Dhanush-Aishwarya Divorce : 20 વર્ષ બાદ રજનીકાંતની દિકરી એશ્વર્યા અને ધનુષના થયા છુટાછેડા

સાઉથ અભિનેતા ધનુષ અને રજનીકાંતની દિકરી એશ્વર્યા છેલ્લા 18 વર્ષથી લગ્નના બંધનમાં બંઘાયેલી હતી. પરંતુ 2 વર્ષ પહેલા કપલે અલગ થવાનો નિર્ણય લીધો છે. ધનુષ અને એશ્વર્યાની સ્ટોરી ખુબ ફિલ્મી છે. બંન્ને 2 બાળકોના માતા-પિતા પણ છે.

| Updated on: Nov 28, 2024 | 1:36 PM
4 / 5
એશ્વર્યાને ધનુષની ફિલ્મ કઢાલ કોદન ખુબ પસંદ આવી હતી. આ ફિલ્મ જોયા બાદ સુપરસ્ટાર રજનીકાંતની દિકરી એશ્વર્યા ધનુષને મળવા પણ પહોંચી હતી. ધનુષના વખાણ કર્યા હતા. બંન્ને મિત્રતા પ્રેમમાં પરિવર્તિત થઈ છે.

5 / 5
ધનુષ અને એશ્વર્યાના લગ્ન સમયે ધનુષની ઉંમર 23 વર્ષ અને એશ્વર્યાની ઉંમર 21 વર્ષની હતી. ધનુષ એક ડાયરેક્ટર કસ્તુરિયા રાજાનો દિકરો છે.ધનુષ અને એશ્વર્યા અવાર નવાર ચર્ચામાં પણ રહે હતી

Published On - 1:25 pm, Thu, 28 November 24