8 / 8
સોનલ ચૌહાણે સાઉથ સિનેમા, તમિલ, તેલુગુ અને કન્નડ ભાષાઓમાં પણ ફિલ્મો આપી છે. તેની પહેલી તેલુગુ ફિલ્મ રેનબો હતી જે હિટ રહી હતી. ત્યારબાદ તેમણે નાગાર્જુન, પ્રભાસ અને રવિ તેજા સાથે હિટ ફિલ્મો આપી હતી. સોનલ ચૌહાણ પણ સાઉથની ફિલ્મોમાં એક્ટિવ છે. આ સિવાય સોનલ ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહે છે અને ચાહકો માટે વીડયો અને ફોટો શેર કરતી રહે છે.