Ship Brake System : સમુદ્રમાં જહાજની બ્રેક કેવી રીતે લાગે છે? તમે નહીં જાણતા હોવ આ વાત

પાણીમાં ચાલતા જહાજોમાં ગાડીઓ કે ટ્રેનો જેવા બ્રેક હોતા નથી, કારણ કે પાણીમાં ઘર્ષણ ઓછું હોય છે. જમીન પર ગાડીના ટાયર અને રોડ વચ્ચે ઘર્ષણ થવાથી ગાડીઓ ઝડપથી અટકી શકે છે, પણ પાણીમાં આવું શક્ય નથી.જહાજોને રોકવા માટે ઘણી ખાસ તકનીકોનો ઉપયોગ કરવામાં આવે છે.

| Updated on: Mar 20, 2025 | 5:14 PM
4 / 9
જેમ ગાડીને રિવર્સ ગિયર મૂકીને પાછળ દબાવી શકાય, તેમ જહાજમાં પણ એન્જિનને રિવર્સ કરવામાં આવે છે.જ્યારે એન્જિન રિવર્સ માં મૂકવામાં આવે છે, ત્યારે પાણી સામેની દિશામાં ધકેલાય છે, જે જહાજની ગતિ ધીમે ધીમે ઓછી કરે છે.  ( Credits: Getty Images )

5 / 9
એન્કર એક ભારે લોખંડનો હુક હોય છે, જે જહાજ સમુદ્રમાં રોકવા માટે પાણીમાં નાખવામાં આવે છે.  એન્કર  સમુદ્રના તળિયા સાથે ચોંટી જાય છે અને ઘર્ષણ પેદા કરે છે, જે વહાણની ગતિ ઘટાડે છે.   ( Credits: Getty Images )

6 / 9
જોકે, એન્કરનો ઉપયોગ ફક્ત ધીમી ગતિએ ચાલતા અથવા સ્થિર જહાજો માટે જ થાય છે, કારણ કે ઝડપથી ચાલતા જહાજ પર એન્કર મૂકવાથી નુકસાન થઈ શકે છે.  ( Credits: Getty Images )

7 / 9
મોટા જહાજો, ખાસ કરીને પોર્ટ (બંદર) પાસે અટકવા માટે ટગબોટની મદદ લે છે. ટગબોટ્સ એ નાના પણ ખૂબ શક્તિશાળી બોટ્સ છે, જે જહાજને ધીમે ધીમે દોરીને પોર્ટ તરફ લાવે છે અને તેને સુરક્ષિત રીતે રોકે છે.   ( Credits: Getty Images )

8 / 9
પાણીમાં હવા અને તરંગો (waves)ના કારણે જહાજ ધીમે થવા લાગે છે. પાણીમાં એક હાઇડ્રોડાયનેમિક દબાણ (Hydrodynamic Drag) ઉભું થાય છે, જે તેના ગતિને ધીમું કરવા સહાય કરે છે.    ( Credits: Getty Images )

9 / 9
એક સામાન્ય કન્ટેનર શીપ (300 મીટર લાંબી) રોકવામાં 5-10 કિમી જેટલું અંતર લાગી શકે. ટાઇટાનિક અથવા ક્રૂઝ શીપ જેવા મોટા જહાજોને સંપૂર્ણ રીતે અટકવા માટે 15-30 મિનિટ જેટલો સમય લાગી શકે છે.   ( Credits: Getty Images )