AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rain Shayari : પૂછતે થે ના કિતના પ્યાર હૈ તુમ્હે હમસે, લો અબ ગિન લો બારિશ કી યે બૂંદે – જેવી શાયરી વાંચો

ચોમાસાના આગમન સાથે જ આસપાસનું વાતાવરણ રમણિય બની જાય છે.જેમ કે ધરતી માતાએ લીલી ચાદર ઓઢી હોય તેવુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. આવા સમયે સોંગ સાંભળવાનું કે પુસ્તક વાંચવાની મજા જ કંઈક અલગ હોય છે.

Rain Shayari : પૂછતે થે ના કિતના પ્યાર હૈ તુમ્હે હમસે, લો અબ ગિન લો બારિશ કી યે બૂંદે - જેવી શાયરી વાંચો
Rain Shayari
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2023 | 2:32 PM
Share

Rain shayari : ચોમાસાની બધી ઋતુએ બધી ઋતુમાંથી સૌથી સુંદર છે. ચોમાસાના આગમન સાથે જ આસપાસનું વાતાવરણ રમણીય બની જાય છે.જેમ કે ધરતી માતાએ લીલી ચાદર ઓઢી હોય તેવુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે.  આવા સમયે સોંગ સાંભળવાનું કે પુસ્તક વાંચવાની મજા જ કંઈક અલગ હોય છે.

આ પણ વાંચો : Monsoon Shayari: મૌસમ કી મચી ખલબલી, જઝબાતો મેં હૈ હલચલી….વાંચો વરસાદ પર એકદમ નવી શાયરી

ધીમીધારે વરસાદ વરસતો હોય અને હાથમાં એક કપ ગરમ ચા હોય સાથે બારિશ શાયરી વાંચતા હોય અને તમારા પ્રિયજનોને યાદ કરતા હોય તેનો આનંદ પણ કંઈક અલગ જ જોવા મળે છે. જો તમે પણ ચોમાસાની ઋતુમાં વરસાદ શાયરી શોધતા હોય તો આ ખાસ શાયરી  તમારા માટે લઈને આવ્યા છે.

Rain shayari

  1. કભી જોર સે બરસતી કભી ગૂમ સી હૈ, યે બારિશ ભી ના કુછ તુમ સી હૈ
  2. બારિશે કુછ ઈસ તરહ સે હોતી રહી મુજ પે, ખ્વાહિશે સૂખતી રહી ઔર પલકે રોતી રહી
  3. મિલકર ભી ઉનસે મુલાકાત રહ ગઈ, બાદલ ઘર આયે થે મગર બરસાત રહ ગઈ
  4. પૂછતે થે ના કિતના પ્યાર હૈ તુમ્હે હમસે, લો અબ ગિન લો બારિશ કી યે બૂંદે
  5. મુજે એસા હી જિંદગી કા એક પલ ચાહિએ, પ્યાર સે ભરી બારિશ ઔર સંગ તૂ ચાહિએ
  6. કોઈ રંગ નહી હોતા બારિશ કે પાની મેં, ફિર ભી ફિજા કો રંગીન બના દેતા હૈ
  7. બારિશ કી બૂદો મેં જલકતી હૈ તસ્વીર ઉનકી ઔર હમ ઉનસે મિલને કી ચાહત મેં ભીગ જાતે હૈ
  8. તુજસે અબ બાત કરને કો તરસ ગએ હૈ હમ, બિન મૌસમ હુએ બારિશ કી તરહ બરસ ગઈ હૈ હમ
  9. ખુદ ભી રોતા હૈ મુજે ભી રુલા કે જાતા હૈ, યે બારિશ કા મૌસમ ઉસકી યાદ દિલા જાતા હૈ
  10. પતા થા મુજે બારિશ હોગી, બાદલો કો દુખ જો સુનાયા થા મૈંને
Follow Us
વડોદરાના કાઉન્સિલર આશિષ જોશીની ધરપકડ મામલે પોલીસની કામગીરી સામે સવાલ
વડોદરાના કાઉન્સિલર આશિષ જોશીની ધરપકડ મામલે પોલીસની કામગીરી સામે સવાલ
નિકોલમાં 1.66 કરોડની જ્વેલરીની ચોરી કરનાર સેલ્સ ગર્લ આખરે ઝડપાઈ-Video
નિકોલમાં 1.66 કરોડની જ્વેલરીની ચોરી કરનાર સેલ્સ ગર્લ આખરે ઝડપાઈ-Video
ઓનલાઈન વસતી ગણતરી શરૂ, હર્ષ સંઘવીની ખાસ અપીલ
ઓનલાઈન વસતી ગણતરી શરૂ, હર્ષ સંઘવીની ખાસ અપીલ
પેટ્રોલ ડીઝલના ભાવ વધતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો
પેટ્રોલ ડીઝલના ભાવ વધતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો
પંટ્રોલ પંપ પર જથ્થો ખૂટ્યો હોવાની ચર્ચા, જુઓ વીડિયો
પંટ્રોલ પંપ પર જથ્થો ખૂટ્યો હોવાની ચર્ચા, જુઓ વીડિયો
ગાંધીનગરના જાણીતા પિત્ઝા રેસ્ટોરેન્ટમાં પિત્ઝામાંથી નીકળી જીવાત
ગાંધીનગરના જાણીતા પિત્ઝા રેસ્ટોરેન્ટમાં પિત્ઝામાંથી નીકળી જીવાત
વડોદરામાં ફ્લાઈટમાં મુસાફરો ગૂંગળામણમાં ફસાયા, જુઓ Video
વડોદરામાં ફ્લાઈટમાં મુસાફરો ગૂંગળામણમાં ફસાયા, જુઓ Video
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">