ભાજપે રાજ્ય પ્રભારીઓનું લિસ્ટ જાહેર કર્યું, જાણો ગુજરાતના પ્રભારી તરીકે કોની નિમણુંક થઈ

ભાજપે 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે પાર્ટી પ્રભારીઓ અને સહ પ્રભારીઓનું લીસ્ટ જાહેર કર્યું છે. પાર્ટી તરફથી જાહેર કરેલા લીસ્ટ મુજબ પૂર્વ કેન્દ્રીય મંત્રી રાધામોહનસિંહને ઉત્તરપ્રદેશની જવાબદારી આપવામાં આવી છે. પાર્ટી પ્રવક્તા સંબિત પાત્રાને મણિપુરના પ્રભારી બનાવવામાં આવ્યા છે. ત્યારે ગુજરાતમાં ભૂપેન્દ્ર યાદવને પ્રભારી અને સુધીર ગુપ્તાને સહ પ્રભારી બનાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે […]

ભાજપે રાજ્ય પ્રભારીઓનું લિસ્ટ જાહેર કર્યું, જાણો ગુજરાતના પ્રભારી તરીકે કોની નિમણુંક થઈ
Follow Us:
| Updated on: Nov 13, 2020 | 10:54 PM

ભાજપે 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે પાર્ટી પ્રભારીઓ અને સહ પ્રભારીઓનું લીસ્ટ જાહેર કર્યું છે. પાર્ટી તરફથી જાહેર કરેલા લીસ્ટ મુજબ પૂર્વ કેન્દ્રીય મંત્રી રાધામોહનસિંહને ઉત્તરપ્રદેશની જવાબદારી આપવામાં આવી છે. પાર્ટી પ્રવક્તા સંબિત પાત્રાને મણિપુરના પ્રભારી બનાવવામાં આવ્યા છે. ત્યારે ગુજરાતમાં ભૂપેન્દ્ર યાદવને પ્રભારી અને સુધીર ગુપ્તાને સહ પ્રભારી બનાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે પાર્ટીએ 15 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સહપ્રભારીની નિમણુંક કરી નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: અંબાજીમાં હિટ એન્ડ રનની ઘટના, બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">