એક એવા CM જેમણે દત્તક લીધેલી પુત્રીની નિભાવી સંપૂર્ણ જવાબદારી, જાણો વિગત

સામાન્ય રીતે  રાજકારણીઓ દ્વારા કરવામાં આવતા વાયદા  મોટાભાગે વાયદા જ બની રહેતા હોય છે તે કયારેય પૂર્ણ થતાં નથી. પરંતુ સોમવારે તેલંગાનાના  CM ચંદ્રશેખર રાવે પાંચ વર્ષ પૂર્વે દત્તક લીધેલી  24 વર્ષની પુત્રી સી. પ્રત્યુશા લગ્ન ગ્રંથિથી જોડાઇ હતી. તેમને તેલંગાનાના  મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે પાંચ તેના  ઘરમાંથી ખૂબ જ દયનીય સ્થિતિમાં મુક્ત કરાવી હતી, જેના […]

એક એવા CM જેમણે દત્તક લીધેલી પુત્રીની નિભાવી સંપૂર્ણ જવાબદારી, જાણો વિગત
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Dec 29, 2020 | 4:21 PM

સામાન્ય રીતે  રાજકારણીઓ દ્વારા કરવામાં આવતા વાયદા  મોટાભાગે વાયદા જ બની રહેતા હોય છે તે કયારેય પૂર્ણ થતાં નથી. પરંતુ સોમવારે તેલંગાનાના  CM ચંદ્રશેખર રાવે પાંચ વર્ષ પૂર્વે દત્તક લીધેલી  24 વર્ષની પુત્રી સી. પ્રત્યુશા લગ્ન ગ્રંથિથી જોડાઇ હતી. તેમને તેલંગાનાના  મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે પાંચ તેના  ઘરમાંથી ખૂબ જ દયનીય સ્થિતિમાં મુક્ત કરાવી હતી, જેના લીધે સમગ્ર દેશમા  પ્રથમ કિસ્સો છે જેમાં  મુખ્યમંત્રીએ દત્તક લીધેલી પુત્રીના  લગ્ન સુધીની તમામ જવાબદારી પણ ઉત્સાહભેર પૂર્ણ કરી છે.

Pratyusha 01

સી. પ્રત્યુશાના લગ્ન સોમવારે રંગા રેડી જિલ્લામા લોર્ડ માથા ચર્ચમાં થયા. સી. પ્રત્યુશાના લગ્ન ચરણ રેડ્ડી સાથે થયા છે.  પ્રત્યુશા પોતે નર્સ છે જ્યારે તેમના પતિ સોંફટવેર એન્જિનિયરીગ છે.

વિવાદ બાદ, IC 814 વેબ સિરીઝમાં હાઇજેકર્સના અસલી નામ દેખાડવામાં આવશે
જો આ લક્ષણો દેખાય તો સમજવું કે યુરિન ઈન્ફેક્શન થયું છે
જીવનમાં સફળ થવુ હોય તો આ ત્રણ લોકોને બનાવવા જોઈએ ખાસ દોસ્ત
ઈસબગુલનું સેવન કરવાથી થાય છે અઢળક ફાયદા
Walking Meditation : બસ 05 મિનિટ કરો વોકિંગ મેડિટેશન, ટેન્શન થશે દૂર
આજનું રાશિફળ તારીખ : 03-09-2024

તેમના લગ્નમા અનેક રાજકીય નેતાઓ હાજર રહ્યા હતા . જેમાં રાજ્ય મહિલા કલ્યાણ મંત્રી સત્યવતી રાઠોડ,  સાદનગરના ધારાસભ્ય અંજીયા યાદવ, જિલ્લા પરિષદ ઉપાધ્યક્ષ ગણેશ સિવાય અનેક સરકારી અધિકારી હાંજર રહ્યા હતા.

આ  પૂર્વે રવિવારે સાંજે મુખ્યમંત્રીની પત્ની શોભા દત્તક પુત્રી પ્રત્યુશાની પ્રી -વેડિંગ સેરેમનીમા સામેલ થઇ. જેમણે પુત્રીને હીરાનો હાર અને અન્ય જવેરાત પણ ભેટ આપ્યા હતા. તેમજ આનંદ દાયક લગ્ન જીવનના આશીર્વાદ પણ આપ્યા હતા.

