કાજલ અગ્રવાલે શેર કર્યા તેના ગ્લેમરસ ફોટા, તેના પતિએ ગર્ભવતી હોવાની કરી પુષ્ટિ!
કાજલ અગ્રવાલ છેલ્લા કેટલાક દિવસોથી પોતાની પ્રેગ્નન્સીના સમાચારને કારણે ઘણી ચર્ચામાં છે. અભિનેત્રીના પતિ ગૌતમે અભિનેત્રી ગર્ભવતી હોવાના સમાચારને સમર્થન આપ્યું છે.
Most Read Stories