AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Friends Shayari In Gujarati: તમારા સૌથી ખાસ મિત્રોને આ શાયરી સંભળાવો

આપણે જે બાબત માતા, પિતા, ભાઈ, બહેન સાથે શેર કરી શકતા નથી, તે બાબત આપણે સરળતાથી આપણા મિત્રો સાથે શેર કરીએ છીએ. તેનો અર્થ એ છે કે આપણા જીવનમાં મિત્ર હોવા અત્યંત મહત્વપૂર્ણ છે. સાચો મિત્ર આપણા દરેક સુખ અને દુ:ખમાં સાથ આપે છે.

Friends Shayari In Gujarati: તમારા સૌથી ખાસ મિત્રોને આ શાયરી સંભળાવો
Friends Shayari
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 14, 2023 | 2:20 PM
Share

એવું કહેવામાં આવે છે કે જીવનમાં એક મિત્ર હોવો જોઈએ, જેથી તમે તમારા મનની વાત કરી શકો. કારણ કે આવી ઘણી વસ્તુઓ છે જે આપણે આપણા પરીવાર સાથે શેર કરી શકતા નથી. મિત્રો અમારો ન્યાય કર્યા વિના અમને સાંભળે છે, સમજે છે અને સમર્થન આપે છે. જ્યારે આપણને આપણી સાથે કોઈની જરૂર હોય ત્યારે આવી જગ્યાએ આપણી સાથે ઊભા રહે છે.

આ પણ વાંચો : Friends Shayari In Gujarati : જ્યારે પ્રેમ હાથ છોડે છે, ત્યારે ફક્ત મિત્રો જ સાથે ચાલે છે, જેવી ખાસ શાયરી વાંચો

Friends Shayari In Gujarati

  1. અગર મિલતી એક દિન કી ભી બાદશાહી મુઝે, તો એ મેરે દોસ્ત ઈસ બાદશાહી મેં હમારે હી ચલતી
  2. જિંદગી મેં કિતની ભી હસીના ક્યોં ન હો, મગર સાથ મેં એક કમીના યાર જરુર હોના ચાહિએ
  3. બેશક દોસ્ત સે ફાસલા હો જાએ,મગર અપની દોસ્તી કે બીચ ફાસલા કભી મત કરના
  4. દોસ્ત હસાને વાલા હોના ચાહિએ, રુલા તો જિંદગી ભી દેતી હૈ
  5. જાન જાન બોલને વાલી ગર્લફ્રૈંડ હો યા ન હો, મગર જાન દેને વાલા એક ગહરા દોસ્ત હોના ચાહિએ
  6. જન્નત જૈસી હોતી થી હર શામ દોસ્તો કે સાથ, અબ ધીરે ધીરે કરકે સારે બિછડતે ચલે ગએ
  7. પ્યાર મોહબ્બત મેં વો પાગલપન કહા હૈ, જો એક અચ્છે દોસ્ત કી દોસ્તી મેં હોતા હૈ
  8. મુઝે એક એસે દોસ્ત કી જરુરત હૈ, જો મેરે ન હોને પર ભી મેરી બુરાઈ ન સુને
  9. કુછ અલગ હી શૌક રખતા હૂં દુનિયાવાલો, યાર કમ હી રખતા હૂં મગર ખાસ રખતા હૂં
  10. દાવે મુજે દોસ્તી કે નહીં આતે યાર, એક જાન હૈ જબ દિલ ચાહે માગ લેના

100 કરોડથી વધુના સાયબર કૌભાંડ કેસમાં આરોપીની કરોડની સંપત્તિ જપ્ત
100 કરોડથી વધુના સાયબર કૌભાંડ કેસમાં આરોપીની કરોડની સંપત્તિ જપ્ત
કર્ણાવતી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓમાં રોષનો માહોલ !
કર્ણાવતી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓમાં રોષનો માહોલ !
વડોદરાની ‘તાજ ગાર્ડન’ રેસ્ટોરન્ટમાં બળીને ખાખ
વડોદરાની ‘તાજ ગાર્ડન’ રેસ્ટોરન્ટમાં બળીને ખાખ
કેબિનેટ બેઠકમાં કૃષિ રાહત પેકેજની કરાશે સમીક્ષા
કેબિનેટ બેઠકમાં કૃષિ રાહત પેકેજની કરાશે સમીક્ષા
આ રાશિના જાતકોના ઘરે અણધાર્યા મહેમાનનું આગમન થશે! જુઓ Video
આ રાશિના જાતકોના ઘરે અણધાર્યા મહેમાનનું આગમન થશે! જુઓ Video
ગુજરાત પર ફરી ત્રાટકશે વાવાઝોડું ! અનેક વિસ્તારોમાં માવઠાની આગાહી
ગુજરાત પર ફરી ત્રાટકશે વાવાઝોડું ! અનેક વિસ્તારોમાં માવઠાની આગાહી
સાબરમતી સેન્ટ્રલ જેલમાં આતંકવાદી પર અન્ય કેદીઓએ કર્યો હુમલો
સાબરમતી સેન્ટ્રલ જેલમાં આતંકવાદી પર અન્ય કેદીઓએ કર્યો હુમલો
"મોદીનો છે જમાનો": કવિ સંમેલનમાં PM મોદી શ્રોતા તરીકે
બમરોલીમાં આરોગ્ય વિભાગના દરોડા, પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ પણ જપ્ત
બમરોલીમાં આરોગ્ય વિભાગના દરોડા, પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ પણ જપ્ત
ખેડાના નડિયાદમાં ચાઈનીઝ દોરીથી કપાયું યુવતીનું ગળુ
ખેડાના નડિયાદમાં ચાઈનીઝ દોરીથી કપાયું યુવતીનું ગળુ
g clip-path="url(#clip0_868_265)">