3.9.2024
ઈસબગુલનું સેવન કરવાથી થાય છે અઢળક ફાયદા
Image -Freepik
ઈસબગૂલમાં ફાયબરનું પ્રમાણ વધારે હોય છે.
Image -Freepik
નિયમિત રીતે ઈસબગૂલનું સેવન કરવાથી અનેક રોગો સામે રક્ષણ મળે છે.
Image -
gettyimages
દૂધ અને પાણી સાથે ઈસબગૂલનું સેવન કરી શકાય છે.
Image -
gettyimages
ઈસબગૂલનું સેવન કરવાથી કબજિયાતમાંથી છુટકારો મળે છે.
Image -Freepik
ઈસબગૂલનું સેવન કરવાથી કોલેસ્ટેરોલ નિયંત્રણમાં રહે છે.
Image -Freepik
વજન ઘટાડવા માટે પણ ઈસબગૂલ ફાયદાકારક છે.
Image -
gettyimages
પરંતુ ઈસબગૂલને વધારે પ્રમાણમાં સેવન કરવાનું ટાળવુ જોઈએ.
Image -Freepik
નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
જાણો Shelf Life અને Expiry Date વચ્ચે શું છે તફાવત
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
આ પણ વાંચો