વોકિંગ મેડિટેશન કોઈ શાંત જગ્યા પર ઉંડા શ્વાસ લઈને ધીરે-ધીરે ચાલીને કરવામાં આવે છે. આ આપણી મેન્ટલ હેલ્થ માટે ખુબ જ સારુ માનવામાં આવે છે.
ચાલો જાણીએ કે વોકિંગ મેડિટેશન કરીને આપણે કેવી રીતે મેન્ટલ હેલ્થમાં સુધારો કરી શકીએ છીએ.
વોકિંગ મેડિટેશનથી મનને શાંતિ મળે છે. આવું કરવાથી આપણને એક પોઝિટિવ એનર્જી મળે છે. જેનાથી તમારી મેન્ટલ હેલ્થ સારી રહે છે.
આ મેડિટેશન કરવાથી ચિંતા, એકલતા અને ઉદાસી જેવી પ્રોબ્લેમ દૂર થાય છે.
વોકિંગ મેડિટેશનથી ઊંઘ પણ સારી આવે છે. જેનાથી ઘણા બધા હેલ્થ બેનિફીટ થાય છે.
વોકિંગ મેડિટેશનથી ડિપ્રેશન અને એેંગ્જાયટીથી બચવામાં રાહત મળે છે. તેનાથી મુડ પણ સારો રહે છે.
(Disclaimer : આ માહિતી તમારી જાગરુતા માટે લખવામાં આવી છે. આ લખવા માટે અમે ઘરેલુ ઉપચાર અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે જ્યાં પણ તમારા સ્વાસ્થ્ય સાથે જોડાયેલું કંઈ પણ વાંચો તો એક્સપર્ટની સલાહ જરુર લો.)