વૃશ્ચિક રાશિનું વાર્ષિક રાશિફળ: વૃશ્ચિક રાશિના જાતકોનું કેવું રહેશે વર્ષ, જાણો તમારું 2025નું વાર્ષિક રાશિફળ

વૃશ્ચિક રાશિ માટે 2025નું વર્ષ મિશ્ર પરિણામ ધરાવે છે. આર્થિક રીતે, વર્ષનો પ્રથમ ભાગ સારો રહેશે, પરંતુ મધ્ય ભાગ પછી બચત પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર રહેશે. કારકિર્દીમાં શરૂઆતમાં અસંતોષ રહી શકે છે, પરંતુ માર્ચ પછી સુધારો થશે. પ્રેમ સંબંધો માટે વર્ષનો પ્રથમ ભાગ સારો છે, પરંતુ બાદમાં થોડી બેરુખી આવી શકે છે. લગ્નજીવન માટે પણ વર્ષનો પ્રથમ ભાગ શુભ છે.

વૃશ્ચિક રાશિનું વાર્ષિક રાશિફળ: વૃશ્ચિક રાશિના જાતકોનું કેવું રહેશે વર્ષ, જાણો તમારું 2025નું વાર્ષિક રાશિફળ
Horoscope Yearly 2025 Scorpio
Follow Us:
| Updated on: Nov 26, 2024 | 6:40 AM

વૃશ્ચિક રાશિનું વાર્ષિક રાશિફળ: જાણો કેવું રહેશે વર્ષ? વર્ષ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લો? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? કેવું રહેશે તમારું આજનું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની આજની સ્થિતી, આજે તમારું કેવું રહેશે સ્વાસ્થ્ય સહિત ચાલો આ બધું જ જાણીએ આજના તમારા રાશિફળમાં,

આર્થિક :

વૃશ્ચિક રાશિફળ 2025 મુજબ આર્થિક મામલોમાં વર્ષ નવું વર્ષ તમને મિશ્ર પરિણામ આપી શકે છે. તમને લાભ ભાવનો સ્વામી બુધ ગ્રહના ગોચર ને જોઈએ તો વર્ષનો અધિકાંશ સમય બુધ સારા પરિણામ આપશે. આવકમાં કોઈ મોટી સમસ્યા નહિ આવે. ખાસ કરીને મે મહિના ના મધ્ય ભાગ સુધી જયારે તમારા ધન ભાવનો સ્વામી ગુરુ લાભ ભાવમાં જશે ત્યારે તમે ખાલી સારી આવક કરી શકશો પરંતુ આવકનો એક મોટો ભાગ બચાવામાં રાખશો.

પરંતુ મે મહિના મધ્ય પછી ગુરુ પૈસાના ભાવનો સ્વામી થઇને પૈસાના ભાવને જોશે. આવી સ્થિતિ માં બચત કરવાના મામલા માં અથવા બચાવેલા પૈસાના મામલા માં ગુરુ સકારાત્મક પરિણામ આપશે પરંતુ આવકના મામલામાં કોઈ મદદ નહિ કરી શકે. કહેવાનો મતલબ એ છે કે મે મહિનાની મધ્યનો સમય આવકના દ્રષ્ટિકોણ થી બહુ સારો રહેશે. તો એના પછી નો સમય આવકના દ્રષ્ટિકોણ થી થોડો કમજોર પરંતુ બચત ના દ્રષ્ટિકોણ થી સારો બની રહેશે.

આજનું રાશિફળ તારીખ : 26-11-2024
Jyotish Shastra : કઈ કીડીનું ઘરમાં આવવું શુભ છે, લાલ કે કાળી?
નવસારીમાં ઇજાગ્રસ્ત શિયાળનું કરાયું રેસ્ક્યૂ, હાલત હતી ગંભીર, જુઓ Video
IPL Auction : ઋષભ પંત પર 27 કરોડ રૂપિયા ખર્ચનાર સંજીવ ગોયંકા કેટલા અમીર છે?
Beauty with Brain : IPL ઓક્શનમાં કરોડો ખર્ચનાર કાવ્યા મારને 24 કલાકમાં કરી 971 કરોડની કમાણી
વિશ્વના સૌથી ચમત્કારિક મંત્ર વિશે જાણી ચોંકી જશો, દેવરહા બાબાએ જણાવ્યો, જુઓ Video

વેપાર-વ્વસાય :

