કાર્તિક આર્યને તેના મિત્ર સાથે રોડ સાઈડ ફૂડ કોર્નર પર ખાધુ ચાઈનીઝ ફૂડ, જુઓ આ વાયરલ Photos

અભિનેતા કાર્તિક આર્યન (Kartik Aaryan) હાલમાં બોલિવૂડના સૌથી વ્યસ્ત અભિનેતાઓમાંનો એક છે પરંતુ તેમણે રસ્તાની બાજુના ફૂડ કોર્નર પર તેમના મિત્ર સાથે ચાઈનીઝ ફૂડની મજા લેવા માટે સમય કાઢ્યો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 14, 2021 | 5:46 PM
અભિનેતા કાર્તિક આર્યને અચાનક તેમની કાર રોડની બાજુમાં રોકી અને ત્યાં સ્થિત ફૂડ કોર્નર તરફ આગળ વધ્યા. તેમની સાથે તેમનો મિત્ર પણ હતો.

1 / 6
બંનેએ ત્યાંથી ચાઈનીઝ ફૂડ મંગાવ્યું અને તેને પોતાની કારના બોનેટ પર રાખીને ખાવાનું શરૂ કર્યું.

2 / 6
અભિનેતા કાર્તિક આર્યન માણી રહ્યા છે ચાઈનીઝ ફૂડનો સ્વાદ.

3 / 6
કાર્તિકની ફિલ્મ ધમાકા નેટફ્લિક્સ પર 19 નવેમ્બર એટલે કે આવતા શુક્રવારે રિલીઝ થશે.

4 / 6
આ ફિલ્મમાં તેમની સાથે મૃણાલ ઠાકુર અને અમૃતા સુભાષ કામ કરી રહી છે.

5 / 6
આ ફિલ્મનું નિર્દેશન રામ માધવાનીએ કર્યું છે અને તે કોરિયન ફિલ્મ 'ધ ટેરર ​​લાઈવ' ની સત્તાવાર રિમેક છે.

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">