સમુદ્ર કિનારે Surbhi Chandna એ બતાવી કિલર સ્ટાઇલ, દિલ સંભાળીને જો જો આ Photos

સુરભી ચંદનાએ 'કુબૂલ હૈ', 'ઇશ્કબાઝ', 'દિલ બોલે ઓબેરોય', 'સંજીવની' અને 'નાગિન 5' જેવી સિરિયલોમાં પોતાનો અભિનય રજૂ કર્યો છે. સુરભી તેના ચાહકોને મળવાની કોઈ તક છોડતી નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 31, 2021 | 6:19 PM
સુરભી ચંદના ટીવીની હોટ અને બોલ્ડ અભિનેત્રીઓમાંની એક છે. સુરભી ચાહકો પર પોતાની સ્ટાઇલનો જાદુ ચલાવતી રહે છે. સુરભીએ માત્ર તેની એક્ટિંગથી જ નહીં પરંતુ તેની સુંદરતાથી પણ લોકોને દીવાના બનાવ્યા છે.

1 / 6
સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી સુરભિ પોતાની ગ્લેમરસ સ્ટાઇલથી ચાહકોના હોશ ઉડાવી દે છે.

2 / 6
હવે તાજેતરમાં જ સુરભીએ ઇન્સ્ટાગ્રામ પર તેના કેટલાક ફોટા શેર કર્યા છે, જે સમુદ્રના કિનારે છે.

3 / 6
ફોટોમાં અભિનેત્રી ગુલાબી અને સફેદ રંગના સ્ટાઇલિશ ડ્રેસમાં જોવા મળી રહી છે. આ તસ્વીરો પરથી લાગે છે કે આ માલદીવનો નજારો છે.

4 / 6
જો કે આ પહેલી વાર નથી જ્યારે અભિનેત્રીએ આ શૈલીના ફોટા શેર કર્યા હોય, પરંતુ તે પછી તે ચાહકોમાં લોકપ્રિય બની છે.

5 / 6
તમને જણાવી દઈએ કે માત્ર ચાહકો જ નહીં પણ સેલેબ્સ પણ સુરભિની આ હોટ સ્ટાઈલના દિવાના થઈ ગયા છે. બધા તેના વખાણ કરી રહ્યા છે.

6 / 6
Follow Us:
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો

રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ

દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા

PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો

સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !

આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે

ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

g clip-path="url(#clip0_868_265)">