વૃશ્ચિક રાશિ વાળા,વેપાર વેવસાય ના મામલા માં વર્ષ 2025 વર્ષ ની શુરુઆત થી લઈને મે મહિનાના મધ્ય ભાગ સુધી ગુરુનો સાતમા ભાવમાં ગોચર વેપાર વેવસાયમાં સારા પરિણામ આપી શકે છે. નવા વેપાર વવસાયને લઈને નવા પ્રયોગ કરવા માટે આ સમય ગાળો બહુ સારો રહેશે. જે કઈ નવો પ્રયોગ કરવાનો છે તે આ સમયગાળા માં કરી લેવો સારું રહેશે. વૃશ્ચિક રાશિફળ 2025 મુજબ,મે મહિનાના મધ્ય ભાગ પછી ગુરુ નો ગોચર આઠમા ભાવમાં ચાલ્યો જશે.

રાહુ નો ગોચર ચોથા ભાવમાં આવી જશે. કેતુ નો ગોચર દસમા ભાવમાં થઇ જશે.આ રીતે આ સમયગાળો નવા વેપારીક નિર્ણય માટે સારો નથી. વરિષ્ઠ લોકો પાસેથી સલાહ લેવાની જરૂરત પણ રહેશે. જો તમારા ફિલ્ડ નો કોઈ સિનિયર વ્યક્તિ તમારા સંપર્ક માં હોય તો એની સાથે પુરા રિસ્પેક્ટ સાથે જોડાયેલા રહો.

જો ત્યાંથી બહુ સારો રિસ્પોન્સ નહિ મળે તો પણ વિરોધ કે બગાવત કરવાની જગ્યા એ એને પ્રસન્ન કરવાની જરૂરત રહેશે. એનું હંમેશા સમ્માન કરતા રેહવાની જરૂરત રહેશે, ત્યારેજ તમે તમારા વેપાર વેવસાય ને મેન્ટન કરી શકશો.નહિ તો એ વ્યક્તિ એમનો સપોર્ટ પાછો ખેંચી શકે છે અને એના બદલા માં તમારું નુકશાન થઇ શકે છે.

નોકરી :

વૃશ્ચિક રાશિ વાળા,નોકરીના દ્રષ્ટિકોણ થી પણ આ વર્ષ મિશ્ર પરિણામ દેવાવાળું પ્રતીત થઇ રહ્યું છે. છઠ્ઠા ભાવ નો સ્વામી મંગળ આ વર્ષે થોડો સમય સારો તો થોડો સમય કમજોર પરિણામ આપી શકે છે. વર્ષ ની શુરુઆત થી લઈને માર્ચ મહિના સુધી શનિ ની નજર છઠ્ઠા ભાવમાં રહેવાથી નોકરીને લઈને થોડી અસંતુષ્ટિ તમારા મન માં રહી શકે છે.

માર્ચ પછી શનિની સ્થિતિ બદલવાના કારણ તમે નોકરીને લઈને સંતુષ્ટ રહી શકો છો કે ઘણી હદ સુધી સારો અનુભવ કરી શકો છો. મે મહિનાના મધ્ય સુધી ગુરુ લાભ ભાવ ને જોઈને સારા પરિણામ આપવાનું કામ કરે છે. આ રીતે મે મહિના સુધી નોકરીમાં ઉપલબ્ધીઓ મળતી રહેશે પરંતુ માર્ચ સુધી તમે થોડી કઠિનાઈનો અનુભવ કરી શકો છો. પરંતુ માર્ચ થી મે મહિના મધ્ય સુધીનો સમય બહુ સારો અને અનુકુળ છે જો આની વચ્ચે નોકરીમાં પરિવર્તન કરવાની ઈચ્છા હોય તો તમે કરી શકો છો.

મે મહિનાની મધ્ય પછી સ્થિતિઓ થોડી કઠિનાઈ વાળી રહી શકે છે. પરંતુ વિદેશ માં કામ કરવાવાળા કે દુર જઈને નોકરી કરવાની ઈચ્છા રાખવાવાળા લોકોને આ સમયગાળા માં સારા પરિણામ મળી શકે છે.

શિક્ષા :

શિક્ષાના દ્રષ્ટિકોણથી નવુ વર્ષ સામાન્ય પરિણામ આપતું પ્રતીત થઇ રહ્યું છે. આ વર્ષે તમારા ચોથા અને પાંચમા ભાવ ઉપર શનિ અને રાહુ નો પ્રભાવ આવતો જતો રહેશે. સ્વાભાવિક છે કે આવી સ્થિતિ માં પોતાના વિષય ઉપર ફોકસ બનાવી રાખવું કઠિન રહશે. જે લોકો હંમેશા કોશિશ કરતા રહેશે એ ખાલી પોતાના વિષય ઉપર ફોકસ કરી શકશે અને સારા પરિણામ પણ મેળવી શકશે.

