આ તસવીરોમાં હિના ખાન ક્રીમ રંગના સૂટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે, જેની સાથે તેણે મેચિંગ પિંક દુપટ્ટો પણ કૈરી કર્યો છે. (Image: Instagram)
હિના ખાને ઈયરિંગ્સ, રિંગ્સ અને હીલ્સ સાથે તેના લુકને કમ્પલીટ કર્યો હતો. (Image: Instagram)
આ તસવીરો શેર કરતી વખતે હિના ખાને કેપ્શન લખ્યું છે કે ફિટ ચેક.. સિમ્પલ અને એલિગન્ટ.. ટ્રેડિશનલ વેર નેવર ગોસ રોન્ગ. (Image: Instagram)
સ્મોકી અને ન્યૂડ મેકઅપ સાથે હિના ખાને કેમેરા માટે ઘણા અલગ અલગ પોઝ આપ્યા. (Image: Instagram)
હિના ખાનની આ તસવીરો પર તેના લાખો ફેન્સ ગોર્જીયસ, પ્રિટી, માશા અલ્લાહ, સુંદર, વાહ અને ખૂબસૂરત જેવી કોમેન્ટ કરતા જોવા મળે છે.(Image: Instagram)
Published On - 6:02 pm, Wed, 27 March 24