AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Silk Saree Collection : સિલ્ક સાડીમાં કઇંક અલગ લુક જોઈતો હોય તો, અભિનેત્રી રેખાના આ સાડી કલેક્શન પર કરો એક નજર

બોલિવૂડ અભિનેત્રી રેખા હંમેશા તેની સ્ટાઈલ અને ફેશન માટે જાણીતી છે. જો તમે પણ કેટલીક ખાસ સાડીઓ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તેના આ કલેક્શન પર એક નજર કરો

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2022 | 5:20 PM
Share
જ્યારે પણ આપણે ટ્રેડિશનલ લુક વિશે વાત કરીએ છીએ ત્યારે સૌથી પહેલા મનમાં સાડી આવે છે. સાડી એ એક એવું વસ્ત્ર છે જે દરેક વયની સ્ત્રીઓને અનુકૂળ આવે છે, અને પહેરવાનું પણ પસંદ કરે છે. એ વાત સાચી છે કે મહિલાઓને ક્યા જવાનું છે તે ખબર ન હોય ત્યારે તેઓ આસાનીથી સાડી પસંદ કરી લે છે, અને એમા પણ સાડી સિલ્કની હોય તો શું કહેવું.

1 / 6
હા, સિલ્કની સાડીઓમાં હંમેશા મહિલાઓને ખાસ લુક મળે છે. સિલ્ક સાડીઓ કોઈપણ વયની સ્ત્રીઓ માટે શ્રેષ્ઠ છે. આ જ કારણ છે કે પાર્ટીઓ અને ફંક્શન માટે મહિલાઓ સરળતાથી સિલ્કની સાડી પસંદ કરે છે.

2 / 6
જો તમે પણ પાર્ટી અથવા ઘરના લગ્ન વગેરે માટે તમારા દેખાવને વધુ પરંપરાગત અને સ્ટાઇલિશ બનાવવા માંગો છો, તો તમારે અભિનેત્રી રેખાની સિલ્ક સાડીમાંથી ટિપ્સ લેવી જ જોઇએ. રેખા પાસે એકથી એક શ્રેષ્ઠ સિલ્ક સાડીનું કલેક્શન છે

3 / 6
જો તમે રેખા જેવી સાડી તમારા વોર્ડરોબમાં સામેલ કરો છો તો લોકો નક્કી તમારી પ્રશંસા કરશે. તેનું કારણ એ પણ છે કે રેખાને સિલ્કની સાડીઓની બોલિવૂડ દિવા કહેવામાં આવે છે. રેખા પાસે દરેક રંગ અને શૈલીની સિલ્ક સાડીઓ છે.

4 / 6
રેખાની સિલ્ક સાડીઓમાંથી ટિપ્સ લઈને તમે તમારા લુક અને સ્ટાઈલને નિખારી શકો છો, આ સાથે તમે હેરસ્ટાઈલ અને મેકઅપમાં પણ ખાસ ટિપ્સ અપનાવી શકો છો. જોકે રેખાની આ સાડીઓ ઘણી મોંઘી છે.

5 / 6
પરંતુ જો તમે ઈચ્છો તો અભિનેત્રીની સાડીઓ જેવી જ સાડીઓ કેરી કરી શકો છો. તમે આ સાડીઓ ઓનલાઈન અથવા ઓફલાઈન ખરીદી શકો છો.

6 / 6
Follow Us
ગીર સોમનાથ-જૂનાગઢ બોર્ડર પરની હોટલ-રિસોર્ટ પર ફરી વળ્યું બુલડોઝર

ઉપરકોટમાં દીપડો દેખાતા વન વિભાગ એક્શનમાં! પ્રવાસીઓ માટે કિલ્લો બંધ

જામનગરના કેશીયાના તળાવના પાળને હાથ અડાવતા જ ખરવા લાગ્યા કાંકરા!

સુરતમાં BJPના MLA- કોર્પોરેટર સામ સામે, વિકાસના નામે વિવાદ !

આજે CM અને DyCM વિવિધ કંપનીઓના CEO સાથે બેઠક કરશે

PM નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરે આવશે ગુજરાતની મુલાકાતે

રુ. 160.55 કરોડના ફ્રોડ મામલે EDના વડોદરા-મુંબઈમાં દરોડા

ખેડૂતો માટે રાહત, વિંછિયાના 6 ગામમાંથી ઈકો સેન્સિટિવ ઝોનની નોંધ હટશે

રાજકોટ: સિવિલ અધિક્ષકે જાતે સફાઈ કરી સ્વચ્છતા અંગે આપ્યો કડક સંદેશ

જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં દીપડો દેખાતા ભયનો માહોલ

g clip-path="url(#clip0_868_265)">