Mouni Royએ સફેદ ડ્રેસમાં બતાવ્યો બોલ્ડ અવતાર, 4 લાખથી વધુ લોકોએ ફોટા પસંદ કર્યા

અભિનેત્રી મૌની રોયે (Mouni Roy) હાલમાં જ પોતાનો 36મો જન્મદિવસ ઉજવ્યો છે. મૌની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને પોતાની ગ્લેમરસ તસ્વીરો શેર કરતી રહે છે.

1/6
મૌની રોય ટીવી ઇન્ડસ્ટ્રીની તે અભિનેત્રીઓમાંની એક છે જેમણે બોલિવૂડમાં અલગ ઓળખ બનાવી છે.

2/6
મૌની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને પોતાની ગ્લેમરસ તસ્વીરો શેર કરતી રહે છે.

3/6
મૌની સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સ માટે બોલ્ડ અને ગ્લેમરસ તસ્વીરો શેર કરતી રહે છે. જે તેના ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવે છે.

4/6
મૌનીએ સફેદ ડ્રેસમાં ખૂબ જ સુંદર તસ્વીરો શેર કરી છે. આ તસ્વીરો શેર કરતી વખતે તેમણે લખ્યું -  સફેદમાં દિવસ. સાથે સફેદ ઇમોજી પણ પોસ્ટ કરી.

5/6
મૌનીની આ તસ્વીરો વાયરલ થઈ છે. તેમના ફોટાને 4 લાખથી વધુ લોકોએ પસંદ કર્યા છે. ટીવી સેલેબ્સ પણ પોતાને કમેન્ટ કરતા રોકી શકતા નથી.

6/6
મૌનીના ફોટા પર એક ચાહકે લખ્યું - OMG તેમજ ફાયર ઇમોજી પોસ્ટ કરી. બીજી બાજુ, અન્ય એક ચાહકે લખ્યું - ખૂબ સુંદર.

Click on your DTH Provider to Add TV9 Gujarati