Monsoon Shayari: મૌસમ કી મચી ખલબલી, જઝબાતો મેં હૈ હલચલી….વાંચો વરસાદ પર એકદમ નવી શાયરી
મૌસમનો દરેક વરસાદ હમેંશા ખાસ હોય છે, ત્યારે આ વરસાદમાં તમે પણ તમારા ખાસને યાદ કરી રહ્યા છો તો આ પહેલા વરસાદની શાયરી તમારા માટે છે.
વર્ષાઋતુ હમેંશા એક અલગ તાજગી લઈને આવે છે. આમે ચોમાસુ સૌને પ્રિય હોય છે. ત્યારે આ સિઝનમાં પોતાના ખાસ સાથે સમય વ્યતિત કરવાની ઈચ્છા થાય છે. આ સાથે તમારા ખાસને વરસાદમાં સમય વીતાવવા રોમેન્ટિક વાતો સાથે આ શાયરી પણ કહી શકો છે. અહી તમારા મિત્રો, નજીકના અને પ્રિયજનોને ચોમાસુ, વરસાદી કવિતા મોકલીને મૂડ બનાવી શકો છો. તેથી જ અમે આજે વરસાદ પર શાયરી લઈને આવ્યા છે.
- ઔર બાઝાર સે ક્યાં લાઉં તેરે લીયે મૈં બારિશ કા મઝા લે આઉં.
- મૌસમ હૈ બારિશ કા ઔર યાદ તુમ્હારી આતી હૈ, બારીશ કે હર કતરે સે આવાજ તુમ્હારી આતી હૈ
- છમ-છમ બારિશ હૈ આયી, મૌસમ કી લખર હૈ લાયી. બૂંદે પટ-પટ ગીર રહી હૈ, આંખો મેં સંવર રહી હૈ.
- આ ગયા હૈ મોન્સુન, ચઢ ગયી હૈ મીઠી-સી ધૂન. ઇસ બારિશ કા મઝા લેલો, ઉસકી બુંદો કે સાથ ખેલો.
- અબ તો મોન્સૂન ભી આ ગયા હૈ, ના જાને તુ કબ આયેગા. મેરે રોતે હુએ દિલ કો, પતા નહિ કબ ચૂપ કરેગા.
- તુમ ઔર મોન્સૂન દોનો હો એક જૈસે- હમે પતા હી નહિ હોતા, કી દોનો કબ હો આતે ઔર કબ ચલે જાતે.
- ગીલી મિટ્ટી કી મહેક હૈ, ચિડિયો કી ચેહક હૈ. બહાર નિકલ કર દેખો, યે મોન્સૂન કી દસ્તક હૈ.
- ફલક સે બરસાત હો રહી, ખુદા કી કરામત હો રહી. બુંદો કી ધૂન જરા સુનો, મુબારક હો મોન્સૂન કી બારિશ હો ગઈ.
- દરવાજા ખોલ કર દેખો, મોહબ્બત હવા મેં ઘોલ કર દેખો. મૌસમ નઝારા સવાર રહા, દેખો મોસમ પુકાર રહા
- મૌસમ કી મચી ખલબલી, જઝબાતો મેં હૈ હલચલી. આજા મહેબૂબ મેરે પાસ, મિલકર ગુઝારે કુછ લમ્હે હસી.