Shaina NC Mumbadevi Election Results 2024 : મુંબાદેવીમાં શાઈના NC સામે જીત્યા અમીન પટેલ

Shaina NC Mumbadevi Election Results 2024 : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024માં તમામ 288 બેઠકો માટે આજે 23મી નવેમ્બરે મતગણતરી થઈ ગઈ છે. મુંબઈની હોટ સીટ પૈકીની એક મુંબાદેવી સીટ પર શાઈના એનસી (શિવસેના) અને અમીન પટેલ (કોંગ્રેસ) વચ્ચે મુકાબલો હતો. શાઇના એનસીને ઈમ્પોર્ટેડ માલ કહેતા તેણે કહ્યું હતું કે ‘મહિલા છું માલ નહીં’ના હેશટેગ સાથે […]

Shaina NC Mumbadevi Election Results 2024 : મુંબાદેવીમાં શાઈના NC સામે જીત્યા અમીન પટેલ
mumbadevi assembly seat
Follow Us:
| Updated on: Nov 23, 2024 | 6:58 PM

Shaina NC Mumbadevi Election Results 2024 : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024માં તમામ 288 બેઠકો માટે આજે 23મી નવેમ્બરે મતગણતરી થઈ ગઈ છે. મુંબઈની હોટ સીટ પૈકીની એક મુંબાદેવી સીટ પર શાઈના એનસી (શિવસેના) અને અમીન પટેલ (કોંગ્રેસ) વચ્ચે મુકાબલો હતો. શાઇના એનસીને ઈમ્પોર્ટેડ માલ કહેતા તેણે કહ્યું હતું કે ‘મહિલા છું માલ નહીં’ના હેશટેગ સાથે ચર્ચામાં રહી હતી.

મુંબાદેવીની સીટ પરથી આ વખતે શિવસેનાએ શાઈના (NC)ને અને કોંગ્રેસે અમીન પટેલને મેદાનમાં ઉતાર્યા હતા.જેમની જીત થઇ હતી

ચૂંટણી કમિશનના ડેટા મુજબ, અમીન પટેલે અત્યાર સુધીમાં 69,901 મત મેળવ્યા છે અને શાઇના એનસી સામે 35,152 મતો સાથે આગળ છે. શિવસેનાના નેતાને 18 રાઉન્ડમાંથી 15માં 34,749 વોટ મળ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ

કોંગ્રેસના અમીન પટેલે 2019માં મહારાષ્ટ્ર વિધાનસભાની મુંબાદેવી વિધાનસભા બેઠક પરથી જીત મેળવી હતી. આ વખતે પણ તેઓ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. 2019ની વિધાનસભા ચૂંટણીમાં અમીન પટેલને 58,952 વોટ મળ્યા હતા જ્યારે તેમની સામે શિવસેનાના પાંડુરંગ ગણપત સકપાલ હતા જેમને 35297 વોટ મળ્યા હતા.

મુંબાદેવી મહારાષ્ટ્ર રાજ્યના 288 વિધાનસભા મતવિસ્તારોમાંથી એક છે. મુંબાદેવી એ મુંબઈ જિલ્લામાં આવેલા 10 મતવિસ્તારોમાંથી એક છે. 2009માં મતદારોની સંખ્યા 261,240 હતી, જેમાં પુરુષો 150,015, સ્ત્રીઓ 111,225 હતી. અને 1,46,789 લઘુમતી મતો મહત્વની ભૂમિકા ભજવે છે.

g clip-path="url(#clip0_868_265)">