GK Quiz : આજના યુગમાં લોકો પોતાનું નોલેજ (Knowledge) વધારવા માટે વિવિધ પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. આમાંથી ક્વિઝ સૌથી આધુનિક અને અસરકારક પદ્ધતિ છે. આનાથી લોકોનું જનરલ નોલેજ મજબૂત બને છે. ક્વિઝ પ્રશ્નોની ખાસ વાત એ છે કે તેમના જવાબો વિચિત્ર હોય છે. આજે અમે તમને આવા જ કેટલાક પ્રશ્નો અને તેના જવાબો જણાવા જઈ રહ્યા છીએ, જે તમારા નોલેજમાં વધારો કરશે.
આ પણ વાંચો Knowledge: કેટલીક ટ્રેનો પહેલા ઝટકો મારે છે અને પછી ચાલે છે, શું તમે આનું કારણ જાણો છો?
પ્રશ્ન – વિશ્વનું સૌથી મોટું કબૂતર કયું છે ?
જવાબ – વિક્ટોરિયા ક્રાઉન
પ્રશ્ન – ભારતમાં 10 રૂપિયાનો સિક્કો બનાવવા માટે કેટલો ખર્ચ થાય છે ?
જવાબ – લગભગ 3 રૂપિયાનો ખર્ચ થાય છે
પ્રશ્ન – રાષ્ટ્રીય શસ્ત્ર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
જવાબ – 7મી ઓગસ્ટે
પ્રશ્ન – કયા પ્રાણીની દૃષ્ટિ સૌથી તેજ છે ?
જવાબ – પેરેગ્રીન બાજ
પ્રશ્ન – કયું પ્રાણી તેની જીભને હલાવી શકતું નથી ?
જવાબ – મગર
પ્રશ્ન – વિશ્વનું સૌથી મોટું કબૂતર કયું છે ?
જવાબ – વિક્ટોરિયા ક્રાઉન
પ્રશ્ન – ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કેટલા વર્ષ પછી થાય છે ?
જવાબ – 4 વર્ષ બાદ
પ્રશ્ન – સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે ?
જવાબ – ગુરુ
પ્રશ્ન – માનવ હૃદય એક સમયે કેટલી વાર ધબકે છે ?
જવાબ – 72 વખત
પ્રશ્ન – ડૉ. ભીમરાવ આંબેડકરનું જન્મસ્થળ ક્યાં થયો હતો ?
જવાબ – મધ્યપ્રદેશમાં
પ્રશ્ન – હાથીનું સરેરાશ આયુષ્ય કેટલું હોય છે ?
જવાબ – 57 વર્ષ
પ્રશ્ન – કયા પ્રાણીની આંખો તેના મગજ કરતાં મોટી છે ?
જવાબ – શાહમૃગની
પ્રશ્ન – માણસ ઊંઘ્યા વિના કેટલા દિવસ રહી શકે છે
જવાબ – 11 દિવસ
માણસ ઊંઘ્યા વિના 11 દિવસ અને 25 મિનિટ રહી શકે છે, આ માટે 60ના દાયકામાં બે અમેરિકન વિદ્યાર્થી રેન્ડી ગાર્ડનર અને બ્રુસ મેકએલિસ્ટરે રેકોર્ડ નોંધાવવા અને સ્કૂલના એક વૈજ્ઞાનિક પ્રયોગ કરવા માટે 11 દિવસ અને 25 મિનિટ ઉંઘ્યા વગર વિતાવ્યા હતા. રેન્ડી તે સમયે માત્ર 17 વર્ષનો હતો અને તે હોનોલુલુમાં ડીજેનો રેકોર્ડ તોડવા માંગતો હતો. ડીજેએ 260 કલાક એટલે કે કુલ 11 દિવસ ઉંઘ્યા વગર વિતાવ્યા હતા.
Published On - 8:43 pm, Wed, 20 September 23