હવે વારંવાર નહીં કરવું પડે રિચાર્જ ! BSNL લાવ્યું 45 દિવસનો પ્લાન, 2GB ડેટા સાથે મળશે ઘણુ બધુ

BSNL ગ્રાહકો માટે 45 દિવસનો પ્લાન લાવ્યું છે જેમાં તેમણે વારંવાર રિચાર્જ કરાવવાની જરુર નહીં પણ અને 45 દિવસ સુધી ડેટા , કોલિંગ સહિત મેસેજનો પણ લાભ મળશે

| Updated on: Mar 22, 2025 | 4:40 PM
4 / 5
સરકારી ટેલિકોમ કંપની આ પ્લાન હેઠળ તેના ગ્રાહકોને દરરોજ 2 જીબી ડેટા આપે છે. એટલે કે, આ રિચાર્જ પ્લાન દ્વારા તમે દિવસભર મનોરંજન કરી શકો છો. જો કે આ પ્લાનમાં ઘણો અનલિમિટેડ ડેટા આપવામાં આવે છે, પરંતુ 2GB ડેટાની લિમિટ વટાવ્યા પછી તમને 40Kbpsની સ્પીડ મળશે.

5 / 5
BSNL યુઝર્સ માટે BSNL 5Gની રાહ હવે પૂરી થવા જઈ રહી છે. BSNL એ 5G નેટવર્કની તૈયારી અંગે મહત્વપૂર્ણ પગલાં લીધાં છે અને ટૂંક સમયમાં 5G ટાવરની સ્થાપના શરૂ કરવાની તૈયારી કરી રહી છે. કંપનીએ તેના કરોડો ગ્રાહકોને ઝડપી ઇન્ટરનેટ કનેક્ટિવિટી લાવવાનું વચન આપ્યું છે, જે તેમની હાઇ-સ્પીડ ડેટા જરૂરિયાતોને પૂર્ણ કરશે.