકેટરે આપ્યુ આવું રિએક્શન
Anushka sharma sledge Virat kohli
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 27, 2023 | 6:09 PM

Bengaluru : વિરાટ-અનુષ્કા એ ભારતના સૌથી લોકપ્રિય કપલમાંથી એક છે. ડેટિંગ સમયથી લઈને લગ્ન સુધી અને હવે આઈપીએલ 2023માં પણ વિરાટ-અનુષ્કા વચ્ચે ઘણા ક્યૂટ મૂમેન્ટ જોવા મળ્યા છે. સારા અને ખરાબ બંને સમયમાં વિરાટ અને અનુષ્કા એકબીજાને સાથ આપતા જોવા મળ્યા છે. આઈપીએલ 2023ની સિઝન વચ્ચે વિરાટ-અનુષ્કા બેંગ્લોરની એક ઈવેન્ટમાં ભાગ લેવા પહોંચ્યા હતા. હાલમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનો એ જ ઈવેન્ટનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

આ ઈવેન્ટ દરમિયાન વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા મજાકના મૂડમાં જોવા મળ્યા હતા. આ દરમિયાન તેઓ એકબીજાનું મજાક ઉડાવતા પણ જોવા મળ્યા હતા. આ ઈવેન્ટમાં અનુષ્કાને વિરાટની સ્લેજિંગ કરવાનો ટાસ્ક આપવામાં આવ્યો હતો. તેણે ખુબ સારી રીતે આ ટાસ્ક પૂરો કર્યો હતો. જેને કારણે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ઐશ્વર્યા રાયથી લઈને દીપિકા સુધીના આ બોલિવૂડ સ્ટાર્સે ટીવી એડથી શરૂઆત કરી હતી પોતાની કારકિર્દીની
આજનું રાશિફળ તારીખ 29-09-2024
સર્વ પિતૃ અમાસ પર કરો આ ઉપાયો,પિતૃઓ આપશે આશીર્વાદ!
15 દિવસ સતત ખાલી પેટ જીરાનું પાણી પીવાથી જાણો શું થાય છે?
દવાઓ કરતાં પણ વધુ અસરકારક છે આ 4 છોડ ! અનેક રોગોનો રામબાણ ઈલાજ
શું દારૂ પીધા પછી ઘી ખાવાથી નશો નથી ચડતો ?

આ પણ વાંચો : IPL 2023 : ક્રિકેટ રસિયાઓ સાવધાન ! તમારા હાથમાં રાખી શકશો IPL મેચની માત્ર આટલી જ ટિકિટ

આ રહ્યો અનુષ્કા-વિરાટનો મજેદાર વીડિયો

વીડિયોમાં જોઈ શકાય છે કે અનુષ્કા કિપિંગ કરવાની એક્ટિંગ કરે છે જ્યારે વિરાટ કોહલી બેટિંગ કરવાની એક્ટિંગ કરે છે. અનુષ્કા શર્મા વિરાટ કોહલીને સ્લેજ કરતા કહે છે કે , ચાલો ચાલો… વિરાટ આજે 24 એપ્રિલ છે, આજે તો રન બનાવો. આટલુ સાંભળતા જ વિરાટ કોહલી સહિત સૌ કોઈ હસી હસીને લોટપોટ થઈ જાય છે. અનુષ્કા તે જ સમયે વિરાટ કોહલીને પાછળથી ગળે લગાવતી જોવા મળે છે.

અનુષ્કાની સ્લેજિંગનો ઉપયોગ કરતા વિરાટ કોહલી કહે છે કે, તારી ટીમે જૂન-જૂલાઈમાં જેટલા રન નહીં બનાવ્યા હશે, એટલા તો મેં મેચ રમ્યા છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના આ કયૂટ મૂમેન્ટનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો : IPL 2023 Breaking News : શુભમન ગિલ એ ફટકારી ત્રીજી સેન્ચુરી, મુંબઈ ઈન્ડિયન્સ સામે ફરીથી ચમક્યો, જુઓ Video

વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ આઈપીએલની 16મી ટ્રોફી જીતવાની રેસમાંથી બહાર થઈ ગઈ છે. પણ આઈપીએલ 2023માં વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. તે બેંગ્લોર માટે સતત 2 સેન્ચુરી ફટકારીને આઈપીએલ ઈતિહાસમાં સૌથી વધારે સેન્ચુરી ફટકારનાર ખેલાડી પણ બન્યો છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

છેલ્લા 24 કલાકમાં 186 તાલુકામાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી
છેલ્લા 24 કલાકમાં 186 તાલુકામાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી
અંબાલાલ પટેલે કેટલાક જિલ્લાઓમાં પવન સાથે ધોધમાર વરસાદની કરી આગાહી
અંબાલાલ પટેલે કેટલાક જિલ્લાઓમાં પવન સાથે ધોધમાર વરસાદની કરી આગાહી
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભ થઈ શકે, જાણો અન્ય રાશિના જાતકોનો દિવસ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભ થઈ શકે, જાણો અન્ય રાશિના જાતકોનો દિવસ
અમદાવાદ કર્ણાવતી ક્લબ નજીક લૂંટાયો રૂપિયા લઇને જતો કોન્ટ્રાક્ટર
અમદાવાદ કર્ણાવતી ક્લબ નજીક લૂંટાયો રૂપિયા લઇને જતો કોન્ટ્રાક્ટર
Accident: દ્વારકાના બરડીયા નજીક ભયંકર અકસ્માત, 7 લોકોના મોત, 14 ઘાયલ
Accident: દ્વારકાના બરડીયા નજીક ભયંકર અકસ્માત, 7 લોકોના મોત, 14 ઘાયલ
સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ
સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ
સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
g clip-path="url(#clip0_868_265)">