સિનેમાનો સૌથી વધુ કમાણી કરનાર વિલન, એક ફિલ્મ માટે 200 કરોડનો ચાર્જ લીધો

|

Jan 08, 2025 | 1:44 PM

ભારતીય ઈન્ડસ્ટ્રીમાં એક એવો ઈતિહાસ રહ્યો છે કે, ફિલ્મો હિરોના નામ પર સારી કમાણી કરે છે. પરંતુ હવે બાજી પલટી ગઈ છે. ફિલ્મો હવે વિલન પણ ચલાવી રહ્યા છે. તેમજ વિલન હિરો કરતા વધુ ચાર્જ પણ લઈ રહ્યા છે. તો આજે આપણે વિલન માટે 200 કરોડ રુપિયાનો ચાર્જ લેનાર યશ વિશે વાત કરીશું.

1 / 6
ભારતીય ઈન્ડસ્ટ્રીમાં એવું પણ જોવા મળ્યું છે કે, એક્ટર્સને અભિનેત્રીઓ કરતા વધુ ફી મળે છે. તે 100 કરોડથી વધુની ફી લે છે. ભલે ફિલ્મના અન્ય કલાકારોને તેમાંથી અડધો ભાગ પણ ન મળે. જોકે, હવે ફિલ્મોમાં વિલન કલાકારોને ટક્કર આપી રહ્યો છે. તે તેના કરતા પણ વધુ ફી લઈ રહ્યો છે.

2 / 6
યશ કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર છે જે KGF માટે જાણીતો છે. આ ફિલ્મમાં તેના અભિનયની દુનિયાને ઓળખ આપી હતી.

3 / 6
આજે અમે તમને સાઉથના સૌથી વધુ કમાણી કરનારા વિલનની વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેણે એક જ ફિલ્મમાં 200 કરોડ રૂપિયા લીધા છે. અમે વાત કરી રહ્યા છે, કન્નડ સુપરસ્ટાર યશની.

4 / 6
 અભિનેતા યશ આજે પોતાનો 39મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. તેમણે ઈન્ડસ્ટ્રીમાં લાંબા સમય સુધી કામ કર્યું પરંતુ તેને સાચી ઓળખ  KGFથી મળી છે. આ સાથે તે ભારતીય સિનેમાના ઈતિહાસમાં સૌથી વધારે ફી લેનાર વિલન પણ બની ગયો છે.

5 / 6
મીડિયા રિપોર્ટ મુજબ યશને નિતેશ તિવારીની ફિલ્મ રામાયણ માટે અંદાજે 200 કરોડ રુપિયા મળ્યા છે. આ સાથે તે ભારતીય ફિલ્મમાં સૌથી વધારે ફી લેનાર વિલન પણ બની ગયો છે. યશને ચાર્જ મામલે કમલ હાસનને પણ  પાછળ છોડી દીધા છે. તેમણે Kalki 2898 AD 25 થી 40 કરોડની ફી લીધી હતી.

6 / 6
200 કરોડની ફી એ કાંઈ નાની વાત નથી. આટલો ચાર્જ તો બોલિવુડ સ્ટાર એક ફિલ્મ માટે પણ લેતા નથી. શાહરુખ ખાન એક ફિલ્મ માટે અંદાજે 150 કરોડ રુપિયાનો ચાર્જ લે છે.

Next Photo Gallery