Tapi : ભારતીય ટપાલ વિભાગમાં રાષ્ટ્રીય ટપાલ સપ્તાહની કરાઇ ઉજવણી, જુઓ PHOTOS

|

Oct 16, 2023 | 6:24 PM

તાપી જીલ્લામાં આજે રાષ્ટ્રીય ટપાલ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જેને લઈ ડોલવણ ખાતે DCDP નું આયોજન કરવામાં આવ્યું. મહત્વનુ છે કે 80 થી વધુ આંગણવાડી કાર્યકરોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સરકાર વિવિધ યોજનાઓ થકી લોકોને મદદ રૂપ થઈ રહ્યા છે. જેમાં આ પોસ્ટ ઓફિસની સુવિધાઓ પણ મહત્વની છે. આ કાર્યક્ર્મ દરમ્યાન રાષ્ટ્રના વિકાસ માટે તમામ સહભાગીઓને ભારતીય ટપાલ સાથે હાથ મિલાવવા આમંત્રણ પાઠવ્યું હતું.

1 / 5
રાષ્ટ્રીય ટપાલ સપ્તાહની ઉજવણી દરમિયાન "અંત્યોદય દિવસ" અંતર્ગત ડોલવણ ખાતે  DCDP નું આયોજન કરવામાં આવ્યું હતું.

2 / 5
આ કાર્યક્રમમાં બાલવિકાસ અધિકારી, પુરવઠા અધિકારી સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા.

3 / 5
આશરે 80 થી વધુ આંગણવાડી કાર્યકરોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

4 / 5
આ દરમ્યાન પોસ્ટ વિભાગની  વિવિધ સામાજિક સુરક્ષા યોજનાઓ જેમ કે DBT, PMJJY, PMSBY, APY, SSA, AePS, IPPB પ્રોડક્ટ્સ, GI અને PM વિશ્વકર્મા પ્રમાણપત્ર વિશે સમજાવવામા આવ્યું.

5 / 5
રાષ્ટ્રના વિકાસ માટે તમામ સહભાગીઓને ભારતીય ટપાલ સાથે હાથ મિલાવવા આમંત્રણ પાઠવ્યું હતું.