શાહિદનો ભાડુઆત બન્યો કાર્તિક આર્યન, સી ફેસિંગ એપાર્ટમેન્ટનું ભાડું જાણીને થઈ જશો હેરાન

|

Jan 19, 2023 | 6:54 PM

કાર્તિક આર્યને (Kartik Aaryan) શાહિદ કપૂરનું (Shahid Kapoor) એપાર્ટમેન્ટ ત્રણ વર્ષ માટે ભાડે લીધું છે. કાર્તિકે 45 લાખ રૂપિયા સિક્યોરિટી ડિપોઝિટ તરીકે આપ્યા છે.

1 / 5
ફિલ્મ એક્ટર કાર્તિક આર્યને મુંબઈના જૂહુમાં શાહિદ કપૂરનું લેવિશ એપાર્ટમેન્ટ ભાડે લીધું છે. એટલે કે હવે કાર્તિક શાહિદ કપૂરનો ભાડુઆત બની ગયો છે. આ માટે તે શાહિદને દર મહિને મોટી રકમ ચૂકવશે. (Instagram)

2 / 5
શાહિદ કપૂરનું આ એપાર્ટમેન્ટ મુંબઈમાં જુહુના તારા રોડ પર આવેલું છે. તેના મકાનનું નામ પ્રનેતા છે. આ એપાર્ટમેન્ટમાં શાહિદ કપૂર પોતે ગયા વર્ષ સુધી રહેતો હતો. (Instagram)

3 / 5
હવે કાર્તિક આ એપાર્ટમેન્ટમાં રહેશે. રિપોર્ટ મુજબ કાર્તિક આર્યન શાહિદ કપૂરને દર મહિને આ એપાર્ટમેન્ટના ભાડા તરીકે સાડા સાત લાખ રૂપિયા આપશે. કાર્તિકે તેને ત્રણ વર્ષ માટે લીઝ પર લીધું છે. પહેલા વર્ષમાં 7.5 લાખ પ્રતિ મહિને, બીજા વર્ષે 8.02 લાખ પ્રતિ મહિને અને ત્રીજા વર્ષે 8.58 લાખ રૂપિયા પ્રતિ મહિને ભાડું આપશે. (Instagram)

4 / 5
શાહિદ કપૂરે એપાર્ટમેન્ટ માટે 45 લાખ રૂપિયાની સિક્યોરિટી ડિપોઝીટ જમા કરાવી છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે શાહિદ અને મીરા તેમના પરિવાર સાથે મુંબઈના વર્લીમાં તેમના ડુપ્લેક્સ એપાર્ટમેન્ટમાં શિફ્ટ થયા હતા. તે પહેલા શાહિદ કપૂર તેના પરિવાર સાથે અહીં રહેતો હતો. (Instagram)

5 / 5
કાર્તિકે જે એપાર્ટમેન્ટ ભાડે લીધું છે, તેમાંથી સમુદ્રનો સુંદર નજારો જોવા મળે છે. આ એપાર્ટમેન્ટ એક પેન્ટહાઉસ છે. આ એપાર્ટમેન્ટમાંથી જુહુ બીચનો સુંદર નજારો પણ જોઈ શકાય છે. (Instagram)

Next Photo Gallery