Women’s Day Gifts : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર તમારી આસપાસ રહેતી મહિલાઓને શેર આ રીતે કરો ગિફ્ટ

|

Mar 18, 2024 | 2:46 PM

મહિલા દિવસ પર ઘણા લોકો તેમની આસપાસ રહેલી મહિલા કે તેમના જીવનમાં રહેલી મહિલાઓને ખાસ ભેટ આપવા માગતા હોય છે. જેમાં તેઓ ઘડિયાળ, ડ્રેસ જેવી ગિફ્ટ તો બધા આપે છે. પરંતુ આજે અમે તમે શેર કેવી રીતે ગિફ્ટમાં આપવા તે વિશે માહિતી આપીશું. આ ભેટ યુનિકની સાથે એકદમ ખાસ પણ બની રહેશે.

1 / 8
મોટા ભાગના લોકો મહિલાઓને ગિફ્ટમાં શું આપવુ તેને લઈને મુંજવણમાં મુકાતા હોય છે. ત્યારે ગિફ્ટ આપવાનું ટાળે છે અથવા તો નકામી વસ્તુ આપી દેતા હોય છે.

2 / 8
કોઈ પણ વ્યક્તિને શેર ગિફ્ટમાં આપવા માટે તે વ્યક્તિનું ડિમેટ એકાઉન્ટ હોવુ જરુરી છે.  શેરની ગિફ્ટ આપવા માટે તમે ઝીરોધા કાઈટ એપ્લિકેશન ઓપન કરો. તેમાં પ્રોફાઈલ પર ક્લિક કરો.

3 / 8
પ્રોફાઈલ પર ક્લિક કર્યા પછી તમને ત્યાં Console નામનો વિકલ્પ બીજા નંબર પર જોવા મળશે. તેના પર ક્લિક કરો.

4 / 8
Console ક્લિક કરશો ત્યારે 5 વિકલ્પ જોવા મળશે. તેમાં Gift Stocks પર ક્લિક કરો.

5 / 8
Gift Stocks પર ક્લિક કર્યા પછી તમને Send a Gift એક વિકલ્પ જોવા મળશે. તેના પર ક્લિક કર્યા પછી ગિફ્ટ આપવાની હોય તેમનુ નામ, મોબાઈલ નંબર , ઈ - મેલ લખીને Continue પર ક્લિક કરો

6 / 8
ત્યારે સ્ટોકના લિસ્ટમાંથી તમને પસંદ હોય તેવી સ્ટોકને સિલેક્ટ કરો અને તેમાં શેરના નંબર પણ ઉમેરો.

7 / 8
આટલી પ્રક્રિયા કરશો ત્યાં તમને ગિફ્ટ નોટિફીકેશન મોકલવા માટે એક ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરો.

8 / 8
તમે જેમણે ગિફ્ટ તરીકે શેર આપવા માગો છે તેમને ઈ -મેલમાં જઈને તે ગિફ્ટને એક્સેપ્ટ કરી હશે. ત્યાર બાદ તમને આ પ્રકારનું Approve આપવાનું રહેશે. જે માટે તમારે ટી પીનની જરુર પડશે.

Published On - 3:11 pm, Tue, 5 March 24

Next Photo Gallery