કોઈ પણ પ્રકારની રાહ જોયા વગર રાહત પેકેજની જાહેરાત કરવામાં આવે: રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા મીડિયા સાથે વાતચીત કરી. તે દરમિયાન રાહુલ ગાંધીએ કોરોના વાયરસથી સતત વધતા સંકટ અને લોકડાઉનના કારણે આવી રહેલી મુશ્કેલીઓ પર વાત કરી. કોંગ્રેસ સતત મોદી સરકારના નિર્ણયો અને નીતિ પર સવાલ ઉઠાવતી આવી રહી છે.   Web Stories View more માત્ર Reliance જ નહીં, મુકેશ અંબાણીની દીકરી ઈશા […]

કોઈ પણ પ્રકારની રાહ જોયા વગર રાહત પેકેજની જાહેરાત કરવામાં આવે: રાહુલ ગાંધી
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 29, 2020 | 12:06 PM

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા મીડિયા સાથે વાતચીત કરી. તે દરમિયાન રાહુલ ગાંધીએ કોરોના વાયરસથી સતત વધતા સંકટ અને લોકડાઉનના કારણે આવી રહેલી મુશ્કેલીઓ પર વાત કરી. કોંગ્રેસ સતત મોદી સરકારના નિર્ણયો અને નીતિ પર સવાલ ઉઠાવતી આવી રહી છે.

માત્ર Reliance જ નહીં, મુકેશ અંબાણીની દીકરી ઈશા આ 7 કંપનીઓની પણ છે માલિક
આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે સરકારને લોકડાઉન ખોલવાની નીતિ જનતાને જણાવવી જોઈએ અને મજૂરોના બેન્ક એકાઉન્ટમાં સીધા પૈસા જમા કરવા જોઈએ. ભારતમાં કોરોનાની ઝડપ જૂન-જુલાઈ પછી પણ વધી શકે છે. રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે અમે સરકારને ઘણી સલાહ આપવાનો નિર્ણય કર્યો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

હવે સમય આવી ગયો છે કે જ્યારે નાના કારોબારીઓ માટે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવે અને લોકડાઉનને ખોલવાની તૈયારી કરવામાં આવે. હવે સરકારે જણાવવું જોઈએ કે શું થઈ રહ્યું છે, જનતાને જણાવવું જોઈએ કે આખરે લોકડાઉન ક્યારે ખુલશે? કેવી પરિસ્થિતીમાં લોકડાઉન ખોલવામાં આવશે. લોકડાઉન દરમિયાન ઘણુ બધુ બદલાઈ ગયું છે, હવે આ મહામારી ખતરનાક થઈ ગઈ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મોડાસા નજીકથી 256 કિલો પોષડોડાનો જથ્થો ઝડપાયો, કારમાં કરાતી હતી હેરફેર
મોડાસા નજીકથી 256 કિલો પોષડોડાનો જથ્થો ઝડપાયો, કારમાં કરાતી હતી હેરફેર
તાપી જિલ્લાની નદીઓમાં જળસ્તરમાં વધારો
તાપી જિલ્લાની નદીઓમાં જળસ્તરમાં વધારો
મુક્તેશ્વર, સીપુ, દાંતીવાડા ડેમમાં ચોમાસામાં પાણીની આવક નહીં થતા ચિંતા
મુક્તેશ્વર, સીપુ, દાંતીવાડા ડેમમાં ચોમાસામાં પાણીની આવક નહીં થતા ચિંતા
અંબાજીમાં ગબ્બર રોપ-વે સેવા મંગળવારથી 4 દિવસ માટે બંધ રહેશે, જુઓ
અંબાજીમાં ગબ્બર રોપ-વે સેવા મંગળવારથી 4 દિવસ માટે બંધ રહેશે, જુઓ
વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત ઘટાડો, લોકોએ લીધી રાહતનો શ્વાસ
વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત ઘટાડો, લોકોએ લીધી રાહતનો શ્વાસ
ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
પૂરની સ્થિતિ અંગે "આપ"ના ધારાસભ્ય ચૈતર વસાવાએ શાસકો પર તાક્યું નિશાન
પૂરની સ્થિતિ અંગે
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
g clip-path="url(#clip0_868_265)">