Women’s Health : મહિલાઓનું માનસિક સ્વાસ્થ્ય વર્ક-લાઈફ અને આર્થિક દબાણમાં બગડી રહ્યું છે ?

હાલમાં એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, મહિલામાં માનસિક સ્વાસ્થની સ્થિતિ ખુબ ખરાબ થઈ રહી છે.Unveiling the Silent Struggle નામનો રિપોર્ટ જાહેર કર્યો છે.

| Edited By: | Updated on: Mar 20, 2025 | 8:11 AM
4 / 8
દિલ્હીના એક ડોક્ટરે કહ્યું કે, હંમેશા મહિલાઓમાં હતાશા, ચિંતા, અનિદ્રા, વ્યક્તિત્વ વિકાર, સંબંધોમાં પડકારો અને વૈવાહિક વિવાદ સ્ત્રીઓ માટે ગંભીર પડકારો છે. ડૉ. ગૌતમે વધુમાં કહ્યું કે માનસિક વિકૃતિઓને વ્યક્તિની જરૂરિયાતોને આધારે નિયંત્રિત કરી શકાય છે. માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓના સૌથી સામાન્ય કારણોમાં તણાવ એક છે

5 / 8
આજે દરેક ક્ષેત્રમાં કામ કરતી મહિલાઓ તણાવનો ભોગ બની રહી છે. આનાથી માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી રહી છે. મહિલાઓને યોગ, નિયમિત શારીરિક પ્રવૃત્તિ, ધ્યાન, સંતુલિત આહાર, સારી ઊંઘ અને મજબૂત સામાજિક સમર્થનની જરૂર છે.

6 / 8
 આ ઉપરાંત, જે મહિલાઓ તણાવ, હતાશા, ચિંતા જેવી સમસ્યાઓનો સામનો કરી રહી છે. તેમને સમય સમય પર મનોચિકિત્સકની સલાહ લેવાની જરૂર છે.

7 / 8
માનસિક સ્વાસ્થ્ય આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો આપણે આપણા રોજિંદા જીવનમાં કેટલીક સારી ટેવોનો સમાવેશ કરીએ, તો માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે છે. જેમ કે કસરત કરવી, યોગ્ય ખાવું વગેરે.

8 / 8
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

Published On - 7:11 am, Thu, 20 March 25