ત્યાં જે લોકો અધ્યન પ્રત્ય વધારે ગંભીર નથી રહેતા અથવા ઓછા સમયમાં પણ સારા પરિણામ મેળવી લે છે એમને આ વર્ષે પોતાના અધ્યનના સમયને વધારવાની જરૂરત છે. ગુરુનો ગોચર પણ મે મહિના મધ્ય ભાગ પેહલા તમને વધારે સારા પરિણામ આપશે. પરંતુ મે મધ્ય પછી બહુ મેહનત ની જરૂરતના સંકેત છે.

ગુરુ ગોચર મે મધ્ય પછી પણ સારા પરિણામ આપશે પરંતુ બીજા વિદ્યાર્થીઓને અપેક્ષા એ તમારે વધારે મેહનત કરવાની જરૂરત છે. શિક્ષાના વિષયમાં આ વર્ષ થોડું કમજોર છે. આ કમજોરીને દુર કરીને સારા પરિણામ મેળવા માટે હવે ઉલનાત્મક રૂપથી મેહનત કરવાની જરૂરત રહેશે.

લવ લાઈફ :

પ્રેમ સબંધના વિષયમાં વર્ષ 2025 થોડું સારું થોડુ ખરાબ પરિણામ આપી શકે છે. સારાની વાત કરીએ તો મે મહિના પછી થી પાંચમા ભાવ થી રાહુ કેતુનો પ્રભાવ પુરો થઇ જશે. આવી સ્થિતિમાં એકબીજાને લઈને જે ગલતફેમી હતી એ દુર થઇ જશે. તમારો નજરીયો પ્રેમ સબંધને લઈને વધારે સારો અને સાચો થતો જશે પરંતુ માર્ચ મહિના પછી થી શનિ નો ગોચર પાંચમા ભાવમાં થઇ જશે જે પ્રેમ સબંધ માં થોડી બેરુખી આપી શકે છે.

પરંતુ શનિ સાચા પ્રેમ કરવાવાળા લોકો માટે મદદગાર બની શકે છે. બીજા શબ્દમાં તમારો પ્રેમ વાસ્તવિક છે અને તમે બંને એકબીજાને પ્રેમ કરો છો અને ભવિષ્ય માં લગ્ન કરવાની ઈચ્છા રાખો છો તો આવી સ્થિતિમાં તમને સારા પરિણામ મળી શકે છે. પરંતુ જો તમે ટાઈમ પાસ કરી રહ્યા છો તો શનિ નો આ ગોચર તમારા પ્રેમ સબંધ માં દરાર દેવાનું કામ કરી શકે છે.

કહેવાનો મતલબ એ છે કે પ્રેમ સબંધ માટે વર્ષ 2025 મિશ્ર રહી શકે છે.જો તમારો પ્રેમ સાચો રહેશે તો શનિ તમને નુકશાન નહિ પોહ્ચાડીને સારા પરિણામ આપશે. ગુર નો ગોચર પણ વર્ષ ના પેહલા ભાગમાં તમારા માટે મદદગાર બનશે.આ રીતે તમે વર્ષ ના પેહલા ભાગમાં પોતાની લવ લાઈફ ને સારી બનાવીને એનો આનંદ ઉઠાવી શકશો.વર્ષ નો બીજો ભાગ મિશ્ર રહી શકે છે.

લગ્ન જીવન ;

વૃશ્ચિક રાશિ વાળો જો તમારી ઉંમર લગ્ન ની થઇ ગઈ છે તો વર્ષ નો પેહલો ભાગ આ મામલા માં તમારા માટે સારો મદદગાર બની શકે છે.વૃશ્ચિક રાશિફળ 2025ખાસ કરીને મે મહિના ના મધ્ય ભાગ સુધી નો સમય બહુ સારા પરિણામ આપતો પ્રતીત થઇ રહ્યું છે.આ સમયગાળા માં તમારા પાંચમા ભાવનો સ્વામી ગુરુ સાતમા ભાવમાં રહેશે જે નહિ ખાલી સામાન્ય લગ્ન જ નહીં પરંતુ પ્રેમ લગ્ન ની ઈચ્છા રાખવાવાળા ની મનોકામના પુરી પણ કરશે. બીજા શબ્દ માં પ્રેમ લગ્ન માં મદદગાર ગુરુ ગ્રહ બનશે.

