સપના ક્યાંથી શરૂ થાય છે અને યાદ કેમ નથી રહેતા, જાણો તેનું કારણ

REM (rapid eye movement) દરમિયાન માનવ મગજમાં રક્ત પરિભ્રમણ ખૂબ ઝડપી બને છે. પ્રારંભિક તબક્કામાં સપનામાં કોઈ સ્પષ્ટ માળખું હોતું નથી, તે કંઈક એવું છે કે ટીવી સિગ્નલ ન મળી રહ્યું.

સપના ક્યાંથી શરૂ થાય છે અને યાદ કેમ નથી રહેતા, જાણો તેનું કારણ
Dream
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2022 | 4:13 PM

આપણે બધા સપના જોઈએ છીએ. ઘણા લોકોને સપના યાદ હોય છે અને ઘણા લોકોને ખબર હોય છે કે સ્વપ્ન રાત્રે આવ્યું હતું પરંતુ સ્વપ્નમાં શું જોયું તે યાદ નથી. ખૂબ જ મજાની વાત એ છે કે જે લોકો સપના (Dream)ને યાદ કરે છે તેઓને સપનાનો અંત પણ યાદ હોય છે, પરંતુ દુનિયાના કોઈ માણસને એ યાદ નથી હોતું કે સપનું ક્યાંથી શરૂ થયું. પ્રશ્ન એ છે કે આવું કેમ થાય છે. આજે અમે તમને સપનાના જાદુ વિશે જણાવા જઇ રહ્યા છીએ કે શા માટે સપના યાદ નથી રહેતા.

આ એક ચોંકાવનારું સત્ય છે કે આજે પણ સપનાને લઈને દુનિયામાં સંશોધનો ચાલી રહ્યા છે અને વૈજ્ઞાનિકોના પોતાના તારણો છે. વિશ્વભરના વૈજ્ઞાનિકો સપના વિશે કોઈ એક અભિપ્રાય પર સહમત નથી. મેડિકલ સાયન્સ કહે છે કે રેપિડ આઈ મૂવમેન્ટ (REM)થી પણ સપના આવે છે. REM દરમિયાન આખું શરીર સૂઈ જાય છે પરંતુ બંધ આંખો અંદરથી ઝડપથી ફફડતી હોય છે. કોઈપણ મનુષ્યમાં, આ સમયગાળો મહત્તમ 90 મિનિટનો હોય છે.

સપના શું છે ? શા માટે આવે છે ? જાણો આનું વૈજ્ઞાનિક કારણ

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

REM (rapid eye movement) દરમિયાન માનવ મગજમાં રક્ત પરિભ્રમણ ખૂબ ઝડપી બને છે. પ્રારંભિક તબક્કામાં સપનામાં કોઈ સ્પષ્ટ માળખું હોતું નથી. તે કંઈક એવું છે કે ટીવી સિગ્નલ ન મળી રહ્યું. થોડા સમય પછી, જ્યારે રક્ત પરિભ્રમણ થોડું ઓછું થાય છે, ત્યારે અર્ધજાગ્રત મનની રચના સ્પષ્ટ થાય છે અને ચિત્ર દેખાય છે. સ્વપ્નની આ અવસ્થા જ યાદ આવે છે.

મનોવિજ્ઞાનના પ્રોફેસર અને લેખક ડેઇડ્રે બેરેટ કહે છે કે રાસાયણિક ઘટક નોરેડ્રેનાલિન પણ અર્ધજાગ્રત અવસ્થામાં જોયેલા સપનાની યાદોનું કારણ બને છે. નોરાડ્રેનાલિન એક હોર્મોન છે જેના કારણે મન કોઈ કામમાં વ્યસ્ત થઈ જાય છે. હાર્વર્ડ મેડિકલ સ્કૂલના સ્લીપ રિસર્ચર રોબર્ટ સ્ટીકગોલ્ડ કહે છે કે જે વ્યક્તિના મગજમાં વર્કલોડ ન હોય તેને જ સપના યાદ રહે છે. તણાવ અને ચિંતાની સ્થિતિમાં આવતા સપના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે અને ક્યારેક પેરાલિસિસના હુમલાનું કારણ પણ બને છે. તેથી જ વડીલો કહે છે કે આવા સપના આવે ત્યારે પથારી છોડી દેવી જોઈએ અને ઊંઘતા પહેલા પાણી પીવું જોઈએ.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">