શું તમે પણ સવારે ઉઠીને પી રહ્યા છો ઝેરી પદાર્થો, જે હેલ્થ માટે છે જોખમી

|

Jan 16, 2025 | 11:14 AM

તમે સવારે વહેલા ઉઠીને ભેળસેળવાળી વસ્તુનું સેવન કરો છો,ભેળસેળવાળી વસ્તુઓ ખાવાથી પેટની સમસ્યાઓ અને બીજી ઘણી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.ચાના પાંદડા પણ ભેળસેળવાળા હોય છે. જે શરીર માટે હાનિકારક છે.

1 / 5
 આજકાલ, આપણે જે પણ ખાઈએ છીએ અને પીએ છીએ, તેમાં ક્યાંક ને ક્યાંક ભેળસેળવાળી વસ્તુઓ હોય છે. ભેળસેળવાળી વસ્તુઓનું સેવન સ્વાસ્થ્યને ઘણા નુકસાન પહોંચાડે છે. તે ધીમે ધીમે આપણા શરીર માટે ઝેર જેવું કામ કરે છે.

2 / 5
ખાદ્ય પદાર્થોમાં ભેળસેળને કારણે શરીરના અંગો નબળા પડવા લાગે છે. ખાદ્ય સામગ્રીથી લઈને મસાલા સુધી દરેક વસ્તુમાં ભેળસેળ જોવા મળે છે. એટલું જ નહીં, તમારી સવારની ચામાં પણ ભેળસેળ હોઈ શકે છે.

3 / 5
આ ભેળસેળવાળી વસ્તુઓનું સેવન કરવાથી ઘણી ગંભીર બીમારીઓ થઈ શકે છે. ખાસ કરીને જો તમને સવારે ચા પીવાની આદત હોય, તો ચાના પાંદડાની શુદ્ધતા તપાસ્યા પછી જ ખરીદો. કારણ કે, ચાના પાંદડામાં પણ ભેળસેળ હોય છે. તે પણ સ્વાસ્થ માટે હાનિકારક છે.

4 / 5
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં STFએ ભેળસેળવાળી ચાની પત્તાની ફેક્ટરી પકડી છે. પકડાયેલા આરોપીએ જણાવ્યું કે તે ચાને સ્ટ્રોંગ બનાવવા માટે કેમિકલ ઉમેરતો હતો.

5 / 5
એફએસએસએઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર ચાની પત્તીમાં જંતુનાશકો અને ખાતર ઉમેરવામાં આવે છે, જે કેન્સરનું કારણ બની શકે છે. થોડા સમય પહેલા લખનૌમાં કેમિકલ મિશ્રિત ચાની પત્તી વેચતી ગેંગનો પર્દાફાશ થયો હતો. પોલીસને 11 હજાર 209 કિલો ભેળસેળયુક્ત ચાની પત્તી મળી આવી હતી.

Next Photo Gallery