VIDEO: બીમારીની અફવા પર ગૃહપ્રધાન અમિત શાહે ટ્વીટ કરીને કર્યો ખુલાસો

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના સ્વાસ્થ્યને લઈને જે અફવાઓ સામે આવી હતી. તેની પર અમિત શાહે પોતે ટ્વીટ કરીને ખુલાસો કર્યો છે. ગૃહપ્રધાને ટ્વીટ કરીને લખ્યું કે તે પોતે સ્વસ્થ છે અને સાથે જ ખબર પુછનારા તમામનો આભાર માન્યો છે. બીમારીની અફવા પર ગૃહપ્રધાને જવાબ આપ્યો છે. કામમાં વ્યસ્ત હોવાના કારણે અફવા પર ધ્યાન ના આપી […]

VIDEO: બીમારીની અફવા પર ગૃહપ્રધાન અમિત શાહે ટ્વીટ કરીને કર્યો ખુલાસો
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 29, 2020 | 11:57 AM

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના સ્વાસ્થ્યને લઈને જે અફવાઓ સામે આવી હતી. તેની પર અમિત શાહે પોતે ટ્વીટ કરીને ખુલાસો કર્યો છે. ગૃહપ્રધાને ટ્વીટ કરીને લખ્યું કે તે પોતે સ્વસ્થ છે અને સાથે જ ખબર પુછનારા તમામનો આભાર માન્યો છે. બીમારીની અફવા પર ગૃહપ્રધાને જવાબ આપ્યો છે. કામમાં વ્યસ્ત હોવાના કારણે અફવા પર ધ્યાન ના આપી શક્યો, મને કોઈ જ બીમારી નથી, હું સંપૂર્ણ સ્વસ્થ છુ. ઉલ્લેખનીય છે આ અફવા જેને ફેલાવી હતી, તે 4 યુવાનની ધરપકડ પણ કરવામાં આવી છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">