ત્યાં જે લોકો પ્રેમ નો દેખાવો કરી રહ્યા હતા ખાલી એમની પોલ ખુલી શકે છે. બીજા શબ્દ માં લવ પાર્ટનરને આ વાત ખબર પડી શકે છે કે એમની વચ્ચે જે પ્રેમ હતો એ એટલો મજબુત નથી. જેને લગ્ન માં પરિવર્તન થઈ શકે. મે મહિના મધ્ય પછીથી પરિણામ તુલનાત્મક રૂપથી કમજોર રહી શકે છે. આવી સ્થિતિ માં લગ્ન ની પ્રક્રિયા ને વર્ષ ના પેહલા ભાગ માં પુરી કરવી સમજદારી નું કામ રહેશે. લગ્ન જીવન સાથે જોડાયેલા મામલો માં પણ વર્ષ નો પેહલો ભાગ વધારે સારા પરિણામ આપી શકે છે.

પછીના સમય માં ગુરુ આઠમા ભાવમાં રહેશે અને શનિ ની નજર સાતમા ભાવ ઉપર રહેશે.થોડી પરેશાનીઓ અને અસંતુલન જોવા મળી શકે છે.બીજા શબ્દ માં વર્ષ ના પેહલા ભાગ માં તમે લગ્ન જીવન નો સારો આનંદ લઇ શકશો.જયારે વર્ષ નો બીજો ભાગ તમારાથી એક્સ્ટ્રા સમજદારીથી કામ લેવુ પડશે.

આરોગ્ય :

વૃશ્ચિક રાશિ વાળા,આરોગ્યના દ્રષ્ટિકોણ થી વર્ષ 2025 મિશ્ર પરિણામ વાળું રહી શકે છે. ઘણા મામલામાં એવરેજ કરતા કમજોર પણ રહી શકે છે. વર્ષના શુરુઆતી મહિનામાં ખાસ કરીને માર્ચ સુધી શનિનો ચોથા ભાવમાં ગોચર આરોગ્યના દ્રષ્ટિકોણથી સારો નહિ રહે. ખાસ કરીને જેમને છાતીને લગતી કોઈ બીમારી છે, ઘૂંટણની કોઈ બીમારી હોય,કમર ની કોઈ બીમારી હોય અથવા માથાના દુખાવાની કોઈ બીમારી હોય તો એમને આ સમયગાળામાં જાન્યુઆરી થી માર્ચ સુધી પોતાના આરોગ્ય પ્રત્ય પુરી રીતે જાગરૂ રેહવાની જરૂરત પડશે.

માર્ચ પછી નો સમય જુના રોગોને દુર કરવા અને તમને સ્વસ્થ રહેવામાં મદદરૂપ બનશે પરંતુ મે મહિના પછીથી રાહુનો ગોચર ચોથા ભાવમાં થશે જે છાતીને લગતી કોઈ પરેશાની આપી શકે છે. માર્ચ પછી શનિ ગોચર પેટ દુખાવાની સમસ્યા આપી શકે છે. આ રીતે ઘણી જુની સમસ્યાઓ દુર થશે તો નવી સમસ્યાઓ આવવાની સંભાવનાઓ રહેશે. આવામાં આરોગ્યના દ્રષ્ટિકોણ થી વર્ષ 2025 મિશ્ર રહી શકે છે. આ વર્ષે આરોગ્ય પ્રત્ય બહુ જાગરૂક રેહવું જરૂરી છે.

ઉપાય :

  • દરેક શનિવારે વહેતા શુદ્ધ પાણીમાં છોલ્યા વગરના ચાર નારિયેળ વહાવો.
  • મિત્રોને નમકીન વસ્તુઓ ખવડાવો
  • ચાંદીની વસ્તુ હાથ, પગ કે ગળામાં ધારણ કરો

નોંધ : માધ્યમો/જ્યોતિષીઓ/પંચાંગો/પ્રવચનો/માન્યતાઓ/શાસ્ત્રોમાંથી એકત્રિત કર્યા પછી તમારી સમક્ષ લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રદાન કરવાનો છે,વાંચકોએ તેને માત્ર માહિતી તરીકે જ લેવી જોઈએ.ઉપયોગ કરતા આ માહિતીનો ઉપયોગ પોતાની જવાબદારી સાથે કરે, TV9 ગુજરાતી આના માટે જવાબદાર રહેશે નહીં.

g clip-path="url(#clip0_868_265)">