Travel With Tv9 : અમદાવાદથી દહેરાદૂન ફરવા જવાનો, ખાવા-પીવા સહિતનો ખર્ચ કેટલો થશે ? જાણો

દરેક વ્યક્તિને દેશ - દુનિયામાં ફરવાનો શોખ હોય છે. પરંતુ કેટલીક વાર સમય ન મળવાના કારણે લોકો ફરવાનું ટાળે છે. તેમજ ઓછા સમયમાં કેવી રીતે વધારે સ્થળોએ ફરી શકાય તેની જાણકારીનો અભાવ હોવાના કારણે પણ ભારતના કેટલાક સ્થળોએ ફરવા નથી જઈ શકતા. તો આજે Travel With Tv9ની સ્પેશિયલ સીરીઝમાં જાણીશુ કે કેવી રીતે ઓછા સમયમાં દેહરાદૂન ફરી શકાય.

| Updated on: Dec 19, 2024 | 9:13 AM
4 / 6
અમદાવાદથી દહેરાદૂન પહોંચીને તમે હોટલમાં થોડા સમય માટે આરામ કરી શકો છો. ત્યારબાદ તમે Robber's Caveની મુલાકાત લઈ શકો છો. જ્યાં તમે ગુફાની અંદર આવેલો વોટર ફોલ જોઈ શકો છો. ત્યારબાદ Sahastradharaની મુલાકાત લઈ શકો છો. બીજા દિવસે તમે Mindrolling Monastery, Forest Research Institute, Tapkeshwar Temple સહિતની જગ્યાઓની મુલાકાત લઈ શકો છો. ત્રીજા દિવસે Dehradun Clock Tower & Paltan Bazaarમાંથી તમે શોપિંગ કરી શકો છો.

5 / 6
તમે દહેરાદૂનમાં 5 દિવસના પ્રવાસે જવા માગતા હોવ તો કેટલીક બાબતનું ધ્યાન રાખવુ પડશે. તમે પ્રથમ દિવસે Robber's Cave અને Sahastradharaની મુલાકાત સાંજે 6 વાગ્યા સુધી લઈ શકો છો. જ્યારે બીજા દિવસે તમે Mindrolling Monasteryમાં જઈ  Tibetan cultureને વધારે જાણી શકો છો. ત્યારબાદ Forest Research Instituteની મુલાકાત સાંજે 5 વાગ્યા સુધી લઈ શકો છો. જ્યારે Tapkeshwar Temple,Malsi Deer Parkની મુલાકાત સાંજે 5 વાગ્યા સુધી લઈ શકો છો. તેમજ ચોથા દિવસે Kempty Fallsની મજામાણી શકો છો. પાંચમાં દિવસે Dehradun Clock Tower અને સ્થાનિક બજારમાં શોપિંગ કરી શકો છો. ત્યારબાદ અમદાવાદ પરત ફરી શકો છો.

6 / 6
અમદાવાદ થી દહેરાદૂન તમે ફ્લાઈટ અને ટ્રેન મારફતે જઈ શકો છો. દહેરાદૂનમાં 7 દિવસના પ્રવાસનો આશરે ખર્ચ 12,030-₹22,030 થઈ શકે છે. જ્યારે ખાવા- પીવાનો ખર્ચ 3500 જેટલો થઈ શકે છે. જ્યારે ટ્રેન 1000 અને ફ્લાઈટનું ભાડુ 5000ની આસપાસ થઈ શકે છે.

Published On - 12:00 pm, Wed, 18 December 24