ખનીજ પરની રોયલ્ટી અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી કેન્દ્ર સરકારને ઝટકો, આ રાજ્યોને થશે ફાયદો

ખનીજ પરના વેરાને લઈને રાજ્યો અને કેન્દ્ર વચ્ચેના મતભેદો પર સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે ખનીજ પરની રોયલ્ટીને ટેક્સ તરીકે ગણી શકાય નહીં. આ રીતે કેન્દ્રને આંચકો લાગ્યો છે.

ખનીજ પરની રોયલ્ટી અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી કેન્દ્ર સરકારને ઝટકો, આ રાજ્યોને થશે ફાયદો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2024 | 1:09 PM

ખનીજ પરના વેરાને લઈને રાજ્યો અને કેન્દ્ર વચ્ચે જે વિવાદ છે તેના પર સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે ખનીજ પરની રોયલ્ટીને ટેક્સ તરીકે ગણી શકાય નહીં. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે 8:1 બહુમતીથી આપેલા ચુકાદામાં જણાવ્યું હતું કે, સંસદને બંધારણની જોગવાઈઓ હેઠળ ખનિજ અધિકારો પર ટેક્સ લગાવવાની સત્તા નથી.

ચીફ ડીવાય ચંદ્રચુડે જણાવ્યું હતું કે જસ્ટિસ બીવી નાગરથનાએ ખનીજ પર ચૂકવવાપાત્ર રોયલ્ટી ટેક્સ છે કે નહીં તે અંગે અસંમત ચુકાદો આપ્યો છે. અન્ય 8 ન્યાયાધીશોએ સર્વસંમતિથી કહ્યું કે, તેને ટેક્સ ગણી શકાય નહીં. આ રીતે બંધારણીય બેન્ચે ચુકાદો આપ્યો છે કે ખનીજ પર ચૂકવવામાં આવતી રોયલ્ટી એ ટેક્સ નથી.

મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ ઉપરાંત, આ મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવનારી બેન્ચમાં જસ્ટિસ હૃષિકેશ રોય, એએસ ઓકા, જેબી પારડીવાલા, મનોજ મિશ્રા, બીવી નાગરથના, ઉજ્જલ ભૂયણ, સતીશ ચંદ્ર શર્મા, ઓગસ્ટિન જ્યોર્જ મસીહનો સમાવેશ થાય છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

જસ્ટિસ બીવી નાગરથ્ના બેન્ચના એકમાત્ર જજ હતા જેમણે બહુમતીથી અલગ અભિપ્રાય આપ્યો હતો. પોતાના અને અન્ય 7 ન્યાયાધીશો વતી ચુકાદો આપતાં મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે બંધારણ મુજબ કેન્દ્ર કે સંસદને ખનિજો પર ટેક્સ લાદવાનો અધિકાર નથી. કોર્ટે આ જોગવાઈ બંધારણની યાદી 2 હેઠળ આપી છે. આમાં ખનીજ પરના ટેક્સનું વર્ણન કરવામાં આવ્યું છે.

કોર્ટના નિર્ણયથી કયા રાજ્યોને ફાયદો થશે

સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી રાજસ્થાન, ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ જેવા ખનિજ સમૃદ્ધ રાજ્યોને ઘણો ફાયદો થશે. હવે આ મામલે બુધવારે ફરી સુનાવણી થશે, જેમાં કોર્ટ વિચારણા કરશે કે આ નિર્ણયને પૂર્વનિર્ધારિત રીતે લાગુ કરવો જોઈએ કે ચુકાદો આપ્યા બાદની અસરથી. પોતાના નિર્ણયમાં ચીફ જસ્ટિસે 1989માં આપેલા સુપ્રીમ કોર્ટના ચુકાદાને પણ ખોટો ગણાવ્યો હતો. તે ચુકાદામાં કોર્ટે કહ્યું હતું કે ખનીજ પરની રોયલ્ટી ટેક્સ છે.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">