UAE પહોંચતા જ પીએમ મોદીનું ગાર્ડ ઓફ ઓનર સાથે ભવ્ય સ્વાગત, મોદીએ કહ્યુ “એવુ લાગે છે પોતાના જ ઘરે આવ્યો છું”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે હું ઉષ્માઊભર્યા સ્વાગત માટે આભારી છુ. જ્યારે પણ હું અહીં તમારી સમક્ષ આવું છું ત્યારે હંમેશા એવું લાગે છે કે હું મારા પરિવારને મળવા આવ્યો છું. આપણે છેલ્લા સાત મહિનામાં પાંચ વાર મળી ચુક્યા છીએ. જે આપણા ગાઢ સંબંધો દર્શાવે છે.

UAE પહોંચતા જ પીએમ મોદીનું ગાર્ડ ઓફ ઓનર સાથે ભવ્ય સ્વાગત, મોદીએ કહ્યુ એવુ લાગે છે પોતાના જ ઘરે આવ્યો છું
Follow Us:
| Updated on: Feb 13, 2024 | 6:46 PM

પીએમ મોદી સંયુક્ત આરબ અમીરાતની (United Arab Emirates) બે દિવસીય મુલાકાતે છે. તેઓ અબુધાબીમાં ભવ્ય હિંદુ મંદિરનું સ્વાગત કરશે. આ પહેલા તેમણે ગુરુવારે યુએઈના રાષ્ટ્રુપતિ સાથે મુલાકાત કરી હતી.

પીએમ મોદીએ જણાવ્યુ કે ઉષ્માભર્યા સ્વાગત માટે આભારી છુ. હું જ્યારે પણ અહીં આપને મળવા આવુ છુ તો મને હંમેશા લાગે છે કે હું મારા પરિવારનો મળવા આવ્યો છુ. આપણે છેલ્લા સાત મહિનામાં 5 વાર મળ્યા છીએ, એ જ દર્શાવે છે કે આપણા સંબંધો કેટલા ગાઢ છે.

RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?
નારિયેળની છાલને ફેંકશો નહીં, દાંતથી લઈ વાસણ ચમકાવા માટે છે ઉપયોગી
RCB vs CSK મેચમાં 'મિસ્ટ્રી ગર્લ'એ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ
ધર્મેન્દ્ર થી જાહ્નવી કપૂર સુધી, મુંબઈના મતદાન મથકો પર ચમક્યું બોલિવૂડ
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય
બિહારી અને ઈન્દોરી પૌઆમાં શું અંતર છે? સ્વાદના ચટાકાથી જ તમે જાણી શકશો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએઈમાં ભારતીય સમુદાયને સંબોધિત કરશે અને એક મોટા હિંદુ મંદિરના ઉદ્દઘાટન સમારોહમાં પણ સામેલ થશે. જેને લઈને ભારતીય મિશનના અધિકારીઓ તૈયારીઓમાં લાગેલા છે.

પીએમ મોદી અબુધાબીમાં શેખ જાયેદ સ્ટેડિયમમાં ભારતીય સમુદાયના કાર્યક્રમ અહલાન મોદી (હેલો મોદી)ને પણ સંબોધિત કરશે. ત્યારબાદ 14 ફેબ્રુઆરીએ UAEની રાજધાનીમાં BAPS હિંદુ મંદિરમાં સમાપન સમારોહમાં સામેલ થશે.

ભારતીય સમુદાયને પણ કરશે સંબોધિત

પીએમ મોદીએ અબુધાબી પહોંચતા પહેલા જ જણાવ્યુ હતુ કે, આ યાત્રા દરમિયાન હરું અબુ ધાબીમાં હિંદુ મંદિરનું ઉદ્દઘાટન કરીશ. BAPS મંદિર સદ્દભાવ, શાંતિ અને સહિષ્ણુતાના મૂલ્યો માટે એક કાયમી શ્રદ્ધાંજલિ બની રહેશે. જે ભારત અને સંયુક્ત આરબ અમીરાત બંને તરફથી અપાઈ છે. વધુમાં જણાવ્યુ કે હું અબુધાબીમાં વિશેષ કાર્યક્રમમાં સંયુક્ત આરબ અમીરાતના તમામ ભારતીય સમુદાયને સંબોધિત કરશે.

આ પણ વાંચો: UAEમાં બનેલા ભવ્ય હિન્દુ મંદિરથી ઈસ્લામિક દેશોના કટ્ટરપંથીઓના પેટમાં કેમ રેડાયુ તેલ- વાંચો

વડાપ્રધાન મોદીના બે દિવસનો કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએઈના બે દિવસના પ્રવાસ દરમિયાન ભારતીય સમુદાયને સંબોધિત કરવા અને હિંદુ મંદિરનું ઉદ્દઘાટન કરવા સહિત અનેક મહત્વપૂર્ણ સમજૂતી પણ કરશે. વડાપ્રધાન મોદીની 2015 બાદ આ સાતમી મુલાકાત છે. પીએમ મોદીને યુએઈ પહોંચતા જ ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

દેશભરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
g clip-path="url(#clip0_868_265)">