Tech Tips: હવે WhatsApp સ્ટેટસમાં લગાવી શકાય છે લોકેશન સ્ટિકર, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

તમે જે લોકેશનને શેર કરવા માંગો છો તેના આધારે, તમે મેપ્સ પર તમારું કરંટ લોકેશન (Location) અથવા અન્ય લોકેશન ઓળખવા માટે સ્ટીકરોનો ઉપયોગ કરી શકો છો. વોટ્સએપ સ્ટેટસમાં લોકેશન સ્ટીકર ઉમેરવા માટે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ ચેક કરો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 25, 2022 | 7:19 AM
રિપોર્ટ્સ અનુસાર, વોટ્સએપ (WhatsApp)એ નવું બીટા અપડેટ શરૂ કર્યું છે. નવા અપડેટમાં રિડિઝાઈન કરેલા લોકેશન સ્ટીકર વિશે જણાવવામાં આવ્યું છે. તમે તમારા WhatsApp સ્ટેટસમાં તમારા લોકેશન સાથેના સ્ટીકરો ઉમેરવા માટે લોકેશન સ્ટીકરોનો ઉપયોગ કરી શકો છો. સ્ટીકર ઇન્સ્ટાગ્રામ પર જોવા મળતા સ્ટીકર જેવું લાગે છે.

1 / 5
તમે જે લોકેશનને શેર કરવા માંગો છો તેના આધારે, તમે મેપ્સ પર તમારું કરંટ લોકેશન અથવા અન્ય લોકેશન ઓળખવા માટે સ્ટીકરોનો ઉપયોગ કરી શકો છો. વોટ્સએપ સ્ટેટસમાં લોકેશન સ્ટીકર ઉમેરવા માટે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ ચેક કરો.

2 / 5
સૌથી પહેલા તમારા સ્માર્ટફોનમાં WhatsApp ઓપન કરો. સ્ટેટસ વિભાગને ઍક્સેસ કરવા માટે હોમ સ્ક્રીન પરથી જમણે સ્વાઇપ કરો. આઇફોન વપરાશકર્તાઓએ વિન્ડો ખોલવા માટે જમણે સ્વાઇપ કર્યા પછી કેમેરા આઇકોન પર ટેપ કરવું પડશે. તમે જે ઇમેજ અથવા વીડિયો શેર કરવા માંગો છો તેને કેપ્ચર કરવા માટે ઇન-એપ કેમેરાનો ઉપયોગ કરો.

3 / 5
WhatsApp (File Photo)

WhatsApp (File Photo)

4 / 5
તમે તમારું કરંટ લોકેશન પસંદ કરી શકો છો અથવા શોધવા માટે સર્ચ બારનો ઉપયોગ કરી શકો છો. તમે પસંદ કરેલ લોકેશન સ્ટીકર હવે તમારા સ્ટેટસ પર દેખાશે. તમે તેના પર ટેપ કરીને ડિઝાઇન બદલી શકો છો. આ કર્યા પછી તમારું સ્ટેટસ શેર કરો.

5 / 5

Latest News Updates

Follow Us:
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ

સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા

ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ

અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ

ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?

સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો

Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ

g clip-path="url(#clip0_868_265)">