સિદ્ધાર્થ શુક્લાના નિધન બાદ શહનાઝ ગિલે કરાવ્યુ પહેલું ફોટોશૂટ, એક્ટ્રેસ લાગી રહી છે ખૂબ જ સુંદર

શહનાઝ ગિલ, જે પહેલા તેના ખૂબ જ ગ્લેમરસ અને બોલ્ડ ફોટા શેર કરતી હતી, તે છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયાથી દૂર હતી. પરંતુ હવે અભિનેત્રીની નવી તસવીરો સામે આવી છે

1/5
બિગ બોસમાં આવ્યા બાદ શહનાઝ ગિલ ખૂબ જ લોકપ્રિય થઇ ચૂકી છે. આ શોમાંથી બહાર આવ્યા પછી તેણે જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન કર્યું. ઘણા કિલો વજન ઘટાડ્યા પછી શહેનાઝ ગિલ પહેલા કરતા વધુ ગ્લેમરસ બની ગઈ છે.

2/5
શહનાઝની સુંદરતા અને તેની સ્ટાઈલના લાખો ચાહકો છે. એટલું જ નહીં બોલિવૂડના લોકપ્રિય ફોટોગ્રાફર ડબ્બુ રત્નાનીએ શહનાઝ ગિલ સાથે ઘણા ફોટોશૂટ કર્યા છે. તેણે ચાહકોને શહનાઝનો એવો અવતાર બતાવ્યો, જે આજ સુધી કોઈ કરી શક્યું નથી.

3/5
ગયા વર્ષે સિદ્ધાર્થ શુક્લાના નિધન બાદ શહેનાઝે કામમાંથી બ્રેક લીધો હતો. આ સિવાય તેણે ત્યારપછી કોઈ ફોટોશૂટ પણ કરાવ્યું નથી. પરંતુ હવે ડબ્બુએ શહનાઝના નવા ફોટા શેર કર્યા છે.

4/5
ફોટોઝમાં શહનાઝની બોલ્ડ સ્ટાઈલ અને તેના એક્સપ્રેશન જબરદસ્ત લાગે છે. શહનાઝની તસવીરો શેર કરતા ડબ્બુએ લખ્યું, સુંદરતા ચહેરામાં નહીં પરંતુ દિલથી હોય છે.

5/5
શહનાઝની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો ગયા વર્ષે તેની ફિલ્મ હૌસલા રખ રિલીઝ થઈ હતી જેમાં તેની સાથે દિલજીત દોસાંઝ અને સોનમ બાજવા લીડ રોલમાં હતા. ફિલ્મને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. અત્યાર સુધી, શહનાઝે આગામી પ્રોજેક્ટ્સને લઈને કોઈ જાહેરાત કરી નથી.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati