
જો તમે 5 દિવસ માટે સ્પીતી વેલી ફરવા જતા હોવ તો તમે શિમલાથી કાઝા લોકલ બસ અથવા સ્થાનિક ટેક્સી દ્વારા કાઝા જઈ શકો છો. ત્યારબાદ બીજા દિવસે Tabo Monasteryની મુલાકાત લઈ શકો છો. ત્યારબાદ Dhankar Monasteryમાં તમે 50 રુપિયાની ફિમાં ફરી શકો છો. ત્રીજા દિવસે અને ચોથા દિવસે કિ મોનેસ્ટ્રી અને કિબ્બર વિલેજની મુલાકાત લઈ શકો છો. તેમજ પાંચમાં દિવસે ચંદ્રતાલ લેકની મુલાકાત લઈ શકો છો.

કાઝા વિલેજમાં પહોંચી તમે બીજા દિવસે Tabo Monastery અને Tabo Monasteryની મુલાકાત લઈ શકો છો. ત્રીજા અને ચોથા દિવસે કિ મોનેસ્ટ્રી અને કિબ્બર વિલેજની મુલાકાત લઈ આસપાસમાં વસવાટ કરતા સ્થાનિકો સાથે પણ તમે વાર્તાલાપ કરી શકો છો. તેમજ ચોથા અને પાંચમાં કિ મોનેસ્ટ્રી અને ચંદ્રતાલ લેકની મુલાકાત લઈ શકો છો. તેમજ છઠ્ઠા દિવસે હિક્કી અને લનગઝા સહિતના વિલેજની મુલાકાત લઈ શકો છો. સાતમાં દિવસે તમે ઘરે પરત ફરી શકો છો.