હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા ફિદા, તસવીરો પર વરસાવ્યો પ્રેમ

|

Mar 29, 2024 | 1:35 PM

ટીવી જગતની સૌથી હોટ અને સુંદર એક્ટ્રેસ હિના ખાને ફરી એકવાર પોતાની કેટલીક તસવીરો ફેન્સ સાથે શેર કરીને લાઈમલાઈટમાં આવી છે. લેટેસ્ટ ફોટોઝમાં હિના ખાનના ટ્રેડિશનલ લુકના ફેન્સ વખાણ કરી રહ્યા છે.

1 / 5
આ તસવીરોમાં હિના ખાન યલો કલરના ફ્લોરલ પ્રિન્ટેડ સૂટ-પલાઝો અને મલ્ટીકલર્ડ દુપટ્ટામાં ખૂબ જ સુંદર લાગી રહી છે. (Image: Instagram)

2 / 5
આ તસવીરોમાં હિના ખાન પાર્કમાં ફરતી વખતે ફોટોશૂટ કરાવતી જોવા મળે છે, જે જોઈને ફેન્સ ફિદા થઈ ગયા છે. (Image: Instagram)

3 / 5
હિના ખાને કાનની બુટ્ટી, વીંટી અને જૂતા સાથે તેના લુકને કૈરી કર્યો છે. (Image: Instagram)

4 / 5
હિના ખાને લાઈટ કર્લ ઓપન હેરસ્ટાઈલ સાથે ગ્લોસી મેકઅપ સાથે લુકને કમ્પલીટ કર્યો છે. (Image: Instagram)

5 / 5
આ તસવીરો શેર કરતી વખતે હિના ખાને કેપ્શન લખ્યું છે કે કભી ના કભી અને એક યલો હાર્ટ ઈમોજી પણ શેર કર્યું છે.(Image: Instagram)

Published On - 5:24 pm, Tue, 5 March 24