Pratyusha 01

આ ઉપરાત મહત્વની વાત એ છે કે આ લગ્નની તૈયારીમાં  મુખ્યમંત્રીએ પોતે પણ અંગત રસ દાખવ્યો હતો. જ્યારે પ્રત્યુશાના  જીવનસાથી તરીકે મહિલા કલ્યાણ વિભાગના કેટલાક અધિકારીઓ ચરણ  રેડ્ડીની પસંદગી કરી હતી. ચરણ રેડ્ડીને સીએમ કાર્યાલય પર બોલાવીને પ્રત્યુશાના લગ્નની  ઓફર આપી હતી. ઓકટોબર માસમા તેમની રિંગસેરેમની થઈ હતી.

ઉલ્લેખનીય છે કે, પ્રત્યુશાને જુલાઇ 2015માં મહિલા બાળ કલ્યાણ વિભાગના અધિકારીઓએ હૈદ્રાબાદ સ્થિત એલબી નગરથી તેમના ઘરેથી મુક્ત કરાવી હતી. તે સમયે પ્રત્યુશાની  ઉંમર 19 વર્ષની હતી.  તેમના શરીર પર  દાઝવાના અને અનેક ચીરા હતા. આ સમગ્ર કેસમાં પોલીસે પ્રત્યુશાના પિતા સી. રમેશ અને તેની સાવકી માતા શ્યામલાની ધરપકડ કરી હતી

Pratyusha 04

આ સમયે પ્રત્યુશાને  હોસ્પિટલમા સારવાર માટે દાખલ  કરવામાં  આવી હતી. તે સમયે સીએમ ચંદ્રશેખર રાવ તેમની પત્ની ને તેમની પુત્રી  પ્રત્યુશાને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા તે સમયે જ સીએમએ પ્રત્યુશાને પોતાની બીજી પુત્રી ગણાવી હતી અને આગળના જીવનની જવાબદારી લીધી હતી.

Latest News Updates

હાલારીઓ આનંદો, રામદેવપીરના સાનિધ્યમાં યોજાશે વધુ એક મેળો
હાલારીઓ આનંદો, રામદેવપીરના સાનિધ્યમાં યોજાશે વધુ એક મેળો
અંબાજીમાં ભાજપના મંત્રીઓ MLAની પરોણાગતમાં ખર્ચાયા 11. 33 લાખ રૂપિયા
અંબાજીમાં ભાજપના મંત્રીઓ MLAની પરોણાગતમાં ખર્ચાયા 11. 33 લાખ રૂપિયા
વડોદરામાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો
વડોદરામાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો
Monsoon 2024: ગુજરાત પર એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય
Monsoon 2024: ગુજરાત પર એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય
સુરતમાં ધોધમાર વરસાદ, માંગરોળ પંથકમાંથી 4 લોકોનું કરાયુ રેસ્ક્યુ
સુરતમાં ધોધમાર વરસાદ, માંગરોળ પંથકમાંથી 4 લોકોનું કરાયુ રેસ્ક્યુ
ખંભાતના આરી પાવર હાઉસ નજીક મકાન ધરાશાયી
ખંભાતના આરી પાવર હાઉસ નજીક મકાન ધરાશાયી
Gujarat Rain : મહીસાગરમાં ભારે વરસાદથી ભાદર ડેમ 95 ટકા જેટલો ભરાયો
Gujarat Rain : મહીસાગરમાં ભારે વરસાદથી ભાદર ડેમ 95 ટકા જેટલો ભરાયો
ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમમાં પાણીની આવક, 14 દરવાજા ખોલાયા
ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમમાં પાણીની આવક, 14 દરવાજા ખોલાયા
રાજ્યમાં હજુ રહેશે વરસાદનું જોર,અંબાલાલે કહ્યુ શ્રાદ્ધ સુધી આવશે વરસાદ
રાજ્યમાં હજુ રહેશે વરસાદનું જોર,અંબાલાલે કહ્યુ શ્રાદ્ધ સુધી આવશે વરસાદ
નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો, 15 દરવાજા ખોલાયા
નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો, 15 દરવાજા ખોલાયા
g clip-path="url(#clip0_868_265)">