
ઝારા દરેક સમયે બિલ, પગાર, બજેટ વિશે વિચારવા લાગી હતી. તેના સિવાય તેના મગજમાં અન્ય કોઈ વિચાર આવતા ન હતા.

ઝારાએ કહ્યું કે મને સતત ડર હતો કે કોઈ મને નોકરી માંથી કાઢી નાખશે. જેથી આ મહત્વનો નિર્ણય તેના દ્વારા લેવામાં આવ્યો.

ઝારાએ આખરે સાઈડ પ્રોજેક્ટ તરીકે OnlyFans એકાઉન્ટ શરૂ કર્યું. આ દ્વારા તેણે અત્યાર સુધીમાં 10 લાખ ડોલર એટલે કે 8 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે.